Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત…ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત…ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા
    • Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત
    • Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન
    • Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ
    • Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiમાં આંગડીયા પેઢીનો કર્મચારી રૂ ૧.૦૮ કરોડની રકમ લઈને રફુચક્કર થયો
    મોરબી

    Morbiમાં આંગડીયા પેઢીનો કર્મચારી રૂ ૧.૦૮ કરોડની રકમ લઈને રફુચક્કર થયો

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દોઢ માસ બાદ સંપર્ક થયા છતાં હિસાબ આપ્યો નહિ, સમાધાનના બહાને સમય પસાર કરતા પોલીસ ફરિયાદ

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૭ઃ

    મોરબીમાં આવેલ આંગડીયા પેઢીના વર્ષો જુના વિશ્વાસુ કર્મચારીએ રૂ ૧.૦૮ કરોડની ઉચાપત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સપ્ટેમ્બર માસમાં ૧.૦૮ કરોડની રકમ ઓફિસમાં જાણ કર્યા વગર લઈને જતા રહ્યા બાદ દોઢ મહીને સંપર્ક થયો હતો અને સમાધાનના બહાને સમય પસાર કરી હિસાબ આપ્યો ના હતો જેથી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

    અમદાવાદ રહેતા પ્રદીપભાઈ અરવિંદભાઈ પટેલે આરોપી રોહિત સુરેશભાઈ પટેલ રહે વીસનગર મહેસાણા ચોકડી ધરોઈ કોલોની રાજ ક્વીન બંગલો વીસનગર જી મહેસાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની ભાગીદારી પેઢીમાં ચાલીસ વર્ષથી પટેલ બાબુલાલ કાન્તિલાલ એન્ડ કુ. આંગડીયા ગુજરાતમાં અલગ અલગ શહેરમાં બ્રાંચ ચલાવે છે મોરબી ધરતી ટાવર બાલાજી ચેમ્બર સામે પટેલ બાબુલાલ કાન્તિલાલ આંગડીયા નામની ઓફીસ છે જ્યાં પંદરેક વર્ષથી મેનેજર રોહિત સુરેશ પટેલ કામ કરતો હતો જે આંગડીયાને હિસાબ કિતાબ સંભાળતો હતો અને તેની સાથે સહ કર્મચારી લાલાભાઈ ઠાકોર હતા ગત તા. ૨૮-૦૭ ના રોજ રોહિત પટેલે આંગડીયાની આવક જાવકની કુલ રૂ ૧.૦૮ કરોડ જેટલો હિસાબ આપ્યા વગર તેની સાથેના સહ કર્મચારી લાલાભાઈ ઠાકોર અને પેઢીના કોઈ વ્યક્તિને કહ્યા વગર સાંજે પાંચ વાગ્યે જતા રહ્યા હતા

    લાલાભાઈએ જાણ કરતા તેને ફોન કર્યો હતો અને ફોન બંધ આવતો હતો અને પરિવારના કોઈ સભ્યો કંઈપણ જવાબ આપતા ના હતા દોઢેક મહિના બાદ રોહિત પટેલનો સંપર્ક થયો હતો જેથી તેને હિસાબ બાબતે પૂછતાં કોઈ હિસાબ આપ્યો નથી અને હિસાબ આપી દેવાના બહાને સમાધાન કરી લેશું કહીને સમય પસાર કરતો હતો અને હિસાબ આપતો ના હતો જેથી રોહિત સુરેશ પટેલે છેતરપીડી વિશ્વાસઘાત કરી મોરબી આંગડીયા પેઢી ઓફીસના હિસાબમાં ગોટાળો કરી રૂ ૧.૦૮ કરોડ ની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot ડિવિઝનમાં RPFની કાર્યવાહી, સપ્ટેમ્બરમાં ૩૦ મુસાફરોને ૭.૭૦ લાખનો સામાન પરત કર્યો
    Next Article Morbi રવિરાજ ચોકડી નજીક કેબીનમાંથી ૯૫૮ ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    સુરેન્દ્રનગરમાં મારામારીના ગુનામાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી Morbiથી ઝડપાયો

    October 7, 2026
    મોરબી

    Morbi: રફાળેશ્વર જેટકો સબ સ્ટેશનના કેમ્પસમાંથી રૂ ૭૮ હજારના કેબલ વાયરની ચોરી

    October 7, 2026
    મોરબી

    Morbi: માળિયાના હરીપર નજીક એસટી પાછળ ટ્રક અથડાયો, એસટી બસ બોલેરો સાથે અથડાઈ

    October 7, 2026
    મોરબી

    Morbi: એલસીબી ટીમે લૂંટ અને પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ મહિલા સહીત બે આરોપીને ઝડપ્યા

    October 7, 2026
    મોરબી

    Morbi રવિરાજ ચોકડી નજીક કેબીનમાંથી ૯૫૮ ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા

    October 7, 2026
    મોરબી

    Morbiમાં રૂ. ૨૫ હજારની લાંચ લેતા ઔદ્યોગિક સલામતી વિભાગના નાયબ નિયામક સહિત બે ACBના છટકામાં ઝડપાયા

    October 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,700
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-10-2026 22:56
    Categories
    Latest News

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત…ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા

    October 7, 2026

    Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત

    October 7, 2026

    Amreli: કોંગ્રેસના પીઢ આગેવાન વીરજીભાઈ ઠુમ્મરનું નિધન

    October 7, 2026
    Search
    Main News

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો,રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Reserve Bankના નિર્ણયથી બજારમાં રોકાણકારો સાવચેત…ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    October 7, 2026

    આજનું પંચાંગ

    October 7, 2026

    આજનું રાશિફળ

    October 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.