Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ: એક જ દિવસમાં ૧૨ ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ૧૪૦થી વધુ કાર્યવાહી

    October 30, 2026

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે

    October 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ: એક જ દિવસમાં ૧૨ ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ૧૪૦થી વધુ કાર્યવાહી
    • Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે
    • Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagarમાં રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા
    • Morbiમાં SMC ટીમ ત્રાટકી, ૧૦.૪૧ લાખના દારૂ સહીત ૩૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત
    • Morbiની અનુપમ સોસાયટીમાં કાર સળગાવી દેનાર અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ
    • સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court
    • મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Anand: બે લાખની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, કારમાંથી ૪૯ લાખ મળ્યા
    ગુજરાત

    Anand: બે લાખની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, કારમાંથી ૪૯ લાખ મળ્યા

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એસઓજી પીએસઆઈ રાઠોડ વતી રૂ. બે લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા બાદ રોકડ રકમ પણ જપ્ત કરાઈ

    Anand, તા.૩૦

    Anand જિલ્લા પોલીસ તંત્રમાં છેલ્લા એક સપ્તાહના ગાળામાં જ બીજી વખત એસીબીએ સપાટો બોલાવતાં આજે એસઓજીના પીએસઆઇ વતી એક વચેટીયો રૂ. બે લાખની લાંચ લેતાં રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં ળીજ થયેલા બેંક એકાઉન્ટ ને અનફ્રીજ કરવા તથા ધરપકડ નહીં કરવા માટે લાંચ માંગવામાં આવી હતી.જેમાં વચેટિયાની કારમાંથી રૂપિયા ૪૯ લાખ રોકડા પણ મળી આવતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેર પોલીસમથકમાં એક ફરિયાદ દાખલ થઈ હતી, તે ગુનાની તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી હતી. આણંદ ની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ તપાસમાં જે વ્યક્તિનું બેંક એકાઉન્ટ ફ્રીજ થયું હતું અને તેની ધરપકડ કરવાની તૈયારી પણ કરાઈ હતી. આ અંગે એસઓજી પીએસઆઈ વી.એન.રાઠોડનો તેમને સંપર્ક સાધ્યો ત્યારે ધરપકડ નહી કરવા અને તેમનું બેંક એકાઉન્ટ અનફ્રીજ કરવા માટે રુા. બે લાખની લાંચ માંગવામાં આવી હતી. એટલે ફરિયાદી લાંચ આપવા તૈયાર નહોતા. તેમણે તરત જ આ અંગે અમદાવાદ એસીબીનો સંપર્ક સાધ્યો હતો.એટલે એસીબી દ્વારા તેમણે પીએસઆઈ વી.એન. રાઠોડને નાણાં આપવાની કબુલાત કરી હતી.

    જેને પગલે તેમણે પોતાના વચેટીયા દીલીપ ઉર્ફે દીપુ ભીખાભાઈ પટેલને નાણાં આપવા તેવું જણાવ્યું હતું. જે બાબતે એન્ટી કરપ્શન બ્યુરો અમદાવાદ દ્વારા આજે છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ફરિયાદી નાણાં લઈને એસઓજી ઓફિસની બહાર ગયા હતા, જ્યાં એક કારમાં પીએસઆઈ રાઠોડનો વચેટીયો દિલીપ ઉર્ફે દીપુ ભીખાભાઈ પટેલ લાંચના ૨ લાખ રૂપિયા સ્વીકારતાં રંગે હાથે પકડાઈ ગયો હતો. જોકે, આ કાર્યવાહી દરમિયાન આરોપી પીએસઆઇ વી.એન.રાઠોડ ત્યાં હાજર મળી આવ્યા નહોતા. વળી, પંચોની ઉપસ્થિતિમાં આરોપીની મારૂતિ સિયાઝ કારની તપાસ કરતાં આશ્ચર્યજનક રીતે તેમાં તેની પાસેથી શંકાસ્પદ રૂપિયા ૪૯,૦૦,૦૦૦ રોકડા પણ મળી આવ્યા હતા, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

