Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    23 જાન્યુઆરીનું પંચાંગ

    January 22, 2026

    23 જાન્યુઆરીનું રાશિફળ

    January 22, 2026

    ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી

    January 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 23 જાન્યુઆરીનું પંચાંગ
    • 23 જાન્યુઆરીનું રાશિફળ
    • ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી
    • Divya Agarwal Vikrant Massey અને અરશદ વારસી સાથે કામ કરીને રિયાલિટી શો ’ધ ૫૦’ માં પ્રવેશ કર્યો છે
    • પ્રેક્ટિસ સેશન દરમિયાન Indian player ઓએ સૌથી લાંબો છગ્ગો ફટકારવાની સ્પર્ધા યોજી
    • અશ્વિને Shubman Gill ની વનડેમાં કેપ્ટનશીપ પર નિશાન સાધ્યું
    • Agarkar, Kaif and Sehwag, Nehra and Yuvraj સાથે સાથે જોવા મળ્યા; જૂના દિવસોની યાદો તાજી થઈ ગઈ
    • Daryl Mitchell માત્ર એક અઠવાડિયામાં વિરાટ કોહલીનું શાસન છીનવી લીધું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, January 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: વરસાદી પાણી બાદ હવે ખાડી પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા
    સુરત

    Surat: વરસાદી પાણી બાદ હવે ખાડી પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા

    Vikram RavalBy Vikram RavalJune 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.24

    સુરતમાં વરસાદના ભરાયેલા પાણી ઓસર્યા નથી ત્યાં સુરતમાં ખાડી પૂરના પાણી અનેક વિસ્તારોમાં ઘૂસી ગયા છે. જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સીમાડા ખાડી ઓવર ફ્લો થઈ ગઈ છે અને ખાડી કિનારાનાં અનેક વિસ્તારોમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે. આ ઉપરાંત અઠવા ઝોનમાં પણ ખાડીના પાણી ઘૂસી જતા સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે.

    સુરત શહેર અને જિલ્લામાં સોમવારથી શરુ થયેલા સતત વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડીઓ બંને કાંઠે વહેતી થઈ છે. જેમાં સીમાડા વિસ્તારમાંથી પસાર થતી ખાડી ભયજનક સ્તર કરતા ઉપર વહી રહી છે, તેના કારણે વરાછા ઝોનમાં ખાડી કિનારે આવેલા અનેક વિસ્તારમાં ખાડી પૂરના પાણી ઘૂસી ગયા છે. આજે પણ સવારે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની બેટિંગ શરૂ થઈ છે.

    સુરત શહેર સાથે જિલ્લામાં પણ પડેલા ભારે વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી કાંકરા ખાટી, મીઠી ખાડી, ભેદવાડ ખાડી, ભાઠેના ખાડી તથા સીમાડા ખાડી  બંને કાંઠે વહેતી થઈ છે. અન્ય ખાડીઓ ભયજનક સ્તરથી નીચે છે પરંતુ સીમાડા ખાડી ઓવર ફ્લો થઈ ગઈ છે. જેના કારણે  શહેરના પર્વત પાટિયા, મિડલ રિંગરોડ, કુંભારિયા ગામ, ઝોન ઓફિસ રોડ, ઓમ નગર, કમરૂનગર, ઋષિવિહારમાં ખાડીના પાણી ભરાયા છે.

    લિંબાયત ઝોન વિસ્તારમાં ખાડીનું જળસ્તર વધવાના કારણે સંજય નગર ખાતે ના અસરગ્રસ્ત લોકોનું ભીમનગર શાળામાં શિફટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત  અઠવા ઝોન ખાતે આવેલા આંબેડકર આઝાદ નગરના રસ્તા પર પાણી ભરવાનું શરૂ થતાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને શિફ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત વર્ષે પણ ખાડીમાં આવેલા પૂરના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા તેનું હાલ પુનરાર્વતર્ન થયું છે. અનેક વિસ્તારમાં ખાડી પૂરના પાણી ઘૂસી જતાં લોકોની હાલત કફોડી થઈ રહી છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat માં ૬ કરોડનું કોબ્રા ઝેર ઝડપાયું, રેવ પાર્ટી નેટવર્કનો પર્દાફાશ

    January 20, 2026
    સુરત

    Surat માં સવજી કોરાટ બ્રિજ પરથી યુગલે તાપી નદીમાં કૂદી કર્યો આપઘાત

    January 20, 2026
    સુરત

    Surat માં પત્ની શરીર પર ડીઝલ છાંટી સળગી મરી અને નરાધમ પતિ વીડિયો ઉતારતો રહ્યો

    January 16, 2026
    સુરત

    પાસ નેતા અલ્પેશ કથીરિયા સામે ફરિયાદ : પતંગ બાબતે ભાઈ સાથે મળીને કરી મારામારી

    January 16, 2026
    સુરત

    Surat પંતગ દોરીએ 4 લોકોના જીવ લીધા, પતિ-પત્ની અને પુત્રી બ્રિજ પરથી પટકાયા

    January 15, 2026
    સુરત

    Surat: ટી સ્ટોલના માલિકની હત્યા કરનાર બેને આજીવન કેદ

    January 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    23 જાન્યુઆરીનું પંચાંગ

    January 22, 2026

    23 જાન્યુઆરીનું રાશિફળ

    January 22, 2026

    ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી

    January 22, 2026

    Divya Agarwal Vikrant Massey અને અરશદ વારસી સાથે કામ કરીને રિયાલિટી શો ’ધ ૫૦’ માં પ્રવેશ કર્યો છે

    January 22, 2026

    પ્રેક્ટિસ સેશન દરમિયાન Indian player ઓએ સૌથી લાંબો છગ્ગો ફટકારવાની સ્પર્ધા યોજી

    January 22, 2026

    અશ્વિને Shubman Gill ની વનડેમાં કેપ્ટનશીપ પર નિશાન સાધ્યું

    January 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    23 જાન્યુઆરીનું પંચાંગ

    January 22, 2026

    23 જાન્યુઆરીનું રાશિફળ

    January 22, 2026

    ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી

    January 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.