Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026

    Jamnagar: નાઘેડીના જંગી દારૂ ના દરોડા ના પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત

    October 7, 2026

    Rajkot યાર્ડની પેઢીના ૪૫ લાખ લઈ ફરાર થયેલા કર્મચારીને કોર્ટનો ઝટકો

    October 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ
    • Jamnagar: નાઘેડીના જંગી દારૂ ના દરોડા ના પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત
    • Rajkot યાર્ડની પેઢીના ૪૫ લાખ લઈ ફરાર થયેલા કર્મચારીને કોર્ટનો ઝટકો
    • Rajkot: મોતિયાના ઓપરેશનમાં આંશિક ક્લેમ મંજૂર કરનાર વીમા કંપનીની તરફેણમાં ગ્રાહક આયોગનો ચુકાદો
    • Rajkotના ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોન્ટેડ બુટલેગર સાગર પરમાર ઝડપાયો
    • સુરેન્દ્રનગરમાં મારામારીના ગુનામાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી Morbiથી ઝડપાયો
    • Morbi: રફાળેશ્વર જેટકો સબ સ્ટેશનના કેમ્પસમાંથી રૂ ૭૮ હજારના કેબલ વાયરની ચોરી
    • Morbi: માળિયાના હરીપર નજીક એસટી પાછળ ટ્રક અથડાયો, એસટી બસ બોલેરો સાથે અથડાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Mumbai: ગોવંડીમાં ઘરમાંથી ૨.૫૩ કરોડની ટેબ્લેટ્‌સ જપ્ત કરાઈ
    રાષ્ટ્રીય

    Mumbai: ગોવંડીમાં ઘરમાંથી ૨.૫૩ કરોડની ટેબ્લેટ્‌સ જપ્ત કરાઈ

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૭

    મહારાષ્ટ્રના Mumbaiમાં નશીલી દવાઓના ગેરકાયદે વેપાર સામે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલની વર્લી યુનિટે ગોવંડી વિસ્તારમાં દરોડો પાડી અંદાજે  ૨.૫૩ કરોડની કિંમતની નશીલી ગોળીઓ જપ્ત કરી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ ૯,૮૦૦ ટેબ્લેટ્‌સ મળી આવી હતી, જેમાં નાઈટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલમનો સમાવેશ થાય છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ગોળીઓનો ઉપયોગ નશા માટે થતો હોવાની માહિતી સામે આવી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને આ સમગ્ર રેકેટ પાછળ રહેલા સપ્લાય નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    મુંબઈમાં નશીલા પદાર્થોની ખરીદી, વેચાણ, પુરવઠો અને સંગ્રહ સાથે સંકળાયેલા લોકો પર નજર રાખતી વખતે એન્ટી-નાર્કોટિક્સ સેલને મહત્વપૂર્ણ બાતમી મળી હતી. પોલીસને માહિતી મળી હતી કે ગોવંડીના ડૉ. ઝાકિર હુસૈન નગર વિસ્તારમાં એક વ્યક્તિ નશો કરવા માટે વપરાતી ગોળીઓનું વેચાણ કરી રહ્યો છે. બાતમીની ચકાસણી કર્યા બાદ એન્ટી-નાર્કોટિક્સ સેલની વર્લી યુનિટે સંબંધિત વ્યક્તિના રહેઠાણ પર દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન ઘરમાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત નશીલી ટેબ્લેટ્‌સ મળી આવતા કાર્યવાહી વધુ ગંભીર બની હતી. પોલીસે સ્થળ પરથી આરોપીને ઝડપી લીધો હતો.   દરોડા દરમિયાન પોલીસને કુલ ૯,૮૦૦ નશીલી ગોળીઓ મળી આવી હતી. તેમાં નાઈટ્રાઝેપામ બ્રાન્ડ નામ દ્ગૈં્‌ર્ઝ્રંઇ-૧૦ની ૪,૫૦૦ ગોળીઓનો સમાવેશ થાય છે. આ ગોળીઓનું કુલ વજન આશરે ૨.૪૭૫ કિલોગ્રામ હોવાનું જણાવાયું છે અને તેની અંદાજિત કિંમત  ૧.૯૮ કરોડ છે.