    આ સફળ ટ્રેપ અમદાવાદ એસીબી ફીલ્ડ-૧ ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલ અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી.  એસઓજી પીએસઆઈ વતી રૂ. બે લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા વચેટીયા અંગેની ચર્ચા ફેલાઈ જતાં આણંદ જિલ્લા પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. એસીબી દ્વારા પીએસઆઇ રાઠોડની પણ ધરપકડ કરવા માટે પુરાવા એકત્ર કરીને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અને તેમના વતી લાંચ લેનાર વચેટીયા આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.આ ઉપરાંત વચેટિયા પાસેથી વધારાના રૂપિયા ૪૯ લાખ ક્યાંથી અને કોની પાસેથી આવ્યા અથવા મેળવ્યા તે બાબતે પણ અનેક પ્રકારના તર્કવિતર્કો થઈ રહ્યા છે.

    દિવાળીના તહેવારો પણ નજીક આવી રહ્યા છે ત્યારે પોલીસ તંત્રની કામગીરી બાબતે પણ અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે. બરાબર એક અઠવાડિયા પહેલા આંકલાવના પીઆઈ રુા. ૪૦ હજારની લાંચ લેતા ઝડપાયા હતા. માત્ર સાત દિવસમાં જ આણંદ જિલ્લા પોલીસના બે અધિકારીઓ એસીબીના સંકજામાં આવ્યા છે. આ બંને ઘટનાઓએ જાહેર કર્યું છે કે, પોલીસનું સ્તર કેટલી હદ સુધી નીચે ઉતરી ગયું છે.

    Anand
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDhaka: શેખ હસીનાનો વીડિયો શેર કરનાર અધિકારીનો મૃતદેહ નદીમાંથી મળ્યો
    Next Article Banaskanthaથી વડાપ્રધાને રૂ.૧૪,૦૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026
    ગુજરાત

    Banaskanthaથી વડાપ્રધાને રૂ.૧૪,૦૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી

    October 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: દેણું ચૂકવવા માત્ર ૨૫ હજારના કમિશન માટે યુવક પેડલર બન્યો; રામોલ પોલીસે ૧૬ કિલો ગાંજા સાથે પકડ્યો

    October 30, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં દારૂની મહેફિલ પછી કાળમુખો અકસ્માત, એસ.પી. રિંગ રોડ ઉપર કાર ટ્રકમાં ઘૂસી, એકનું મોત નિપજયું

    October 30, 2026
    અમદાવાદ

    દિવાળીના તહેવારમાં મુસાફરોને મોટી રાહત, Ahmedabadથી ૧,૧૫૦ વધારાની બસ ટ્રીપો

    October 30, 2026
    મુખ્ય સમાચાર

    “કોઈ તમારા બટાકાને સોનામાં ફેરવી શકે નહીંઃ PM Modiએ ગુજરાતને ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ભેટમાં આપ્યા

    October 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,580
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,890
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-10-2026 21:11
    Categories
    Latest News

    Jamnagar જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ: એક જ દિવસમાં ૧૨ ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ૧૪૦થી વધુ કાર્યવાહી

    October 30, 2026

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે

    October 30, 2026

    Jamnagarમાં રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા

    October 30, 2026

    Morbiમાં SMC ટીમ ત્રાટકી, ૧૦.૪૧ લાખના દારૂ સહીત ૩૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત

    October 30, 2026

    Morbiની અનુપમ સોસાયટીમાં કાર સળગાવી દેનાર અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ

    October 30, 2026
    Search
    Main News

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026

    તમિલનાડુની Vijay Thalapathy સરકાર સુપ્રીમ કોર્ટના ઇસ્લામ ધર્મ સ્વીકારનારા લોકોને અનામત ન આપવાના નિર્ણયને પડકારશે

    October 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ: એક જ દિવસમાં ૧૨ ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ૧૪૦થી વધુ કાર્યવાહી

    October 30, 2026

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે

    October 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.