Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા

    October 5, 2026

    Indore: પૌત્રીએ ક્રિકેટ બેટથી દાદાને મોતને ઘાટ ઉતારી દીધા

    October 5, 2026

    Vrindavanના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા
    • Indore: પૌત્રીએ ક્રિકેટ બેટથી દાદાને મોતને ઘાટ ઉતારી દીધા
    • Vrindavanના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા
    • Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી
    • Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર
    • Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર
    • Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો
    • Mehsana: ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું સાત દિવસ બાદ કંકાલ મળ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Indore: પૌત્રીએ ક્રિકેટ બેટથી દાદાને મોતને ઘાટ ઉતારી દીધા
    રાષ્ટ્રીય

    Indore: પૌત્રીએ ક્રિકેટ બેટથી દાદાને મોતને ઘાટ ઉતારી દીધા

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મધરાતે દાદા અને પૌત્રી વચ્ચે બોલાચાલી થઈ : યુવતીએ ક્રિકેટ બેટ ઉઠાવી લીધું અને પોતાના દાદા પર તૂટી પડી

    Indore, તા.૫

    ગુનાખોરીની દુનિયામાંથી અવારનવાર દિલ ધ્રુજાવી દેતા કિસ્સાઓ સામે આવતા રહે છે, પણ મધ્યપ્રદેશના ઈન્દોરમાં જે બન્યું તેણે લોહીના સંબંધોને કલંકિત કરી દીધા છે. એરોડ્રમ પોલીસ સ્ટેશન વિસ્તારના સ્કીમ નંબર-૧૫૫માં એક નિવૃત્ત એસએએફ જવાનની તેમના જ ઘરમાં કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવે છે. હત્યા કરનાર બીજું કોઈ નહીં, પણ તેમની સગી ૨૦ વર્ષની પૌત્રી મહાલક્ષ્મી છે, જે કૉલેજમાં અભ્યાસ કરે છે.

    શનિવારની એ કાળી રાત્રે, મહાલક્ષ્મી પોતાની બુલેટ મોટરસાયકલ પર સવાર થઈને દાદા-દાદીના ઘરે પહોંચી. કોઈને અંદાજ પણ નહોતો કે સામાન્ય દેખાતી આ મુલાકાત થોડી જ વારમાં લોહીયાળ ખેલમાં ફેરવાઈ જશે. મધરાતે દાદા અને પૌત્રી વચ્ચે કોઈ જૂની બાબતને લઈને જોરદાર બોલાચાલી થઈ. વિવાદ એટલો વધી ગયો કે યુવતીએ ઘરમાં પડેલું ક્રિકેટ બેટ ઉઠાવી લીધું અને પોતાના જ દાદા પર તૂટી પડી.

    યુવતીએ ગુસ્સામાં અંધ બનીને ૭૫ વર્ષના વૃદ્ધ દાદાના માથા અને શરીરના અન્ય ભાગો પર બેટથી ઉપરાઉપરી ઘા ઝીંક્યા. વૃદ્ધ દાદા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા. ચીસાચીસ થતાં જ પરિવારજનો તેમને તાત્કાલિક અરવિંદો હોસ્પિટલ લઈ ગયા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી, અસલી સસ્પેન્સ તો પોલીસ પૂછપરછમાં ખુલ્યું. જ્યારે પોલીસે પૌત્રીની અટકાયત કરીને પૂછપરછ કરી, ત્યારે તેણે જે ખુલાસો કર્યો તેનાથી સનસનાટી મચી ગઈ. પૌત્રીએ રડતા રડતા આક્ષેપ કર્યો કે તેના સગા દાદા લાંબા સમયથી તેના પર ખરાબ નજર રાખતા હતા અને ઘણી વખત અશ્લીલ હરકતો કરી ચૂક્યા હતા. લોકલાજ અને પરિવારની બદનામીના ડરથી તે અત્યાર સુધી ચૂપ રહી, પણ જ્યારે પાપનો ઘડો ભરાઈ ગયો અને પાણી માથા પરથી પસાર થઈ ગયું, ત્યારે તેણે આ ખૌફનાક પગલું ભર્યું.

    હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પૌત્રીએ દાદા પર લગાવેલા ગંભીર આરોપો સાચા છે કે કેમ, તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. હત્યા પાછળનું સાચું રહસ્ય અને યુવતીની માનસિક સ્થિતિ જાણવા માટે પોલીસ હવે સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક રીતે પણ યુવતીની પૂછપરછ કરી રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આ સનસનીખેજ મર્ડર મિસ્ટ્રીમાંથી વધુ કેવા ચોંકાવનારા ખુલાસા બહાર આવે છે.

    આપણા સમાજમાં એક બહુ જાણીતી કહેવત છે કે, મૂડી કરતાં વ્યાજ વધારે વ્હાલું હોય છે. એટલે કે, પિતા કરતાં પૌત્ર-પૌત્રીઓ દાદાને વધુ વ્હાલા હોય છે પરંતુ મધ્યપ્રદેશના ઈન્દોરની આ ઘટનાએ પવિત્ર અને વ્હાલના સંબંધને કલંકિત કરી નાંખ્યા છે.

    Indore
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVrindavanના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા
    Next Article Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Vrindavanના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા

    October 5, 2026
    મુખ્ય સમાચાર

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026
    રાષ્ટ્રીય

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026
    રાષ્ટ્રીય

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    રાષ્ટ્રીય

    ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં Akhilesh Yadav વ્યસ્ત હતા તેથી બેઠકમાં હાજર રહી શક્યા નહીં

    October 1, 2026
    રાષ્ટ્રીય

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,730
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 20:22
    Categories
    Latest News

    Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા

    October 5, 2026

    Vrindavanના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા

    October 5, 2026

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર

    October 5, 2026

    Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Londonમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં ૨ સગીરને ૧૦-૧૦ વર્ષની સજા

    October 5, 2026

    Vrindavanના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા

    October 5, 2026

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.