Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ
    • ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી
    • Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો
    • Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત
    • Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં યુવાનનું મોત
    • Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત
    • Rajkot: એડવોકેટએ આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
    • Rajkotમાં ચાની હોટેલ સંચાલકને મંડપ સર્વિસના ધંધાર્થીની ખૂનની ધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: નવરાત્રી સંચાલક-યૂટ્યુબર સામે ચિટિંગ અને બળજબરી પૂર્વક નાણાં પડાવવા અંગે વધુ એક ગુનો નોંધાયો
    જામનગર

    Jamnagar: નવરાત્રી સંચાલક-યૂટ્યુબર સામે ચિટિંગ અને બળજબરી પૂર્વક નાણાં પડાવવા અંગે વધુ એક ગુનો નોંધાયો

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026Updated:July 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નવરાત્રીના મંડપ સર્વિસના રૂપિયા ૬ લાખના ભાડાના ચીટિંગ બાદ બદનામીની ધમકી આપી રૂ. ૨૫ હજાર પડાવ્યાનો આક્ષેપ

    (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૯

    જામનગર શહેરના એક નવરાત્રી સંચાલક અને યૂટ્યુબર સંજયભાઈ ચેતરીયા સામે વધુ એક ગુનો નોંધાતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. અગાઉ નવરાત્રીના આયોજનમાં નાણાંકીય ગોટાળા કરી ચીટિંગ કરવાનો તેમજ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી ખંડણી માંગવાના બે અલગ-અલગ ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે હવે પોરબંદરની મંડપ સર્વિસના સંચાલક પાસેથી ભાડાની રકમ નહીં ચૂકવી, બાઉન્સ થયેલો ચેક આપવાનો અને બાદમાં ધાકધમકી આપી રૂપિયા ૨૫ હજાર પડાવ્યાનો વધુ એક ગુનો નોંધાતા આ સમગ્ર પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે.

    ફરિયાદ મુજબ પોરબંદરના ડાયાભાઈ સાજણભાઈ રબારી છેલ્લા ૨૫ વર્ષથી ‘‘શ્રી બાલવી મંડપ સર્વિસ‘‘ ચલાવે છે. વર્ષ ૨૦૧૮માં કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે યોજાયેલા ભાગવત સપ્તાહ દરમિયાન સંજયભાઈ ચેતરીયા સાથે તેમની ઓળખાણ થઈ હતી. ત્યારબાદ સંજયભાઈએ જામનગરમાં યોજાતી પોતાની ‘‘આદ્યશક્તિ‘‘ ગરબી માટે વર્ષ ૨૦૧૮થી ૨૦૨૨ દરમિયાન દર વર્ષે તેમની મંડપ સર્વિસનો સામાન ભાડે લીધો હતો.

    ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૩માં આશીર્વાદ ક્લબ ખાતે યોજાયેલી નવરાત્રીમાં આઠ દિવસ માટે મંડપ સર્વિસનો સામાન આપવામાં આવ્યો હતો, જેના બદલામાં રૂપિયા ૬ લાખ ચૂકવવાના હતા. જોકે રકમ ચૂકવવાને બદલે સંજય ચેતરીયાએ રૂપિયા ૫.૫૦ લાખનો ચેક આપ્યો હતો, પરંતુ ખાતામાં પૂરતી રકમ ન હોવાથી ચેક પરત ફર્યો હતો. ત્યારબાદ કાનૂની નોટિસ આપતાં સંજય ચેતરીયાએ પોતાની ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયા પર ખોટા વીડિયો બનાવી બદનામ કરવાની તથા ધંધો બરબાદ કરવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

    આગળ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૨૫ દરમિયાન આર.ટી.વી. (રજવાડું પાર્ટી પ્લોટ) ખાતે યોજાયેલી અન્ય ગરબી દરમિયાન સંજય ચેતરીયાએ ફરિયાદીને રોકી ચેક બેન્કમાં કેમ રજૂ કર્યો તે બાબતે ધમકાવ્યો હતો, અને ગરબીમાં કામ ચાલુ રાખવું હોય તો રૂપિયા આપવા પડશે કહી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક રૂપિયા ૨૫ હજાર પડાવી લીધા હતા.

    આ ફરિયાદના આધારે પોલીસે સંજયભાઈ ચેતરીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે આરોપી સામે અગાઉ પણ નવરાત્રીના આયોજન સંદર્ભે નાણાંકીય ગોટાળા અને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરી ખંડણી માંગવાના બે અલગ-અલગ ગુના નોંધાઈ ચૂક્યા છે, ત્યારે હવે નોંધાયેલો આ ત્રીજો ગુનો સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવે છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: કાલાવડમાંથી ગુમ થયેલા બે સગીર બાળકો સુરેન્દ્રનગરથી સલામત મળી આવ્યા
    Next Article Jamnagar: કાલાવડ-લાલપુરમાં પવનચક્કીના કોપર કેબલની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. ૩૯૯.૩૧ કરોડના કામોને મંજૂરી

    September 11, 2026
    જામનગર

    Jamnagarમાં નશાની હાલતમાં ઘરેથી નીકળેલા યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો

    September 11, 2026
    જામનગર

    Jamnagar: સિક્કામાં વેપારી સાથે સ્થાનિક શખ્સે શિપિંગ કંપનીમાં કામ કરતા હોવાની ઓળખ આપી રૂ.૧૨ લાખની છેતરપિંડીનો આક્ષેપ

    September 11, 2026
    જામનગર

    Jamnagar: જોગવડમાં ૨૩.૮૫ ગ્રામ હેરોઈન સાથે પંજાબના ત્રણ શખ્સો ઝડપાયા

    September 11, 2026
    જામનગર

    Jamnagar: ચેલામાં આવેલા કારખાનામાં મશીનમાં કામ કરી રહેલા શ્રમિક યુવાનનો હાથ મશીનમાં ફસાઇ જતાં મૃત્યું

    September 11, 2026
    જામનગર

    શ્રાવણી અમાસે છોટી કાશી Jamnagarમાં શિવભક્તિનો માહોલ

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,250
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹222,730
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 16:29
    Categories
    Latest News

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026

    Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત

    September 11, 2026

    Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં યુવાનનું મોત

    September 11, 2026

    Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત

    September 11, 2026
    Search
    Main News

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.