Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?

    October 7, 2026

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026

    Jamnagar: નાઘેડીના જંગી દારૂ ના દરોડા ના પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત

    October 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?
    • Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ
    • Jamnagar: નાઘેડીના જંગી દારૂ ના દરોડા ના પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત
    • Rajkot યાર્ડની પેઢીના ૪૫ લાખ લઈ ફરાર થયેલા કર્મચારીને કોર્ટનો ઝટકો
    • Rajkot: મોતિયાના ઓપરેશનમાં આંશિક ક્લેમ મંજૂર કરનાર વીમા કંપનીની તરફેણમાં ગ્રાહક આયોગનો ચુકાદો
    • Rajkotના ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોન્ટેડ બુટલેગર સાગર પરમાર ઝડપાયો
    • સુરેન્દ્રનગરમાં મારામારીના ગુનામાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી Morbiથી ઝડપાયો
    • Morbi: રફાળેશ્વર જેટકો સબ સ્ટેશનના કેમ્પસમાંથી રૂ ૭૮ હજારના કેબલ વાયરની ચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»New Delhi સહિત ઉત્તર ભારતમાં ૪.૯ના ભૂકંપથી ધરતી ધ્રૂજી
    રાષ્ટ્રીય

    New Delhi સહિત ઉત્તર ભારતમાં ૪.૯ના ભૂકંપથી ધરતી ધ્રૂજી

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પુલવામા અને શ્રીનગરમાં સાંજે ૩.૨ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ગભરાટ : જાનહાની-નુકસાન નહીં

    New Delhi, તા.૭

    દેશની રાજધાની દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૪.૯ માપવામાં આવી હતી. જોકે, ભૂંકપના કારણે જાનહાની કે નુકસાનના કોઈ અહેવાલ નથી. આ સિવાય જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પુલવામામાં સ્થાનિક લોકોને સાંજે ૬.૪૪ કલાકે ૩.૨ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.દિલ્હી-એનસીઆર અને આજુબાજુના વિસ્તારોમાં મોડી રાતે ૧૦.૨૩ કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેની અસર હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં અનુભવાઈ હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાાન કેન્દ્ર મુજબ રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા ૪.૯ નોંધાઈ હતી અને તેનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડના ચમોલીમાં જમીનથી ૧૩ કિ.મી. નીચે હતું. ભૂકંપનો આંચકો અનુભવાતા ઊંચી ઈમારતોમાં રહેતા લોકો ગભરાઈને નીચે દોડી આવ્યા હતા. તેમણે તેમના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું હતું. આ પહેલા જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પુલવામામાં સાંજે ૬.૪૪ કલાકે ૩.૨ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્ર શ્રીનગરથી દક્ષિણ પૂર્વ તરફ ૨૮ કિ.મી. દૂર અને પાંચ કિ.મી. નીચે હતું. જોકે, ભૂકંપથી નુકસાનના કોઈ અહેવાલ નથી.

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRahul Gandhi સાથે ઝપાઝપીના દૃશ્યો જોઈ ભડક્યાં શશિ થરુર
    Next Article Mumbai: ગોવંડીમાં ઘરમાંથી ૨.૫૩ કરોડની ટેબ્લેટ્‌સ જપ્ત કરાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ટીકાકારોએ મને મારી અંદર જોવાનું શીખવ્યું,દરેક કટોકટી મારા ધૈર્યની કસોટી છે, Pm Modi

    October 7, 2026
    મુખ્ય સમાચાર

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    રાષ્ટ્રીય

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો,રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026
    રાષ્ટ્રીય

    જનતાનો વિશ્વાસ જ મારી સૌથી મોટી શક્તિઃ Pm Modi

    October 7, 2026
    રાષ્ટ્રીય

    Mumbai: ગોવંડીમાં ઘરમાંથી ૨.૫૩ કરોડની ટેબ્લેટ્‌સ જપ્ત કરાઈ

    October 7, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhi સાથે ઝપાઝપીના દૃશ્યો જોઈ ભડક્યાં શશિ થરુર

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,110
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹213,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-10-2026 20:53
    Categories
    Latest News

    Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?

    October 7, 2026

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026

    Jamnagar: નાઘેડીના જંગી દારૂ ના દરોડા ના પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત

    October 7, 2026

    Rajkot યાર્ડની પેઢીના ૪૫ લાખ લઈ ફરાર થયેલા કર્મચારીને કોર્ટનો ઝટકો

    October 7, 2026

    Rajkot: મોતિયાના ઓપરેશનમાં આંશિક ક્લેમ મંજૂર કરનાર વીમા કંપનીની તરફેણમાં ગ્રાહક આયોગનો ચુકાદો

    October 7, 2026

    Rajkotના ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોન્ટેડ બુટલેગર સાગર પરમાર ઝડપાયો

    October 7, 2026
    Search
    Main News

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો,રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?

    October 7, 2026

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026

    Jamnagar: નાઘેડીના જંગી દારૂ ના દરોડા ના પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત

    October 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.