Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabadના થલતેજ, સેટેલાઇટ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં ભૂકંપનું જોખમ વધુ

    August 3, 2026

    Gandhinagar: ગુજરાતમાં ૫૫ લાખ શંકાસ્પદ રેશનકાર્ડ પકડાયા

    August 3, 2026

    Rajkotમાં રૂ. ૨૦ લાખની લાંચના ગુનામાં જીએસટીના સુપ્રિન્ટેન્ડન્ટના જામીન મંજૂર

    August 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabadના થલતેજ, સેટેલાઇટ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં ભૂકંપનું જોખમ વધુ
    • Gandhinagar: ગુજરાતમાં ૫૫ લાખ શંકાસ્પદ રેશનકાર્ડ પકડાયા
    • Rajkotમાં રૂ. ૨૦ લાખની લાંચના ગુનામાં જીએસટીના સુપ્રિન્ટેન્ડન્ટના જામીન મંજૂર
    • Rajkotમાં હુમલાના કેસમાં આરોપીને ત્રણ વર્ષની જેલ
    • Congress ના કાર્યકરોએ નાગપુરમાં ગડકરીના ઘરનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો, પોલીસે તેમની અટકાયત કરી
    • Rajkotમાં ચેક રિટર્ન કેસમા લોન ડિફોલ્ટરને ૧ વર્ષની સજા
    • Parliament લોકસભામાં ચર્ચા વિના ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટેનું બિલ પસાર થયું
    • Rajkot: વાંકાનેર મહિકા ગામે રસોઈ બનાવા બાબતે પરિણીતાને આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotમાં હુમલાના કેસમાં આરોપીને ત્રણ વર્ષની જેલ
    રાજકોટ

    Rajkotમાં હુમલાના કેસમાં આરોપીને ત્રણ વર્ષની જેલ

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આરોપીના કપડા ઉપર ઈજા પામનારની લોહીની હાજરી પ્રસ્થાપિત થયાનો પુરાવો

    Rajkot તા.૩

    શહેરના ચુનારાવાડ વિસ્તારમાં નજીવી બાબતે છરીથી જીવલેણ હુમલામાં ગંભીર ઈજા પહોંચાડવાના કેસમાં સેશન્સ અદાલતે આરોપી સમીર ઉર્ફે સની રમેશભાઈ પવાર ત્રણ વર્ષની સખત કેદની સજા તથા દંડ ફરમાવેલ છે.વધુ વિગત મુજબ શહેરમાં તા. ૦૭/ ૦૬/ ૨૦૧૮ના રોજ રાત્રીના સુનીલ અશોકભાઈ કુબાવત તેના મિત્ર મહેશભાઈ ચુનારાવાડા ચોક પાસે ડાભી હોટલ બરફના કારખાને બેઠા હતા, ત્યારે વિજય નાથાભાઈનો છોકરો બાઠીયો(જુવેનાઈલ) તથા સમીર રમેશ પવાર ઉર્ફે સની બંનેએ ગાળાગાળી સાથે ઝપાઝપી કરી છરીના આડેધડ ઘા ઝીંકી બંનેને ગંભીર ઈજા પહોંચાડી બંને ત્યાંથી ભાગી ગયેલા. ગંભીર ઇજા પામેલા સુનિલભાઈ અને મહેશને લોહી લોહાણ હાલતમાં પ્રથમ ગુંદાવાડી હોસ્પિટલ ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડ્યા હતા. દરમિયાન સુનિલભાઈને વધુ ઈજા થયેલ હોય તેનું ઓપરેશન કરવામાં આવેલ હતું.

    સુનિલભાઈએ થોરાળા પોલીસે આઈ.પી.સી. કલમ-૩૦૭ વિગેરે હેઠળ ફરીયાદ નોંધાવેલી હતી. આ બનાવના સગીર આરોપીને જુવેનાઇલ કોર્ટને હવાલે કરવામાં આવ્યો હતો. આરોપી સમીર ઉર્ફે સની સામેનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ હાજર થયેલા અને કુલ ૨૪ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખેલા અને ૧૧ સાહેદોને તપાસેલા હતા. ત્યારબાદ સરકારી વકીલે એવી દલીલો કરેલી કે આ કામમાં ફરીયાદી પોતે ઈજા પામનાર નજરે જોનાર સાક્ષી છે, તેઓએ કોર્ટમાં ફરીયાદ અને બનાવ અનુસાર જુબાની આપેલ છે તથા આરોપી અને છરી ઓળખી બતાવેલ છે.

