Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા
    • Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ
    • Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી
    • Rajkot: પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ, પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું
    • Rajkot: હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ
    • Rajkot: લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈ
    • Rajkot: મોવિયાની કરોડોની જમીન પચાવી પાડવા રાજકોટના ભૂ માફિયાએ મહિલા વકીલ સાથે મળી આચર્યું કૌભાંડ
    • Rajkot પશ્ચિમ રેલ્વે દ્વારા રૂ 5.38 લાખનો ખોવાયેલ સામાન શોધી કાઢી મુસાફરને પરત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»તમસો મા જયોતિર્ગમય : આજે ધનતેરસ : સોમવારે પ્રકાશનું પર્વ દિવાળી
    ધાર્મિક

    તમસો મા જયોતિર્ગમય : આજે ધનતેરસ : સોમવારે પ્રકાશનું પર્વ દિવાળી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આસુરી શકિત સામે દૈવીશક્તિના વિજયનું મહાપર્વ દિવાળી પર્વની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો છે. વાક્બારસના લોકોએ માઁ સરસ્વતી પૂજન કર્યુ, આજે ધનતેરસ છે, આવતીકાલે કાળી ચૌદશ, સોમવારે દિવાળી પર્વ અનેરા ઉમંગ તથા ઉત્સાહ સાથે સર્વત્ર ઉજવાશે. મંગળવારના પડતર દિવસ છે. બુધવારે વિક્રમ સંવત ર08રના વર્ષનો પ્રારંભ અર્થાત નૂતન વર્ષ, બેસણું વર્ષ છે. ગુરૂવારે ભાઇબીજ તથા તા. ર6ના રવિવારે લાભપાંચમ ઉજવાશે.

    દિવાળી પર્વની ઉજવણીમાં બજારોમાં નવી ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે. લોકો પોતાના ઘરના આંગણે રંગોળી પૂરે છે. રાત્રે દીવડાઓ કરે છે અને ફટાકડા ફોડીને ઉત્સવની હૈયાના હેતથી ઉજવણી કરે છે.

    આજે ધનતેરસ છે. ધનતેરસના લોકો ઘર, દુકાન કે ઓફિસને દિવાઓ અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીના પગલાની આકૃતિ ખાસ કરવામાં આવે છે આજે નવું ધાન, ખાસ તો સોનુ-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. ધનતેરસના દિવસે સમૃધ્ધિના દેવ કુબેરની પૂજા, મહાલક્ષ્મીજીની પૂજા, શ્રીમંત્ર, સોના-ચાંદીના સિકકાની પૂજા કરવામાં આવે છે.

    આ દિવસને સમુદ્ર મંથનના ફળ સ્વરૂપે ધન્વંતરિ ઉત્પન્ન થયા હોવાથી ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. આજે આયુર્વેદના પ્રેકટીશ્નરો ભગવાન ધન્વંતરિનું પૂજન કરશે આજે માઁ સરસ્વતીની  પણ પૂજા થાય છે. વ્યાપારી વર્ગનો સંબંધ  જમા-ઉધારનો હિસાબ લખવાના ચોપડા સાથે છે. તેથી વેપારી વર્ગ ચોપડાનું પૂજન કરે છે. ધનતેરસના દિવસે નવા ચોપડા ખરીદીને તેનું પૂજન કરવામાં આવે છે.

    કાળી ચૌદશ
    આવતીકાલે કાળી ચૌદશ કે કાળરાત્રીની ઉજવણી કરાશે. તેને નરક ચતુર્દશી પણ કહેવાય છે. આ દિવસે યમરાજ,  ભગવાન શ્રી કૃષ્ણ તથા હનુમાનજીની પૂજા કરવાનો પણ નિયમ છે. આ દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે. સાંજે ગૃહિણીઓ કાણાવાળા વડા અને પુરી ઘર નજીકના ચાર રસ્તે મુકીને કકળાટ કાઢે છે.

    સોમવારે દિવાળી પર્વ
    તા.20મીના વિક્રમ સંવત ર081ના વર્ષનો અંતિમ દિવસ છે. દિવાળીમાં સાંજના પ્રદોષ કાળનું તથા રાત્રીના નિશીથ કાળનું મહત્વ હોય છે. આ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મીજીનો પાદુર્ભાવ થયો હતો. શ્રી રામચંદ્ર ભગવાન રાવણને મારી વિજય મેળવી અને દિવાળીના દિવસે અયોધ્યા પરત પધાર્યા હતા ત્યારે અયોધ્યામાં ઘેર ઘેર રંગોળી  અને દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

    આ દિવસે શારદાપૂજન-લક્ષ્મીપૂજન ચોપડા પૂજન કરવામાં આવે છે. ઘેર ઘેર રંગોળી તથા દીવડા પ્રગટાવીને  દિવાળી પર્વ ઉજવવામાં આવે છે. રાત્રે આતશબાજીનો નઝારો જોવા મળે છે.

    પડતર દિવસ
    તા.21મીના મંગળવારે તિથિ ભેદના કારણે પડતર દિવસ છે.

    બુધવારે નૂતન વર્ષ
    તા. 22મીના વિક્રમ સંવત 2082ના વર્ષનો પ્રથમ દિવસ છે. નૂતન વર્ષના વધામણા લોકો અનેરા ઉલ્લાસ સાથે કરશે. એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવશે. સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાશે. મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ ઉજવાશે. દિવાળીના દિવસોમાં લોકો નવા વસ્ત્રો ધારણ કરશે.

    તા.23મીના ભાઇબીજ તથા તા.26મીના રવિવારે લાભ પાંચમ સાથે દિવાળી પર્વની ઉજવણી પૂર્ણ થશે

    Dhanteras Diwali festival of lights
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે

    May 5, 2026
    ધાર્મિક

    Maharishi Ved Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધને જાણીએ

    May 5, 2026
    લેખ

    પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 2026 – 4 મે: દીદી ગયા…બંગાળમાં કમળ ખીલ્યું

    May 5, 2026
    લેખ

    તંત્રી લેખ… બંગાળમાં ભાજપનું નોંધપાત્ર પ્રદર્શન

    May 5, 2026
    લેખ

    વિપશ્યના એટલે શીલ, સમાધિ અને પ્રજ્ઞાનાં ત્રિસ્તરીય આવરણ વડે ચિત્તશોધન અને સદગુણ વર્ધન માટેની પ્રક્રિયા,

    May 4, 2026
    લેખ

    સંપૂર્ણ આહાર : ગૌ માતાનું દૂધ, સર્વશ્રેષ્ઠ દૂધ

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026

    Rajkot: પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ, પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું

    May 5, 2026

    Rajkot: હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ

    May 5, 2026

    Rajkot: લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈ

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.