Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી
    • Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ
    • Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત
    • Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Annu Projects લિમિટેડ IPO મારફતે રૂ. 175 કરોડ સુધીનું ભંડોળ ઊભું કરશે
    વ્યાપાર

    Annu Projects લિમિટેડ IPO મારફતે રૂ. 175 કરોડ સુધીનું ભંડોળ ઊભું કરશે

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.20

    અન્નૂ પ્રોજેક્ટ્સ લિમિટેડ, એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) ક્ષેત્રે કાર્યરત કંપનીએ તેના આગામી IPO માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 94 થી રૂ. 99નો પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો છે. IPOમાં સબ્સ્ક્રિપ્શન માટે મંગળવાર, 25 ઓગસ્ટ 2026ના રોજ ખુલશે અને શુક્રવાર, 28 ઓગસ્ટ, 2026ના રોજ બંધ થશે.
    કંપની આ IPO મારફતે રૂ. 175 કરોડનું ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે અને કંપનીના શેર BSE તથા NSE પર લિસ્ટ થશે. Mefcom કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે Kfin ટેકનોલોજિસ લિમિટેડ રજિસ્ટ્રાર છે.
    IPOમાં બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ 1,76,83,000 ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. કુલ ઇશ્યૂમાંથી 70,73,200 ઇક્વિટી શેર નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ , 17,68,300 ઇક્વિટી શેર ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ અને 88,41,500 ઇક્વિટી શેર રિટેલ ઇન્ડિવિઝ્યુઅલ ઇન્વેસ્ટર્સ સેગમેન્ટ માટે ફાળવવામાં આવ્યા છે.
    અન્નૂ પ્રોજેક્ટ્સ લિમિટેડ IPOમાંથી મળનારી રકમમાંથી રૂ. 115 કરોડ વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે અને રૂ. 15.01 કરોડ કંપનીની મૂડી ખર્ચની જરૂરિયાતો, જેમાં મશીનરી અથવા સાધનોની ખરીદીનો સમાવેશ થાય છે, એના માટે ઉપયોગ કરશે. બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
    2003માં સ્થાપિત અન્નૂ પ્રોજેક્ટ્સ લિમિટેડ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગટર વ્યવસ્થાપન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગેસ પાઇપલાઇન અને રેલવે સિગ્નલિંગ જેવા ક્ષેત્રોમાં આવશ્યક ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ યુટિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિઝાઇન, વિકાસ, અમલીકરણ, કામગીરી અને જાળવણી સાથે સંકળાયેલી છે. CARE રિપોર્ટ અનુસાર, કંપની EPC ક્ષેત્રની વૈવિધ્યસભર કંપનીઓમાંની એક છે, જે ફાઇબર ઓપ્ટિક્સથી લઈને ગટર વ્યવસ્થાપન પ્રોજેક્ટ્સ સુધીના વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરે છે અને ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ્સ પણ હાથ ધરે છે.

    30 જૂન, 2026 સુધી કંપનીની કુલ ઓર્ડર બુક રૂ. 1,005.06 કરોડ છે, જે ચાલુ અને આગામી પ્રોજેક્ટ્સની મજબૂત પાઇપલાઇન દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026 દરમિયાન કંપનીની આવકમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો હિસ્સો 41.50%, ગટર વ્યવસ્થાપન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો 52.67%, ગેસ પાઇપલાઇનનો 4.03% અને અન્ય પ્રોજેક્ટ સેગમેન્ટનો 1.80% રહ્યો હતો. આ કંપનીના વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરેલા પોર્ટફોલિયોને દર્શાવે છે.
    નાણાકીય વર્ષ 2026 દરમિયાન અન્નૂ પ્રોજેક્ટ્સ લિમિટેડની ઓપરેશન્સમાંથી આવક રૂ. 241.25 કરોડ રહી હતી, જ્યારે પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) રૂ. 33.03 કરોડ અને PAT માર્જિન 13.69% રહ્યો હતો. નાણાકીય વર્ષ 2025માં કંપનીની ઓપરેશન્સમાંથી આવક રૂ. 180.07 કરોડ અને PAT રૂ. 21.10 કરોડ રહ્યો હતો, જ્યારે PAT માર્જિન 11.72% હતું.

    Annu Projects Limited IPO
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: 30 થી વધું દરોડામાં અનેક દેશી દારૂના ધંધાર્થી પકડાયા, મોટો જથ્થો ઝડપાયો
    Next Article ભાડજ સ્થિત ISKCON Hare Krishna, ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026”
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    વ્યાપાર

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026
    વ્યાપાર

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026
    વ્યાપાર

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026
    વ્યાપાર

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    વ્યાપાર

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,680
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,370
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,610
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-10-2026 00:24
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    October 1, 2026

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.