    આ ઉપરાંત અલ્પ્રાઝોલમ બ્રાન્ડ નામ ઁર્ઇંઝ્રછન્સ્-૧ની ૫,૩૦૦ ગોળીઓ પણ જપ્ત કરવામાં આવી છે. તેનું કુલ વજન આશરે ૬૮૯ ગ્રામ છે અને તેની અંદાજિત કિંમત  ૫૫.૧૨ લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. બંને પ્રકારની ગોળીઓની કુલ કિંમત મળીને આશરે  ૨.૫૩ કરોડ થાય છે.  આ મામલે એન્ટી-નાર્કોટિક્સ સેલની વર્લી યુનિટે દ્ગડ્ઢઁજી એક્ટ, ૧૯૮૫ની કલમ ૮(ષ્ઠ) અને ૨૨(ષ્ઠ) હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસ દેવનાર પોલીસ સ્ટેશન સાથે પણ સંબંધિત હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે. તપાસનો મુખ્ય હેતુ આ ગોળીઓ ક્યાંથી મેળવવામાં આવી હતી, કોને સપ્લાય કરવામાં આવતી હતી અને તેની પાછળ કેટલા લોકોનું નેટવર્ક સક્રિય છે તે શોધવાનો છે. મોટી સંખ્યામાં ટેબ્લેટ્‌સ મળી આવતાં પોલીસ હવે આ મામલાને માત્ર સ્થાનિક વેચાણ પૂરતો મર્યાદિત ન રાખીને તેની સપ્લાય ચેઈનની પણ તપાસ કરી રહી છે.   ગોવંડીમાં થયેલી આ કાર્યવાહી મુંબઈમાં નશીલી દવાઓના ગેરકાયદે વેપાર સામે ચાલી રહેલી પોલીસ કાર્યવાહીમાં મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.

    એક જ સ્થળેથી  ૨.૫૩ કરોડની નશીલી ગોળીઓ મળી આવતાં સમગ્ર નેટવર્ક અંગે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ હવે આરોપીની પૂછપરછના આધારે અન્ય સંભવિત આરોપીઓ અને સપ્લાયરો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. સાથે જ ગોવંડી વિસ્તારમાં નશીલી દવાઓના ગેરકાયદે વેચાણ સાથે સંકળાયેલા અન્ય લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. આ કેસમાં આગામી તપાસ દરમિયાન વધુ ખુલાસા થવાની શક્યતા છે.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNew Delhi સહિત ઉત્તર ભારતમાં ૪.૯ના ભૂકંપથી ધરતી ધ્રૂજી
    Next Article જનતાનો વિશ્વાસ જ મારી સૌથી મોટી શક્તિઃ Pm Modi
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ટીકાકારોએ મને મારી અંદર જોવાનું શીખવ્યું,દરેક કટોકટી મારા ધૈર્યની કસોટી છે, Pm Modi

    October 7, 2026
    મુખ્ય સમાચાર

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    રાષ્ટ્રીય

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો,રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026
    રાષ્ટ્રીય

    જનતાનો વિશ્વાસ જ મારી સૌથી મોટી શક્તિઃ Pm Modi

    October 7, 2026
    રાષ્ટ્રીય

    New Delhi સહિત ઉત્તર ભારતમાં ૪.૯ના ભૂકંપથી ધરતી ધ્રૂજી

    October 7, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhi સાથે ઝપાઝપીના દૃશ્યો જોઈ ભડક્યાં શશિ થરુર

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,110
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹213,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-10-2026 20:53
    Categories
    Latest News

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026

    Jamnagar: નાઘેડીના જંગી દારૂ ના દરોડા ના પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત

    October 7, 2026

    Rajkot યાર્ડની પેઢીના ૪૫ લાખ લઈ ફરાર થયેલા કર્મચારીને કોર્ટનો ઝટકો

    October 7, 2026

    Rajkot: મોતિયાના ઓપરેશનમાં આંશિક ક્લેમ મંજૂર કરનાર વીમા કંપનીની તરફેણમાં ગ્રાહક આયોગનો ચુકાદો

    October 7, 2026

    Rajkotના ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોન્ટેડ બુટલેગર સાગર પરમાર ઝડપાયો

    October 7, 2026

    સુરેન્દ્રનગરમાં મારામારીના ગુનામાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી Morbiથી ઝડપાયો

    October 7, 2026
    Search
    Main News

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો,રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026

    Jamnagar: નાઘેડીના જંગી દારૂ ના દરોડા ના પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત

    October 7, 2026

    Rajkot યાર્ડની પેઢીના ૪૫ લાખ લઈ ફરાર થયેલા કર્મચારીને કોર્ટનો ઝટકો

    October 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.