Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!
    • Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ
    • Rajkot: ચોરાઉ બાઈક સાથે બુટલેગર અને બાળ આરોપી ઝડપાયા
    • Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો
    • Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.14

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને રાજ્યસભામાં સદનના નેતા જે.પી. નડ્ડાની તબિયત અચાનક લથડતાં તેમને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS) માં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ગુરુવારે (13 ઓગસ્ટ) સાંજે તેમને અસ્વસ્થતા અને બેચેની અનુભવાઈ હતી, જે બાદ તેમને તાત્કાલિક એઈમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તબીબો દ્વારા તેમની એન્જિયોગ્રાફી (નસોમાં લોહીના બ્લોકેજ તપાસવાની પ્રક્રિયા) કરવામાં આવી હતી.AIIMS દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિન અનુસાર, જે.પી. નડ્ડાની હાલત હાલ સ્થિર છે. તેમને હાલમાં હોસ્પિટલના કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં નિષ્ણાત તબીબોની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમની તબિયતના સમાચાર સામે આવતા જ ભાજપના નેતાઓ, સમર્થકો અને શુભચિંતકોએ તેમની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી છે.

    હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા છતાં, જે.પી. નડ્ડાએ 14 ઓગસ્ટે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે સોશિયલ મીડિયા પર એક ભાવુક સંદેશ શેર કર્યો હતો. તેમણે લખ્યું કે, આ દિવસ દેશના ભાગલા વખતે કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થયેલા અને પોતાના પ્રાણ ગુમાવનારા લાખો લોકોના દર્દ અને બલિદાનની યાદ અપાવે છે.ભારત સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો કાર્યભાળ સંભાળતા જે.પી. નડ્ડા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સંસદના હાલના ચોમાસુ સત્ર દરમિયાન તેઓ રાજ્યસભામાં ખૂબ જ સક્રિય રહ્યા હતા. બે દિવસ પહેલા જ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરી મુદ્દે ઉઠાવેલા સવાલો પર નડ્ડાએ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, “વિપક્ષના નેતા ગૃહને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ચર્ચામાંથી ભાગી રહ્યા છે.”

    J.P. Nadda Union Health Minister
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleશ્રાવણના પ્રારંભે Somnathમાં હજારો શિવભકતોની શિવવંદના: ભકિતમય માહોલ
    Next Article 15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    New Delhi: સબસિડીવાળા રાંધણગેસ સિલિન્ડર બુકિંગ માટે બાયોમેટ્રિક કે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત

    September 29, 2026
    રાષ્ટ્રીય

    દેશના ૪ રાજ્યોમાં ભાજપ સરકાર નથી, ત્યાં ચૂંટણી પંચ સારું? : Smriti Irani

    September 29, 2026
    રાષ્ટ્રીય

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026
    રાષ્ટ્રીય

    Anant Ambani ન્યૂકેસલ યુનિવર્સિટીમાં પ્રેક્ટિસ ઇન સસ્ટેનેબિલિટીના પ્રોફેસર તરીકે નિયુક્ત

    September 29, 2026
    રાષ્ટ્રીય

    ’પિતૃસત્તાને તોડી પાડવાનો સમય આવી ગયો છે’: Rahul Gandhi વિદ્યાર્થીઓને ટેકો આપે છે

    September 29, 2026
    રાષ્ટ્રીય

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,160
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,810
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,210
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-09-2026 00:14
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026

    Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 29, 2026

    Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ

    September 29, 2026

    Rajkot: ચોરાઉ બાઈક સાથે બુટલેગર અને બાળ આરોપી ઝડપાયા

    September 29, 2026
    Search
    Main News

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.