Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026

    Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી

    September 14, 2026

    Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    • Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો
    • સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા
    • Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ
    • VVP Engineering Collegeમાં ૮૦૦થી વધુ નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પ્રવેશોત્સવ યોજાયો
    • શ્રધ્ધાના દેવ Ganesh Chaturthiના પાવન પર્વોત્સવના આરંભે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Alia Bhattએ પ્રોડયૂસર તરીકે ઉઠાંતરી કરેલી ચીલાચાલુ ફિલ્મ બનાવી
    મનોરંજન

    Alia Bhattએ પ્રોડયૂસર તરીકે ઉઠાંતરી કરેલી ચીલાચાલુ ફિલ્મ બનાવી

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સૌથી મોટી આલોચના ટ્રેલરની ધીમી, સુસ્ત એડિટિંગ તેમજ રસહીન સંવાદો બાબતે થઈ રહી છે

    મુંબઈ, તા.૧૪

    Alia Bhatt અને શાહિન ભટ્ટની ઈટરનલ સનશાઈન પ્રોડક્શન્સએ નવી, કન્ટેન્ટ આધારીત વાર્તાની અપેક્ષા જગાવી હતી, પણ ‘ડોન્ટ બી શાઈ’ના ટ્રેલરની તેના ચીલાચાલુ અને ચવાઈ ગયેલા થીમને કારણે ટીકા થઈ રહી છે. અનેક ફિલ્મો, ખાસ કરીને હોલીવૂડ ફિલ્મ ‘હેવ આઈ એવર’માંથી ઉઠાંતરી કરેલા કોલેજ રોમાન્સને નવા ટીન ડ્રામા તરીકે રજૂ કરાયો હોવાની ટીકા થઈ રહી છે.ટ્રેલરમાં એક વિચિત્ર અને ઓછા આત્મવિશ્વાસવાળા ટીનેજરની વાત છે જે એક મોટી શહેરી કોલેજ, મિત્રતા અને એક સીક્રેટ ક્રશ તેમજ પોતાની ઓળખ સાથે સંકળાયેલા સવાલો વચ્ચે પોતાનો માર્ગ બનાવી રહ્યો છે.

    આલોચકોના મતે તેમાં બળજબરીપૂર્વક જેન-ઝીની ભાષા, અતિરેકપૂર્વક દર્શાવાયેલા પારિવારીક સંબંધો, ગેરસમજણો તેમજ યુવા સંસ્કૃતિની ચકાચૌંધભરી તસવીર વાર્તાને સાહજિકની બદલે કૃત્રિમ બનાવે છે.સૌથી મોટી આલોચના ટ્રેલરની ધીમી, સુસ્ત એડિટિંગ તેમજ રસહીન સંવાદો બાબતે થઈ રહી છે, જે કથિત રીતે એક યુવા કેન્દ્રિત કોમેડી ડ્રામા પાસેથી રાખવામાં આવતી અપેક્ષાને ખતમ કરે છે.જો કે નવા કલાકારોની ટીમ ઉત્સાહ તો દેખાડે છે, પણ ટ્રેલર હજી સુધી દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. ફિલ્મ પોતાની મજબૂત ભાવનાત્મક કહાની દ્વારા દર્શકોને કદાચ ચોંકાવી શકે, પણ હાલ તો લોકોની આશા ઠગારી સાબિત થઈ છે.

    Alia Bhatt
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSalman Khanના બોડીગાર્ડ શેરાનો પુત્ર ડેબ્યુ માટે તૈયાર
    Next Article Aamir Khanની મહત્વાકાંક્ષી સુપરહીરો પ્રોજેક્ટની તૈયારી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Aamir Khanની મહત્વાકાંક્ષી સુપરહીરો પ્રોજેક્ટની તૈયારી

    September 14, 2026
    મનોરંજન

    Salman Khanના બોડીગાર્ડ શેરાનો પુત્ર ડેબ્યુ માટે તૈયાર

    September 14, 2026
    મનોરંજન

    ‘હૈવાન’ માટે Boman Iraniએ પોતાની તૈયારીની રીત બદલવી પડી

    September 14, 2026
    મનોરંજન

    ‘સોશિયલ મીડિયા ક્યારેય નહીં છોડું’ : Shanaya Kapoor

    September 14, 2026
    મનોરંજન

    જયા બચ્ચન સાથે સરખામણી તો વખાણ ગણાયઃ Taapsee Pannu

    September 11, 2026
    મનોરંજન

    ‘હૈવાન’ના એક્શન સીન બાદ બે દિવસ પથારીમાં રહ્યો હતો: Saif Ali Khan

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 22:32
    Categories
    Latest News

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026

    Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી

    September 14, 2026

    Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

    September 14, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    September 14, 2026

    Kotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026

    Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી

    September 14, 2026

    Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.