Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    November 2, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Supreme Courtએ છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    November 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો
    • Supreme Courtએ છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી
    • Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી
    • Ahmedabad: ભૂવા બનવાની પરંપરા અટકાવવા પિતાએ દસ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો
    • Anand: ધનાવસીના કોતરમાં મહિલાની હત્યા કરી દાગીના લૂંટયા
    • Semiconductor chipના દમ પર તાઈવાને વિકાસના રેકોર્ડ તોડ્યા
    • અમેરિકામાં શટડાઉનનું સંકટ, Donald Trumpની મુશ્કેલી વધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»Junagadh: ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
    જૂનાગઢ

    Junagadh: ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2026Updated:September 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.૧૮

    ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામે દરોડો પાડીને સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના દાવાઓની હવા કાઢી નાખી છે. ધારી-ગુંદાળી રોડ પર આવેલા એક ફાર્મ હાઉસ પર ત્રાટકીને એસએમસીએ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડી જિલ્લાભરમાં સનાટો મચાવી દીધો છે.

    દરોડા દરમિયાન જીસ્ઝ્રની ટીમે ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂ અને બિયરની આશરે ૧૦૧૫ જેટલી પેટીઓ કબજે કરી હતી, જેની કિંમત ?૧.૨૨ કરોડ અંકાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ વાહનો પણ જપ્ત કર્યા છે, આમ કુલ મળીને  ૧.૫૩ કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.એસએમસીની આ સરપ્રાઈઝ કામગીરીથી સ્થાનિક પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.

    આ હાઈ-પ્રોફાઈલ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી પ્રકાશ ખુમાન અને જયવીર ખુમાન નામના બે મુખ્ય શખ્સોની ધરપકડ કરી છે. આ ઉપરાંત, દારૂના આ કટિંગ અને નેટવર્ક સાથે જોડાયેલા અન્ય ૧૩ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે એસએમસીની ટીમે ચક્ર ગતિમાન કરીને આગળની તપાસ હાથ ધરી છે.

    આ ઘટના બાદ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક ભેંસાણ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગાંધીનગરની ટીમને માહિતી મળી જાય કે કરોડો રૂપિયાનો દારૂ ભેંસાણમાં અનલોડ થઈ રહ્યો છે, તો પછી સ્થાનિક પોલીસ અને બાતમીદારોનું નેટવર્ક શું કરી રહ્યું હતું? સ્થાનિક પોલીસે આંખ આડા કાન કર્યા હતા કે પછી તેમની નિષ્ક્રિયતા હતી, તે ચર્ચાનો વિષય બન્યો છે.

    નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે જૂનાગઢમાં જીસ્ઝ્રએ સપાટો બોલાવ્યો હોય. સાતમ-આઠમ તહેવારો દરમિયાન પણ જીસ્ઝ્રએ અહીં જુગારધામ પર દરોડા પાડ્યા હતા અને થોડા સમય પહેલાં પણ ભેંસાણમાંથી જ દારૂનો જથ્થો પકડાયો હતો. સતત થતી આ કાર્યવાહીથી હવે એ સવાલ ઊભો થાય છે કે શું ગૃહ વિભાગ સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે કોઈ કડક પગલાં લેશે અને શું આ કરોડોના દારૂ કૌભાંડમાં તટસ્થ તપાસ થશે?

    Junagadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા
    Next Article Amreli: વ્હાલસોયી દીકરીની હત્યા કરી, મૃતદેહને ફ્રિજમાં મૂકી પિતા પોતે પંખે લટક્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    Keshodમાં યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારનાર ભુવાને આજીવન કેદની સજા

    November 1, 2026
    જૂનાગઢ

    ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patelએ ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી

    October 30, 2026
    જૂનાગઢ

    Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું

    October 27, 2026
    જૂનાગઢ

    Junagadh: સખી વન સ્ટોપ સેન્ટરમાંથી ફરાર થયેલી બાંગ્લાદેશી મહિલા અંકલેશ્વરથી ઝડપાઈ

    October 27, 2026
    જૂનાગઢ

    Junagadhના શિક્ષિકા મીરા વૈષ્ણવને રાજ્યકક્ષાનો પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત

    October 21, 2026
    જૂનાગઢ

    આયુર્વેદિક પંચકર્મનું પરિણામઃ બેસી પણ ન શકતા Junagadhના કિશનભાઇ ટાંકની આજે ૨૦ કિ.મી. ચાલવાની ક્ષમતા

    October 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹125,450
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹171,420
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-11-2026 14:24
    Categories
    Latest News

    આજનું રાશિફળ

    November 2, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Supreme Courtએ છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026

    Ahmedabad: ભૂવા બનવાની પરંપરા અટકાવવા પિતાએ દસ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

    November 2, 2026

    Anand: ધનાવસીના કોતરમાં મહિલાની હત્યા કરી દાગીના લૂંટયા

    November 2, 2026
    Search
    Main News

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026

    Floridaમાં મિસાઈલની ઝડપે રોડ નજીક તૂટી પડ્યું પ્રાઈવેટ જેટ

    November 2, 2026

    Ujjain: વેસ્ટેજ ચેમ્બરમાં ઉતરેલા ૪ કર્મીના ઝેરી ગેસથી ગૂંગળાઈ જતાં મોત

    November 1, 2026

    જ્ઞાનેશ કુમાર વિના Modi Pm ન બની શક્યા હોત: રાહુલ ગાંધી

    November 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    November 2, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Supreme Courtએ છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    November 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.