Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar જિલ્લામાં 0.5 થી 1.5 ઇંચ વરસાદ

    July 18, 2026

    Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી

    July 18, 2026

    અદાલતોમાં મહિલા વકીલો માટે શૌચાલય જેવી સુવિધા ન હોવા પર Supreme Court ખફા

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar જિલ્લામાં 0.5 થી 1.5 ઇંચ વરસાદ
    • Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી
    • અદાલતોમાં મહિલા વકીલો માટે શૌચાલય જેવી સુવિધા ન હોવા પર Supreme Court ખફા
    • મૂડી રોકાણ મિત્ર રાજયમાં Gujarat દેશમાં પ્રથમ ક્રમે; વાઈબ્રન્ટ સિદ્ધિનો તાજ
    • Britain ના નવા વડાપ્રધાન બનશે એન્ડી બર્નહમ : આવતા સપ્તાહે શપથ લેશે
    • America ના 7મા દિવસે પણ હુમલા : ઈરાનની ચેતવણી – હવે આરપારની થશે લડાઈ
    • સીમાંકન સહિતના બંધારણ સુધારા ખરડા રજૂ કરવા તૈયારી : DMK ને મનાવી લેવાયું !
    • Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: ધ્રોલ પંથક ની સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપી ને ૨૦ વર્ષ ની સજા
    જામનગર

    Jamnagar: ધ્રોલ પંથક ની સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપી ને ૨૦ વર્ષ ની સજા

    Vikram RavalBy Vikram RavalMay 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar,તા.17
    જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં  નોંધાયેલા સગીરા સાથે ના દુષ્કર્મ અંગે ના ગુના ના આરોપી ને  અદાલતે આરોપી ને ૨૦ વર્ષ ની જેલ સજા નો હુકમ કર્યો છે.
       ફતેપુરા (ધ્રોલ) માં રહેતા આરોપી મોહસીન રહીમભાઈ મકવાણા (૨૫) ફરીયાદી ની ૧૫ વર્ષ ની સગીર વય ની પુત્રી સાથે અવારનવાર ફોનમાં વાતચીત કરતો હતો, અને તેણીને પ્રેમ જાળમાં ફસાવી હતી. આ પછી તારીખ ૮/૧૨/૨૦૨૧૮  ના સગીરાને રાજકોટ ભગાડી લઈ ગયો હતો. પરંતુ તેના ઘરે થી ફોન આવતાં પરત મૂકી ગયો હતો.         ત્યાર પછી તા.૩૦/૦૪/૨૦૧૯ ના સગીરા ને બાઈકમાં રાજકોટ લઈ ગયો હતો. જ્યાં મકાન ભાડે રાખી ને રહેતો હતો, અને તેની સાથે ત્યાં શરીર સંબંધ પણ બાંધ્યો હતો. ત્યાં થી  સુરત લઈ ગયો હતો, અને ત્યાં પણ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
    આ પછી તેના મિત્ર નો ફોન આવતાં તારીખ ૨૬/૬/૨૦૧૯  ના આરોપી સુરત થી જામનગર પરત આવવા માટે રવાના થયો હતો.  દરમિયાન અમદાવાદ ના સોલા વિસ્તાર માંથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશન માં આરોપી સામે દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાઈ હતી.
       આથી  પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અને જેલ હવાલે કર્યો હતો.
    આ અંગે નો કેસ  જામનગરની સ્પે. પોકસો અદાલતમાં ચાલી જતાં ભોગબનનાર, ફરીયાદી, મેડીકલ ઓફીસરની જુબાની તથા સરકાર પક્ષે રજુ કરવામાં આવેલ  દસ્તાવેજી પુરાવાઓ, તેમજ ૧૭ જેટલા સાહેદોની સોગંદ ઉપરની જુબાની તથા સરકાર પક્ષે સરકારી વકીલ ની દલીલો સાંભળ્યા પછી  જામનગર ની સ્પે. પોકસો અદાલતના ન્યાયાધીશ વી.પી. અગ્રવાલ એ આરોપી મોહસીન રહીમભાઈ મકવાણા ને તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષ ની સખત કેદની સજા તથા રૂા. ૧૭૦૦૦  ના દંડ નો હુકમ ફરમાવ્યો છે. તથા ભોગબનનારને વળતર પેટે રૂા. ૪ લાખ  ચુકવવાનો હુકમ કર્યો છે.
    આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુર ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી, આરોગ્ય કર્મચારી પર હુમલો; જાનથી મારી નાખવાની ધમકી

    July 15, 2026
    જામનગર

    Jamnagarના ચન્દ્રાગા ગામના ત્રણ મંદિરોમાં તસ્કરોનો તરખાટ, રૂ. ૩.૧૦ લાખના સોના-પંચધાતુના છત્તર અને ઘંટની ચોરી

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનનું હોર્ન વગાડવા મામલે મહિલાઓ પર હુમલો, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી

    July 15, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

    July 14, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar જિલ્લામાં 0.5 થી 1.5 ઇંચ વરસાદ

    July 18, 2026

    Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી

    July 18, 2026

    અદાલતોમાં મહિલા વકીલો માટે શૌચાલય જેવી સુવિધા ન હોવા પર Supreme Court ખફા

    July 18, 2026

    મૂડી રોકાણ મિત્ર રાજયમાં Gujarat દેશમાં પ્રથમ ક્રમે; વાઈબ્રન્ટ સિદ્ધિનો તાજ

    July 18, 2026

    Britain ના નવા વડાપ્રધાન બનશે એન્ડી બર્નહમ : આવતા સપ્તાહે શપથ લેશે

    July 18, 2026

    America ના 7મા દિવસે પણ હુમલા : ઈરાનની ચેતવણી – હવે આરપારની થશે લડાઈ

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar જિલ્લામાં 0.5 થી 1.5 ઇંચ વરસાદ

    July 18, 2026

    Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી

    July 18, 2026

    અદાલતોમાં મહિલા વકીલો માટે શૌચાલય જેવી સુવિધા ન હોવા પર Supreme Court ખફા

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.