Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા
    રાજકોટ

    સ્માર્ટ મીટર અપનાવવામાં Rajkot જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ ૪૨ હજારથી વધુ ગ્રાહકો જોડાયા

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સ્માર્ટ મીટર – સ્માર્ટ વપરાશ – સ્માર્ટ બચત

    ટાઈમ ઓફ યુઝ યોજના અંતર્ગત સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધીના વીજ વપરાશ બદલ ગ્રાહકોને મળ્યું રૂ. ૧.૭૦ કરોડથી વધુનું વળતર

    Rajkot તા. ૧૪ઃ

    પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (પી.જી.વી.સી.એલ.) દ્વારા વીજ ગ્રાહકોને આધુનિક, પારદર્શક અને સુવિધાજનક વીજ સેવા પૂરી પાડવાના હેતુથી સમગ્ર પશ્ચિમ ગુજરાત વીજ ઝોનમાં સ્માર્ટ મીટર સ્થાપનની કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પશ્ચિમ ગુજરાત વીજ વિસ્તારમાં ૮.૨૦ લાખથી વધુ સ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં આવ્યા છે.

    રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળ પણ સ્માર્ટ મીટર સ્થાપનની કામગીરી વિવિધ ડિવિઝનોમાં વેગવંતી બની છે. કચેરી દ્વારા જણાવ્યા મુજબ, રાજકોટ ગ્રામ્ય વર્તુળ વિસ્તારમાં ૪૨,૦૦૦થી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર અપનાવ્યાં છે, જેમાં ધોરાજીમાં ૧૦,૧૦૦, ગોંડલમાં ૧૧,૦૦૦, જસદણમાં ૮,૪૦૦, જેતપુરમાં ૪.૮૫૦ તથા રૂરલ ડિવિઝનમાં ૭,૮૫૦ ગ્રાહકોનો સમાવેશ થાય છે.

    સ્માર્ટ મીટર અપનાવનાર ગ્રાહકો માટે ટાઈમ ઓફ યુઝ () યોજના ખાસ લાભદાયી બની રહી છે. ના વર્ષ ૨૦૬-૨૭ના ટેરિફ ઓર્ડર મુજબ પાત્ર સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને સવારે ૧૧૦૦ થી સાંજે ૫૦૦ વાગ્યા સુધીના સમયગાળામાં વીજ વપરાશ કરવા બદલ રૂ. ૦.૬૦ પ્રતિ યુનિટનું  વળતર આપવામાં આવે છે.

    આ વ્યવસ્થાથી ગ્રાહકો પોતાના વીજ વપરાશનો સમય યોગ્ય રીતે નક્કી કરીને વીજ બિલમાં બચત કરી શકે છે. ખાસ કરીને વોશિંગ મશીન પાણીની મોટર તથા અન્ય વીજ ઉપકરણોનો વપરાશ શક્ય હોય ત્યાં સુધી  સમયગાળા દરમિયાન કરવાથી ગ્રાહકોને આ ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે છે.

    રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળ એપ્રિલ-૨૦૬થી ઓગસ્ટ-૨૦સ્ક દરમિયાન  હેઠળ ૨૩,૮૦૦થી વધુ સ્માર્ટ મીટર અપનાવનાર ગ્રાહકોને રૂ. ૧.૭૦ કરોડથી વધુનું ડિસ્કાઉન્ટ વીજ બિલમાં આપવામાં આવ્યું છે.

    આ આંકડા દર્શાવે છે કે, સ્માર્ટ મીટર ગ્રાહકો માટે માત્ર વીજ વપરાશ માપવાનું આધુનિક સાધન જ નહી પરંતુ વીજ વપરાશને યોગ્ય સમયે સુનિયોજિત કરીને બિલમાં બચત મેળવવાનું અસરકારક માધ્યમ પણ બની રહ્યું છે.

    પી.જી.વી.સી.એલ. સ્માર્ટ મીટર એપ દ્વારા ગ્રાહકો પોતાના વીજ વપરાશ અને બિલ સંબંધિત માહિતી સરળતાથી મેળવી શકે છે. એપમાં વીજ વપરાશની વિગતો, બિલ તથા પેમેન્ટ હિસ્ટ્રી જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી ગ્રાહકો પોતાના વપરાશની પેટર્નને વધુ સારી રીતે સમજી શકે છે.

    સ્માર્ટ મીટર દ્વારા કયા સમયે કેટલો વીજ વપરાશ થાય છે તેની માહિતી ઉપલબ્ધ થતાં ગ્રાહકો પોતાના વીજ વપરાશને વધુ વ્યવસ્થિત કરી શકે છે અને ઊર્જા બચત તરફ આગળ વધી શકે છે.

    પી.જી.વી.સી.એલ. રાજકોટ ગ્રામ્ય વર્તુળના તમામ ગ્રાહકોને સ્માર્ટ મીટર સ્થાપન કામગીરીમાં સહકાર આપવા તથા  ના સમયગાળા દરમિયાન વીજ વપરાશ કરીને ઉપલબ્ધ ડિસ્કાઉન્ટનો મહત્તમ લાભ લેવા કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKotda Sangani પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર બે કલાકમાં ૩ ઈંચ ધોધમાર વરસાદ
    Next Article Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026
    રાજકોટ

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    રાજકોટ

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026
    રાજકોટ

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 23:02
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.