Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: કુવાડવા સ્કાયવિંગ સ્પિનિંગ કારખાનામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot: બાર એસો. નુ કાયમી લોક અદાલત સહિતના ૩ મુદ્દે સોમવારે ખાસ જનરલ બોર્ડ
    • Babra: ક્રેટા કારમાંથી રૂ. ૪.૩૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સો પકડાયા
    • Surendranagar મેળાના મેદાન ખાતે ૧૨ દિવસીય સ્વદેશી મેળાનો શુભારંભ
    • Manavadar: બાંટવામાંથી દિવાળી ટાણે ગેરકાયદેસર ફટાકડાનો મોટો જથ્થો ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»GSNRGF-ગાંધીનગર અને NRG સેન્ટર- રાજકોટ દ્વારા વિદેશમાં લગ્ન કરવા ઇચ્છુક યુવાઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
    ગુજરાત

    GSNRGF-ગાંધીનગર અને NRG સેન્ટર- રાજકોટ દ્વારા વિદેશમાં લગ્ન કરવા ઇચ્છુક યુવાઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

    Vikram RavalBy Vikram RavalOctober 28, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિદેશમાં વસવાટ કરતા પાત્ર સાથે માત્ર વિદેશમાં રહેવાના આધારે લગ્નનો નિર્ણય ન લેવો પૂરતી તપાસ, સાવચેતી અને વિચારવિમર્શ બાદ જ આગળ વધવું આવશ્યક :હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ સુશ્રી પ્રીતિ જોશી

    Rajkot તા.૨૮ઃ

    ગુજરાત સ્ટેટ નોન-રેસિડેન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન, ગાંધીનગર તથા ગછૠ સેન્ટર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે અર્પિત ગ્રુપ ઓફ સ્કૂલ એન્ડ કોલેજ, રાજકોટમોરબી હાઇવે, હડાળા, ખાતે વિદેશમાં લગ્ન અંગે જાગૃતતા (Deliberation about Marriage Abroad) વિષય પર કોલેજની વિદ્યાર્થીનીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

    સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગછૠ સેન્ટર રાજકોટના ચેરપેર્સન અને પ્રોજેક્ટ લાઈફ ના જોઈન્ટ એક્ઝીક્યુટીવ ટ્રસ્ટી અને ઈઊઘ શ્રીમતી મિત્તલ કોટિચા શાહે જણાવ્યું હતું કે, વિદેશમાં લગ્ન કરવા ઇચ્છુક યુવક-યુવતીઓ તથા તેમના વાલીઓને લગ્ન સંબંધિત કાયદાકીય જોગવાઈઓ, જરૂરી દસ્તાવેજો, પાત્રની પૃષ્ઠભૂમિની ચકાસણી અને લગ્ન પહેલાં રાખવાની આવશ્યક સાવચેતીઓ અંગે જાગૃત કરવાનો આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ છે, જેથી લગ્નોત્સુક વ્યક્તિઓ પૂરતી માહિતી અને સમજણના આધારે જવાબદારીપૂર્વક નિર્ણય લઈ શકે.

    આ પ્રસંગે ગુજરાત સ્ટેટ નોન-રેસિડેન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન, ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત રહેલા મામલતદાર શ્રી ચૈતન્ય સંઘાણીએ ફાઉન્ડેશનના ઉદ્દેશો, ગછૠ સેન્ટરોની ભૂમિકા અને વિદેશમાં લગ્ન અંગે જાગૃતિ કેળવતા આવા માર્ગદર્શન સેમિનારોની ઉપયોગિતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સરકારી સ્તરે હાથ ધરવામાં આવતી આ પ્રકારની જાગૃતિપ્રેરક પહેલને શૈક્ષણિક સંસ્થા સુધી પહોંચાડવા માટે તેમની ઉપસ્થિતિ અને માર્ગદર્શને કાર્યક્રમને વિશેષ મહત્ત્વ પૂરું પાડ્યું હતું. તેમના દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતીથી ઉપસ્થિતોને ફાઉન્ડેશનની કામગીરી અને વિદેશસ્થ ગુજરાતીઓના હિતમાં હાથ ધરાતી પ્રવૃત્તિઓ વિશે સમજ મેળવવાની તક મળી હતી.

    સેમિનારના મુખ્ય વક્તા તરીકે ગુજરાત હાઇકોર્ટ તથા ભારતની સર્વોચ્ચ અદાલતનાં એડવોકેટ સુશ્રી પ્રીતિ જોશીએ વિદેશમાં લગ્ન સંબંધિત કાયદાકીય બાબતો અંગે વિસ્તૃત અને માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે લગ્ન પહેલાં પાત્ર તથા તેના પરિવારની યોગ્ય તપાસ, જરૂરી દસ્તાવેજોની ખરાઈ, કાયદાકીય અધિકારો અને સંભવિત જોખમો અંગે સમજણ આપી હતી. તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે વિદેશમાં વસવાટ કરતા પાત્ર સાથે લગ્નનો નિર્ણય લેતી વખતે માત્ર વિદેશમાં રહેવાના આધારે નિર્ણય ન લેવો જોઈએ, પરંતુ પૂરતી તપાસ, સાવચેતી અને વિચારવિમર્શ બાદ જ આગળ વધવું જોઈએ. વ્યાખ્યાન બાદ યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ઉપસ્થિતોને પોતાના પ્રશ્નો રજૂ કરી નિષ્ણાત પાસેથી માર્ગદર્શન મેળવવાની તક મળી હતી.