    નાની બાબતમાં જે રીતે પડખાના ભાગે છાતીમાં છરી મારેલી છે તે ગંભીર પ્રકારની ઈજા છે અને મારી નાખવાના ઈરાદે કરવામાં આવેલી છે. સ્થાનિક જગ્યાનું એફ.એસ.એલ. પરીક્ષણ કરનાર સાહેદે પણ પ્રોસિકયુશનને મદદરૂપ થાય તે રીતની જુબાની આપેલી હતી. હાલના આરોપીના કપડા ઉપર ઈજા પામનારનું બ્લડ આવેલ હોય જેથી આરોપીની હાજરી બનાવ સમયે પ્રસ્થાપિત થાય છે. આરોપીના વિશેષ નિવેદનમાં આરોપીએ સિમ્પલ ડિનાઈલ લીધેલ છે, કોઈપણ જાતનો બચાવ લીધેલ નથી કે બચાવપક્ષના સાક્ષીને તપાસેલ નથી. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના કુલ ૨૧ ચુકાદાઓ રજુ કર્યા હતા, જે ધ્યાને લઈ સેશન્સ કોર્ટે આરોપી સની રમેશ પવારને આઈ.પી.સી. કલમ-૩૨૪ હેઠળ ૦૩ વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૨૫,૦૦૦નો દંડ ફરમાવેલ હતો, અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ હતો.આ કામે સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ તથા બીનલ એ. રવેશીયા રોકાયેલ હતા.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCongress ના કાર્યકરોએ નાગપુરમાં ગડકરીના ઘરનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો, પોલીસે તેમની અટકાયત કરી
    Next Article Rajkotમાં રૂ. ૨૦ લાખની લાંચના ગુનામાં જીએસટીના સુપ્રિન્ટેન્ડન્ટના જામીન મંજૂર
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotમાં રૂ. ૨૦ લાખની લાંચના ગુનામાં જીએસટીના સુપ્રિન્ટેન્ડન્ટના જામીન મંજૂર

    August 3, 2026
    રાજકોટ

    Rajkotમાં ચેક રિટર્ન કેસમા લોન ડિફોલ્ટરને ૧ વર્ષની સજા

    August 3, 2026
    રાજકોટ

    Rajkot: વાંકાનેર મહિકા ગામે રસોઈ બનાવા બાબતે પરિણીતાને આપઘાત

    August 3, 2026
    રાજકોટ

    Rajkot એચડીએફસી બેંકે બચત ખાતાની સુવિધાઓ વિસ્તારી

    August 3, 2026
    રાજકોટ

    Rajkotમાં શેડમાં વીજ શોકથી યુવાનનુ મોત

    August 3, 2026
    રાજકોટ

    Rajkot: દરિયામાં હજુ કરંટ હોય, બંદરો ઉપર 3 નંબરના સિગ્નલ યથાવત રખાયા

    August 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,520
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,640
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-08-2026 20:17
    Categories
    Latest News

    Ahmedabadના થલતેજ, સેટેલાઇટ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં ભૂકંપનું જોખમ વધુ

    August 3, 2026

    Gandhinagar: ગુજરાતમાં ૫૫ લાખ શંકાસ્પદ રેશનકાર્ડ પકડાયા

    August 3, 2026

    Rajkotમાં રૂ. ૨૦ લાખની લાંચના ગુનામાં જીએસટીના સુપ્રિન્ટેન્ડન્ટના જામીન મંજૂર

    August 3, 2026

    Congress ના કાર્યકરોએ નાગપુરમાં ગડકરીના ઘરનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો, પોલીસે તેમની અટકાયત કરી

    August 3, 2026

    Rajkotમાં ચેક રિટર્ન કેસમા લોન ડિફોલ્ટરને ૧ વર્ષની સજા

    August 3, 2026

    Parliament લોકસભામાં ચર્ચા વિના ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટેનું બિલ પસાર થયું

    August 3, 2026
    Search
    Main News

    Congress ના કાર્યકરોએ નાગપુરમાં ગડકરીના ઘરનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો, પોલીસે તેમની અટકાયત કરી

    August 3, 2026

    Parliament લોકસભામાં ચર્ચા વિના ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટેનું બિલ પસાર થયું

    August 3, 2026

    UP વિધાન પરિષદના ચોમાસા સત્રના પહેલા દિવસે, રામ મંદિરના પ્રસાદની ચોરીનો મુદ્દો ગરમાયો

    August 3, 2026

    બોસ્ટન યુનિવર્સિટીમાં તેમના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અને શિક્ષણ લોનનો ઉપયોગ થતો હતો,Deepak

    August 3, 2026

    દતિયા ફટકોઃ Narottamના આંસુએ આશુતોષના સપના ધોઈ નાખ્યા

    August 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabadના થલતેજ, સેટેલાઇટ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં ભૂકંપનું જોખમ વધુ

    August 3, 2026

    Gandhinagar: ગુજરાતમાં ૫૫ લાખ શંકાસ્પદ રેશનકાર્ડ પકડાયા

    August 3, 2026

    Rajkotમાં રૂ. ૨૦ લાખની લાંચના ગુનામાં જીએસટીના સુપ્રિન્ટેન્ડન્ટના જામીન મંજૂર

    August 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.