Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
    • Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો
    • Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત
    • Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત
    • Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ
    • Rajkot: શાપર નજીક દિવાળીની રજામાં કારખાનામાંથી રૂ. ૧૫ લાખની ચોરી
    • Rajkot નકલી આદેશથી ૧૨૯ સટ્ટા-સાઇટ બ્લોક કેન્દ્રએ આપ્યા તપાસના આદેશ
    • ઉત્સવ વચ્ચે Rajkotમા યુવક સહિત ચારના આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં સુમુખ હોટલમાંથી રૂ. ૧.૯૨ લાખના હેરોઈન સાથે પંજાબના બે ભાઈઓ ઝડપાયા
    જામનગર

    Jamnagarમાં સુમુખ હોટલમાંથી રૂ. ૧.૯૨ લાખના હેરોઈન સાથે પંજાબના બે ભાઈઓ ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalNovember 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૩ઃ

    Jamnagarમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે સુમેર ક્લબ રોડ પર આવેલી હોટલ સુમુખમાં દરોડો પાડી પંજાબના વતની બે ભાઈઓ ને રૂ. ૧,૯૨,૨૦૦ની કિંમતના ૯.૬૧ ગ્રામ હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને શખ્સો પાસેથી બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૨,૧૫,૯૨૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

    રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગરના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવના માર્ગદર્શન હેઠળ ’નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

    આ દરમિયાન એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને મયુરરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, સુમેર ક્લબ રોડ પર એસ.ટી. ડેપો નજીક આવેલી હોટલ સુમુખના રૂમ નંબર ૧૦૮માં પંજાબના બે શખ્સો હેરોઈનના જથ્થા સાથે રોકાયેલા છે.

    બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે હોટલના રૂમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં પંજાબના અમૃતસર જિલ્લાના રતનગ્રહ (ભીંડર)ના લવપ્રીતસિંઘ ગુલઝારસિંઘ અને હરપ્રીતસિંઘ ગુલઝારસિંઘ નામના બે ભાઈઓ મળી આવ્યા હતા. બંનેની અંગઝડતી અને રૂમની તલાશી દરમિયાન ૯.૬૧ ગ્રામ વજનનું રૂ. ૧,૯૨,૨૦૦ની કિંમતનું હેરોઈન મળી આવ્યું હતું.

    પોલીસે હેરોઈન ઉપરાંત બે મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. ૨,૧૫,૯૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં બંને આરોપીઓ સામે સિટી ’એ’ ડિવિઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૧(બી) અને ૨૯ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં દિવાળીથી ભાઈબીજ સુધી ૧૦૮ની એમ્બ્યુલન્સની સતત દોડધામઃ અકસ્માતના ૮૯ અને મારામારીના ૨૬ કોલ
    Next Article Jamnagarના દીપક ટોકીઝથી ચાંદી બજાર માર્ગને સીસી રોડ બનાવવાની કામગીરી સામે વેપારીઓનો વિરોધ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીના ત્રણ દિવસમાં આગના ૧૧૬ બનાવો , ફાયર બ્રિગેડની સતત દોડધામ

    November 13, 2026
    જામનગર

    Jamnagarના દીપક ટોકીઝથી ચાંદી બજાર માર્ગને સીસી રોડ બનાવવાની કામગીરી સામે વેપારીઓનો વિરોધ

    November 13, 2026
    જામનગર

    Jamnagarમાં દિવાળીથી ભાઈબીજ સુધી ૧૦૮ની એમ્બ્યુલન્સની સતત દોડધામઃ અકસ્માતના ૮૯ અને મારામારીના ૨૬ કોલ

    November 13, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરના મેઘપર (પડાણા) પંથકમાં પોલીસની મેગા પ્રોહિબિશન ડ્રાઇવ

    November 13, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં પાંચ માર્ગ અકસ્માતમાં ચારનાં કરુણ મોત , નવ વ્યક્તિને ઈજા

    November 13, 2026
    જામનગર

    Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડો, મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર

    November 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,717
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,829
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹149,492
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-11-2026 20:46
    Categories
    Latest News

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026

    Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત

    November 13, 2026

    Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ

    November 13, 2026

    Rajkot: શાપર નજીક દિવાળીની રજામાં કારખાનામાંથી રૂ. ૧૫ લાખની ચોરી

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.