    ગછૠ સેન્ટર રાજકોટના સેક્રેટરી અને પ્રોજેક્ટ લાઈફ ના ચીફ ડેવલપમેન્ટ એન્ડ ઓપરેટીંગ ઓફિસર શ્રી ઋષિકેશભાઇ પંડ્યાએ જણાવ્યું કે ભારત સરકારના બિન-ગુજરાતી તેમજ વિદેશસ્થ ભારતીયો સાથે સંપર્ક અને જોડાણને પ્રોત્સાહન આપવાના અભિગમ તથા ગુજરાત સરકારની પહેલના ભાગરૂપે કાર્યરત નોન-રેસિડેન્ટ ગુજરાતીઝ (ગછૠ) સેન્ટરો દ્વારા વિદેશમાં વસતા ગુજરાતીઓ અને તેમના વતન વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તેમણે એ પણ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં છ ગછૠ સેન્ટરો કાર્યરત છે, જે બિન-ગુજરાતી ભારતીયો અને વિદેશસ્થ ગુજરાતીઓને તેમના વતન સાથે જોડવા, જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવા અને માર્ગદર્શન પૂરું પાડવાની દિશામાં કાર્ય કરે છે. આ જ હેતુને આગળ ધપાવતાં ગછૠ સેન્ટર રાજકોટ દ્વારા આજ સુધીમાં આવા સેમિનારો દ્વારા ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને લાભાન્વિત કર્યા છે.

    તેમણે એ પણ જણાવ્યું કે આ માર્ગદર્શન સેમિનાર ગુજરાત સરકારની ગછૠ પહેલના હેતુઓને શૈક્ષણિક અને સામાજિક સ્તરે આગળ ધપાવતો એક સમયોચિત પ્રયાસ બની રહ્યો હતો. સરકારી તંત્ર, નિષ્ણાત વક્તાઓ અને શૈક્ષણિક સંસ્થાના સહયોગથી યોજાયેલા આવા કાર્યક્રમો યુવાનો તથા વાલીઓમાં કાયદાકીય જાગૃતિ વધારવા, જરૂરી પૂર્વચકાસણીને પ્રોત્સાહિત કરવા અને વિદેશમાં લગ્ન અંગે વધુ સુરક્ષિત, સમજદારીભર્યા તથા માહિતીસભર નિર્ણયો લેવામાં મદદરૂપ બનવાની દિશામાં મહત્ત્વપૂર્ણ છે. તેમણે આ પ્રસંગે ૠજગછૠઋ તેમજ ગુજરાત સરકારના  આ પ્રકારના પ્રયાસોને ખુબ આવકાર્યા અને આ અભિગમ બદલ તેમનો ખુબ આભાર માન્યો.

    કાર્યક્રમના અંતે કેમ્પસ ડિરેક્ટર ડૉ. નવીન કુમારે આભારવિધિ કરી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. કાર્યક્રમમાં શ્રી ચૈતન્ય સંઘાણી, શ્રી ઋષિકેશ પંડ્યા, શ્રી કરશનભાઈ લીંબાસિયા, સુશ્રી પ્રીતિ જોશી, ડૉ. નવીન કુમાર, એન્જિનિયરિંગ વિભાગના ડિરેક્ટર ડૉ. પંકજ ચરોલા, નર્સિંગ વિભાગનાં પ્રિન્સિપાલ ડૉ. સુધારાણી તથા ઇઇંખજ વિભાગના પ્રિન્સિપાલ ડૉ. આનંદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

    GSNRGF
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSpainમાં ૨ હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે જોરદાર અથડામણઃ ૪૬ લોકોના મોત
    Next Article રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી પૂર્વે મહારાષ્ટ્રના નક્સલમુક્ત થયેલા વિસ્તારોનાં નાગરિકોનું પ્રતિનિધિ મંડળ Rajkotની મુલાકાતે
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Surendranagar મેળાના મેદાન ખાતે ૧૨ દિવસીય સ્વદેશી મેળાનો શુભારંભ

    October 28, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ચાંદખેડા રોડ સ્ટેશન પર મેમુુ ટ્રેનનું સ્ટોપેજ શરૂ કરાયું

    October 28, 2026
    અમદાવાદ

    Ahmedabadની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

    October 27, 2026
    ગુજરાત

    Randerમા મજાક બની જીવલેણ, મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી રિક્ષાચાલકની હત્યા કરી

    October 26, 2026
    ગુજરાત

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026
    ગુજરાત

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,590
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,700
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹189,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-10-2026 00:52
    Categories
    Latest News

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026

    Rajkot: કુવાડવા સ્કાયવિંગ સ્પિનિંગ કારખાનામાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 28, 2026

    Rajkot: બાર એસો. નુ કાયમી લોક અદાલત સહિતના ૩ મુદ્દે સોમવારે ખાસ જનરલ બોર્ડ

    October 28, 2026

    Babra: ક્રેટા કારમાંથી રૂ. ૪.૩૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સો પકડાયા

    October 28, 2026
    Search
    Main News

    કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરી : DA માં ૩% નો વધારો

    October 28, 2026

    Arnab Cycloneનો કહેરઃ ૧૫૦ કિમીની ઝડપે પવન, ભારે વરસાદથી દરિયાકાંઠે તબાહી

    October 28, 2026

    Andhra Pradeshમાં ત્રણ લોકોના મોત,વાવાઝોડાથી સેંકડો વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા,ઓડિશાના અનેક જિલ્લાઓમાં ચેતવણી

    October 28, 2026

    ઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યા કેસમાં Allahabad High Courtમાં સુનાવણી યોજાઈ

    October 27, 2026

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં: Rahul Gandhi

    October 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crude Oilના ઉછાળા સાથે રૂપિયો નબળો, બજારમાં વેચવાલી યથાવત્…!!!

    October 28, 2026

    આજનું પંચાંગ

    October 28, 2026

    આજનું રાશિફળ

    October 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.