Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    October 5, 2026

    આજનું પંચાંગ

    October 5, 2026

    આજનું રાશિફળ

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Morbiમાં રૂ. ૨૫ હજારની લાંચ લેતા ઔદ્યોગિક સલામતી વિભાગના નાયબ નિયામક સહિત બે ACBના છટકામાં ઝડપાયા
    • Rajkot: હિંગોળગઢ નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા યુવકનું મોત
    • Rajkot: સ્વામિનારાયણ પાર્કમાં પ્રૌઢે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
    • Rajkot: સગીરા પાસે લોહીનો વેપલાના ગુનામાં મહિલાના જામીન રદ
    • Rajkot: સાયલામાં પરિણિતાનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Dhruv Jurel ના કેચથી વિવાદ ; શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટરે અમ્પાયરિંગ પર ઉઠાવ્યાં સવાલ
    ખેલ જગત

    Dhruv Jurel ના કેચથી વિવાદ ; શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટરે અમ્પાયરિંગ પર ઉઠાવ્યાં સવાલ

    Vikram RavalBy Vikram RavalAugust 19, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Goal, તા. 19

    ગોલ ખાતે રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનાં ચોથા દિવસની સૌથી મોટી ચર્ચા વિકેટકીપર ધ્રુવ જુરેલના એક વિવાદિત કેચને લઈને શરૂ થઈ હતી. શ્રીલંકન ઇનિંગ્સની 22મી ઓવરમાં સ્પિનર માનવ સુથારે ફેંકેલા બોલ પર બેટ્સમેન લહિતુ ઉદારાએ શોટ માર્યો હતો, જેને ધ્રુવ જુરેલે કેચ કરી લીધો હતો. બેટ્સમેનને શંકા હતી કે બોલ જમીન પર અડી ગયો છે, તેથી નિર્ણય થર્ડ અમ્પાયર રવીન્દ્ર વિમલાસિરી પાસે મોકલવામાં આવ્યો હતો.

    થર્ડ અમ્પાયરે રિપ્લે ચકાસ્યા બાદ ઉદારાને આઉટ જાહેર કર્યો હતો, જેનાથી બેટ્સમેન ખૂબ નિરાશ દેખાયો હતો. કેમેરા રિપ્લેમાં એવું લાગી રહ્યું હતું કે જ્યારે જુરેલ આગળની તરફ ડાઇવ લગાવી રહ્યો હતો ત્યારે બોલનો થોડો ભાગ જમીન સાથે અથડાઈ રહ્યો હતો. જોકે, થર્ડ અમ્પાયર કેચથી સંપૂર્ણ સંતુષ્ટ જણાતાં તેમણે આઉટનો નિર્ણય આપ્યો હતો.

    કોમેન્ટ્રી પેનલમાં સામેલ શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટર રસેલ અર્નોલ્ડે અમ્પાયરના આ નિર્ણય સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ઓન-એર ચર્ચા દરમિયાન જણાવ્યું કે સ્લો-મોશન રિપ્લેમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે જુરેલની આંગળીઓ પાછળ ખસી ગઈ હતી અને બોલનો આગળનો ભાગ ઘાસ પર ઘસાતો હતો, તેથી બેટ્સમેનને આઉટ ન આપવો જોઈતો હતો. મેચની વાત કરીએ તો, ભારતે બીજી ઇનિંગ્સમાં 193 રન બનાવીને શ્રીલંકા સામે 372 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જવાબમાં માનવ સુથારે 2 વિકેટ તેમજ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1-1 વિકેટ ઝડપીને શ્રીલંકાની બેટિંગ લાઇન-અપને મુશ્કેલીમાં મૂકી દીધી છે.

    Dhruv Jurel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleWTC Points Table : શ્રીલંકા સામે જીત છતાં ભારતીય ટીમ 5મા સ્થાને જ રહી
    Next Article World Cup trophyમાં આજે ભારત-પાક. ટકકર, નેધરલેન્ડના સ્ટેડીયમમાં 53 વર્ષે બંને ટીમોનો જંગ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Tilak Varma વનડેમાં નંબર ૩ પર વિરાટ કોહલીનું સ્થાન લેશે, ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફર માને છે

    October 5, 2026
    ખેલ જગત

    Aryavir Sehwagને દિલ્હી અંડર-૧૯ ટીમનો કેપ્ટન બનાવાયો

    October 5, 2026
    ખેલ જગત

    રોહિત-કોહલી નહીં, ૩ મેચ વિનર ખેલાડી વગર World Cup જીતવો અશક્ય

    October 5, 2026
    ખેલ જગત

    Rohit Sharmaએ સદી પૂરી કર્યા પછી પોતાની નવી ઉજવણી શૈલી જાહેર કરી, જેમાં તે કોને લક્ષ્ય બનાવી રહ્યો છે તે જાહેર કર્યું

    October 1, 2026
    ખેલ જગત

    Shubman Gillએ ઐતિહાસિક ઇનિંગ રમીને ધોનીનો ૨૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

    October 1, 2026
    ખેલ જગત

    અભિનેતા Rajinikanth પોતાની લક્ઝરી કાર છોડીને ઓટો-રિક્ષામાં શૂટિંગ માટે પહોંચ્યા

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,560
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,260
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-10-2026 01:43
    Categories
    Latest News

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    October 5, 2026

    આજનું પંચાંગ

    October 5, 2026

    આજનું રાશિફળ

    October 5, 2026

    Morbiમાં રૂ. ૨૫ હજારની લાંચ લેતા ઔદ્યોગિક સલામતી વિભાગના નાયબ નિયામક સહિત બે ACBના છટકામાં ઝડપાયા

    October 5, 2026

    Rajkot: હિંગોળગઢ નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા યુવકનું મોત

    October 5, 2026

    Rajkot: સ્વામિનારાયણ પાર્કમાં પ્રૌઢે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    October 5, 2026

    આજનું પંચાંગ

    October 5, 2026

    આજનું રાશિફળ

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.