Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    રાજકોટ

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    Vikram RavalBy Vikram RavalSeptember 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા, શેરી નાટક, સંકલ્પ યાત્રા, સેવા સેતુ, રંગોળી રાષ્ટ્ર, ઇનોવેશન ચેલેન્જ જેવા સામાજિક-યોજનાકીય કાર્યક્રમોનું આયોજન

    Rajkot તા. ૧૫ઃ

    પ્રજાકલ્યાણ અને પ્રજાભિમુખ નેતૃત્વની નેમ સાથે જનતાના સર્વાંગી વિકાસ માટે સમગ્ર રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં પણ તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન એક માસ સુધી આ અભિયાન હેઠળ સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે વિવિધ સામાજિક અને યોજનાકીય કાર્યક્રમો યોજાશે. જે પૈકી સમગ્ર માસ દરમિયાન યોજાનારા કાર્યક્રમો નીચે મુજબ છે.

    ૧. ૨૫ કરોડ બાળકોનું સપનું – ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધા

    રાજકોટ ખાતે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વિકસિત ભારત સંકલ્પ તેમજ ’સેવા તથા વિકાસના ૨૫ વર્ષ’ વિષયક ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાશે. જેમાં વિજેતા કૃતિઓ જિલ્લાકક્ષાએ મોકલવામાં આવશે.

    ૨. વિકસિત ભારત સંકલ્પ યાત્રા

    આ અભિયાન અન્વયે રાજકોટ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે. આ યાત્રા દરમિયાન જનપ્રતિનિધિઓ પરિવર્તનકારી વિકાસ સ્થળોની મુલાકાત લઈ નિષ્ણાતો અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.

    ૩. સેવા મારું યોગદાન – ૨૫ સેવા પ્રવૃત્તિઓ

    આ કાર્યક્રમ અંતર્ગત દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા ૨૫ સ્થળોએ વિવિધ સેવા કાર્યો હાથ ધરાશે. જેમાં રક્તદાન, વૃક્ષારોપણ, આરોગ્ય શિબિર, સ્વચ્છતા અભિયાન, અંગદાન જાગૃતિ, પોષણ, માર્ગ સલામતી અને જળ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

    ૪. સેવા સેતુ કાર્યક્રમ

    જિલ્લાના દરેક વિધાનસભા / બ્લોકકક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે, તે માટે દસ્તાવેજોની ચકાસણી કરી, સ્થળ પર જ જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

    ૫. રંગોળી રાષ્ટ્ર / ભારત મંડલા

    આ અભિયાનમાં જાહેર સ્થળોએ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને પ્લાસ્ટિકમુક્ત રંગોળી કરવામાં આવશે. જેમાં સ્થાનિક કલાકારો, મહિલા સ્વસહાય જૂથ, વિદ્યાર્થીઓ, એન.સી.સી./એન.એસ.એસ./એન.વાય.કે.એસ.ના સભ્યો જોડાશે. રાષ્ટ્રીય પ્રતીકો તથા વિકસિત ભારત થીમ આધારિત રંગોળીઓ તૈયાર કરાશે.

    ૬. રાષ્ટ્રીય ઇનોવેશન ચેલેન્જ – ગુજરાત

    રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓ, યુવાનો, સ્ટાર્ટ-અપ્સ, પ્રોફેશનલ્સ અને ઇનોવેટર્સને રાષ્ટ્રીય ઇનોવેશન ચેલેન્જ અંગે માહિતગાર કરવામાં આવશે. તેઓને ઓનલાઇન અરજી અને પસંદગી પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવશે. પસંદગી પામેલા ઇનોવેટર્સને પ્રદર્શન, લાઈવ ડેમો અને નિષ્ણાતો સમક્ષ રજૂઆત કરવાની તક મળશે તેમજ શ્રેષ્ઠ એન્ટ્રીઓને રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે.

    આમ, સેવા સંકલ્પ અભિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત  ૨૦૪૭ના સ્વપનને સાકાર કરવાની દિશામાં વધુ એક પગલું છે. ત્યારે રાજકોટ જિલ્લાના લોકો આ એક માસ દરમિયાન યોજાનારા કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઈને ’વિકસિત ભારત’ના સંકલ્પમાં સહભાગી બની શકશે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા
    Next Article Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026
    રાજકોટ

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026
    રાજકોટ

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    રાજકોટ

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026
    રાજકોટ

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,350
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,840
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 22:17
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા

    September 15, 2026

    Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ

    September 15, 2026
    Search
    Main News

    Masood Azharર ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.