Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
    • Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
    • Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
    • Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
    • Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
    • Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
    • Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
    • Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: એડવાન્સ વેરા વળતર યોજના શરૂ : 2.91 કરોડની આવક – 2.19 કરોડ ઓનલાઇન જમા
    રાજકોટ

    Rajkot: એડવાન્સ વેરા વળતર યોજના શરૂ : 2.91 કરોડની આવક – 2.19 કરોડ ઓનલાઇન જમા

    Vikram RavalBy Vikram RavalApril 9, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા. 9
    મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે આજથી એડવાન્સ વેરામાં વળતરની યોજના શરૂ થઇ છે તો જુના બાકીદારોને ચાર હપ્તે વેરા ભરી શકે તેવી વનટાઇમ સેટલમેન્ટ યોજના 2.0નો પણ પ્રારંભ થયો છે.

    આજે બપોરે 1.15 વાગ્યા સુધીમાં કુલ 6,366 કરદાતા દ્રારા રૂ.2.99 કરોડની રકમ જમા કરાવવામાં આવી છે.   જેમાં કુલ 4,723 કરદાતા દ્રારા ઓનલાઇન રૂ.2.19 કરોડ તથા 1,643 કરદાતા દ્રારા ચેક તથા રોકડાથી 71 લાખની આવક થયેલ છે. ભરપાઈ કરેલ કુલ વેરામાં 37 લાખ જેટલી રકમનું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.

    વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તમામ ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે મિલ્કતવેરા તથા પાણી વેરો સ્વીકારવામાં આવે છે. આ બાબતે ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસમાં છાંયડા, પીવાના પાણી તથા જરૂરી બેઠક વ્યવસ્થાની સુવિધા કરવામાં આવેલ છે.

    પ્રમાણિક કરદાતાઓ દર વર્ષે મોટી સંખ્યામાં આ 10 થી 15 ટકા રીબેટ યોજનાનો લાભ લે છે. આજથી  ટેક્સની રકમ ઓનલાઇન-ઓફલાઈન, તમામ સિવિક સેન્ટર અને તમામ વોર્ડ ઓફિસ ખાતે ભરવાનું શરૂ કરાયું છે. નવા નાણાંકીય વર્ષમાં વસુલાત શરૂ કર્યાની તા.31મે 2025 સુધીમાં સામાન્ય કર, સફાઈ કર, શિક્ષણ ઉપકર, ફાયર ટેક્ષ, ડ્રેનેજ કર, દીવાબતી કર તથા પાણી ચાર્જ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની ચડત રકમ તથા વ્યાજ, નોટિસ ફી સહિતની પુરેપુરી રકમ ભરપાઈ કરી આપનારને સને 2025-2026 ની સામાન્યકર, પાણી ચાર્જ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની રકમના 10% વળતર આપવામાં આવશે.

    બે મહિના પુરા થયા બાદના  30 દિવસની અંદર એટલે કે, તા.1 જુન થી તા.30 જુન સુધીમાં સામાન્ય કર, સફાઈ કર, શિક્ષણ ઉપકર, ફાયર ટેક્ષ, ડ્રેનેજ કર, દીવાબતી કર તથા પાણી ચાર્જ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની ચડત રકમ તથા વ્યાજ/નોટિસ ફી સહિતની પુરેપુરી રકમ ભરપાઈ કરી આપનારને સને 2025-2026ની સામાન્ય કર, પાણી ચાર્જ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની રકમના 5 % વળતર આપવામાં આવશે.

    ઉપરાંત ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 5 % વળતર, ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને  આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 1 % વળતર, સતત ત્રણ વર્ષથી આવી યોજના દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ 1 % વળતર અપાઇ રહ્યું છે.

    જયારે 40%થી વધારે દિવ્યાંગતા હોય અને ફક્ત તેમના જ નામે હોય તેવી રહેણાંક મિલકતોને વિશેષ 5% વળતર આપવામાં આવશે. સૈનિકો અને પૂર્વ સૈનિકોને પણ વિશેષ લાભ છે.

    વન ટાઈમ ઈન્સટોલમેન્ટ સ્કીમ 2.0 યોજનાનો લાભ લેવા મિલ્કતધારક દ્વારા  તા.31-5 સુધીમાં વોર્ડ ઓફીસ અથવા ઓનલાઇન નોંધણી કરાવીને મિલકત વેરા અથવા પાણીચાર્જના બીલમાં દર્શાવેલ ચાલુ વર્ષની (વ્યાજ સહિત) રકમના 100% અને એરીયર્સની (વ્યાજ સહિત) રકમનાં 25% જેટલી રકમનો પ્રથમ હપ્તો ભરવાનો રહશે. બાકીની 75% રકમ આગામી ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન 25%,25% અને 25%ના ત્રણ હપ્તામાં ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: ગાડી સીઝિંગના નાણાની ઉઘરાણીમા યુવાન પર હુમલો

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: માથાભારે અજય ઉર્ફે સંજય રોજાસરાની પાસા હેઠળ અટકાયત

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: મકાનમાં જુગટુ રમતા આઠ શકુની ઝડપાયા

    July 18, 2026
    રાજકોટ

    Rajkotમાં ભેળસેળિયા સામે કાર્યવાહીઃ ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ, ૨૮ એકમ સીલ અને ૭ લાખનો દંડ

    July 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026

    Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.