Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રામમંદિર ટ્રસ્ટ સરકારી નિયમોનું પાલન કરે છેઃ Champat Rai

    August 21, 2026

    ભારતનો આર્થિક વિકાસ દર RBI ના 6.7 ટકાના અંદાજ કરતાં વધી શકે : ડેપ્યુટી ગવર્નર Poonam Gupta

    August 21, 2026

    India and Sri Lanka વચ્ચે 23મીથી બીજી ટેસ્ટ,ક્લીન સ્વીપના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા

    August 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રામમંદિર ટ્રસ્ટ સરકારી નિયમોનું પાલન કરે છેઃ Champat Rai
    • ભારતનો આર્થિક વિકાસ દર RBI ના 6.7 ટકાના અંદાજ કરતાં વધી શકે : ડેપ્યુટી ગવર્નર Poonam Gupta
    • India and Sri Lanka વચ્ચે 23મીથી બીજી ટેસ્ટ,ક્લીન સ્વીપના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા
    • Kuldeep Yadav ની જગ્યાએ Saransh Jain ને મળી શકે છે તક
    • Yashasvi Jaiswal નું હથિયાર જ બની ગયુ તેની નબળાઈ
    • હોકી ટીમની જીત પર Amit Shah અભિનંદન પાઠવ્યાં
    • ICC Rankings: હેરી બ્રુક ચોથી વખત ટેસ્ટ નંબર 1 બેટ્સમેન બન્યો
    • Hockey World Cup માં ભારતે પાકિસ્તાનને બહાર ફેંક્યું : 16 વર્ષે નવો ઇતિહાસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»રામમંદિર ટ્રસ્ટ સરકારી નિયમોનું પાલન કરે છેઃ Champat Rai
    રાષ્ટ્રીય

    રામમંદિર ટ્રસ્ટ સરકારી નિયમોનું પાલન કરે છેઃ Champat Rai

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ayodhya, તા.21
    રામ મંદિર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ અને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયનો 9 પાનાનો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પત્રમાં તેમણે શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટની આંતરિક કામગીરી, નાણાકીય વ્યવસ્થા, બેન્કિંગ સિસ્ટમ, ઓડિટ અને રામલલાના દર્શન માટેની વ્યવસ્થા અંગે અનેક દાવા કર્યા છે.

    પત્રમાં ચંપત રાયે દાવો કર્યો છે કે, રામ મંદિર ટ્રસ્ટ તમામ સરકારી નિયમોનું પાલન કરે છે અને તેણે ક્યારેય આવકવેરાની ચોરી કરી નથી. તેમના જણાવ્યા અનુસાર ટ્રસ્ટ દ્વારા ટેક્સ,GST, TDS, PF, ESI, લેબર સેસ અને સ્ટેમ્પ ડ્યૂટી સહિતના જરૂરી કર અને સરકારી ચુકવણીઓ કરવામાં આવે છે.

    વાયરલ પત્રમાં ચંપત રાયે ટ્રસ્ટની નાણાકીય વ્યવસ્થા અંગે પણ માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ બરોડામાં ખાતા છે.

    તેમણે દાવો કર્યો છે કે આ ત્રણેય ખાતા ચેકબુક વગરના છે. ટ્રસ્ટના તમામ પેમેન્ટ ઓનલાઈન છઝૠજ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. પત્ર અનુસાર, ટ્રસ્ટના બેન્ક ખાતામાં રોકડ રકમ જમા કરવામાં આવતી નથી.

    ચંપત રાયના જણાવ્યા મુજબ ટ્રસ્ટમાં આંતરિક અને વૈધાનિક ઓડિટની વ્યવસ્થા કરવામાં આવી છે. આંતરિક ઓડિટ દિલ્હીની એક ઓડિટ ફર્મ દ્વારા કરવામાં આવે છે, જ્યારે સ્ટેચ્યુટરી ઓડિટ દિલ્હીની બીજી ફર્મ દ્વારા કરવામાં આવે છે.

    પત્રમાં તેમણે ટ્રસ્ટની નાણાકીય કામગીરીમાં નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવતું હોવાનો દાવો કર્યો છે. પત્રમાં રામલલાના દર્શન માટેની વ્યવસ્થા અંગે પણ માહિતી આપવામાં આવી છે. ચંપત રાયના દાવા મુજબ, દરરોજ આશરે 75 હજાર શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરે છે.

    Ayodhya Champat Rai Ram Mandir Trust
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભારતનો આર્થિક વિકાસ દર RBI ના 6.7 ટકાના અંદાજ કરતાં વધી શકે : ડેપ્યુટી ગવર્નર Poonam Gupta
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતનો આર્થિક વિકાસ દર RBI ના 6.7 ટકાના અંદાજ કરતાં વધી શકે : ડેપ્યુટી ગવર્નર Poonam Gupta

    August 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026
    રાષ્ટ્રીય

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026
    અમદાવાદ

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026
    રાષ્ટ્રીય

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026
    રાષ્ટ્રીય

    તહેવારો સુધી ખાદ્ય તેલનાં ભાવ ઉચા જ રહેશે

    August 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,640
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,090
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹247,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-08-2026 16:40
    Categories
    Latest News

    ભારતનો આર્થિક વિકાસ દર RBI ના 6.7 ટકાના અંદાજ કરતાં વધી શકે : ડેપ્યુટી ગવર્નર Poonam Gupta

    August 21, 2026

    India and Sri Lanka વચ્ચે 23મીથી બીજી ટેસ્ટ,ક્લીન સ્વીપના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા

    August 21, 2026

    Kuldeep Yadav ની જગ્યાએ Saransh Jain ને મળી શકે છે તક

    August 21, 2026

    Yashasvi Jaiswal નું હથિયાર જ બની ગયુ તેની નબળાઈ

    August 21, 2026

    હોકી ટીમની જીત પર Amit Shah અભિનંદન પાઠવ્યાં

    August 21, 2026

    ICC Rankings: હેરી બ્રુક ચોથી વખત ટેસ્ટ નંબર 1 બેટ્સમેન બન્યો

    August 21, 2026
    Search
    Main News

    રામમંદિર ટ્રસ્ટ સરકારી નિયમોનું પાલન કરે છેઃ Champat Rai

    August 21, 2026

    ભારતનો આર્થિક વિકાસ દર RBI ના 6.7 ટકાના અંદાજ કરતાં વધી શકે : ડેપ્યુટી ગવર્નર Poonam Gupta

    August 21, 2026

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતનો આર્થિક વિકાસ દર RBI ના 6.7 ટકાના અંદાજ કરતાં વધી શકે : ડેપ્યુટી ગવર્નર Poonam Gupta

    August 21, 2026

    India and Sri Lanka વચ્ચે 23મીથી બીજી ટેસ્ટ,ક્લીન સ્વીપના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા

    August 21, 2026

    Kuldeep Yadav ની જગ્યાએ Saransh Jain ને મળી શકે છે તક

    August 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.