Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar લખતર તાલુકાના કડુ ગામની સીમમાં ચોરીના બનાવો અટકાવવા માંગણી

    April 22, 2026

    Surendranagar દેવસર ગામે સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર કરાયો હુમલો

    April 22, 2026

    Surendranagar: મતદાન એજન્ટો માટે ઈલેક્ટોરલ રોલની માર્કડ કોપી અંગે માર્ગદર્શિકા

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar લખતર તાલુકાના કડુ ગામની સીમમાં ચોરીના બનાવો અટકાવવા માંગણી
    • Surendranagar દેવસર ગામે સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર કરાયો હુમલો
    • Surendranagar: મતદાન એજન્ટો માટે ઈલેક્ટોરલ રોલની માર્કડ કોપી અંગે માર્ગદર્શિકા
    • Surendranagar: ચોટીલાનાં દેવસર ગામે જુની અદાવતનો ખાર રાખી ખેડુત ઉપર ચાર શખ્સોનો હુમલો
    • Junagadh: કાર વેચાણની લેતીદેતી પ્રશ્ને મારી નાખવાની ધમકી
    • Junagadh: રહેણાંક મકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
    • Junagadh યુવાનને શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી રૂા.43 લાખ ડુબાડી દીધા
    • Bhavnagar પોલીસ એક્શન 4921 શખ્સો સામે અટકાયતી પગલાં, પાંચને પાસા હેઠળ જેલભેગા કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Apparel પર ઊંચો GST લાગુ કરવાની દરખાસ્ત સામે વિરોધ
    વ્યાપાર

    Apparel પર ઊંચો GST લાગુ કરવાની દરખાસ્ત સામે વિરોધ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 6, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.06

    એપરલ ક્ષેત્ર માટે ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી)ના દરમાં નોંધપાત્ર ફેરબદલ કરવાની  ગુ્રપ ઓફમિનિસ્ટર્સ દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તનો જો અમલ કરાશે તો, તેનાથી એપરલ ઉદ્યોગ મુશકેલીમાં મુકાશે એમ ધ કલોથિંગ મેન્યુફેકચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા ચિંતા વ્યકત કરવામાં આવી છે.

    નવી દરખાસ્ત પ્રમાણે રૃપિયા ૧૫૦૦ની કિંમત સુધીના રેડીમેડ ગારમેન્ટસ પર પાંચ ટકા જીએસટી ચાલુ રહેશે પરંતુ રૃપિયા ૧૫૦૦થી રૃપિયા ૧૦,૦૦૦ સુધીના ગારમેન્ટસ પર ૧૮ ટકા અને રૃપિયા ૧૦,૦૦૦થી ઉપરની કિંમતના ગારમેન્ટસને ૨૮ ટકા જીએસટી બ્રેકેટમાં આવરી લેવા સૂચવાયું છે.

    આ દરખાસ્ત સામે ચિંતા વ્યકત કરતા એસોસિએશને જણાવ્યું હતું કે, આનાથી એપરલ ઉદ્યોગ પર પ્રતિકૂળ અસર પડશે ખાસ કરીને ઉત્પાદન, ભાવ તથા માગ પર અસર જોવા મળશે. એપરલ પરના જીએસટી દરમાં વધારાથી આ ક્ષેત્રનો વેપાર અસંગઠીત ચેનલ્સ તરફ વળી જશે એમ એસોસિએશન દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. આ દરખાસ્તના અમલથી ટેકસટાઈલ ઉદ્યોગ જે અગાઉથી જ દબાણ હેઠળ છે તેમાં એક લાખ રોજગાર ગુમાઈ જશે અને નાના તથા મધ્યમ સ્તરના ઉપક્રમોને આવક તથા નફામાં ઘટાડો થશે. 

    ઊંચા જીએસટી બ્રેકેટને કારણે ગારમેન્ટસની કિંમતમાં વધારો થશે જે ભાવ પ્રત્યે સંવેદનશીલ ખાસ કરીને મહિલાઓ માટે રેડીમેડ કપડા ખરીદવાનું  મુશકેલ બનાવશે એવો પણ નિવેદનમાં દાવો કરાયો છે. 

    દરમિયાન રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા  (રાય) દ્વારા પણ સદર દરખાસ્ત સામે નારાજગી વ્યકત કરવામાં આવી છે. દરખાસ્તના અમલથી રિટેલ ક્ષેત્ર તથા ઉપભોગતાના માનસ પર દૂરગામી પરિણામો જોવા મળશે.

    GST
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    લેખ

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026
    લેખ

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026
    લેખ

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    લેખ

    તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી

    April 21, 2026
    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગ થી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar લખતર તાલુકાના કડુ ગામની સીમમાં ચોરીના બનાવો અટકાવવા માંગણી

    April 22, 2026

    Surendranagar દેવસર ગામે સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર કરાયો હુમલો

    April 22, 2026

    Surendranagar: મતદાન એજન્ટો માટે ઈલેક્ટોરલ રોલની માર્કડ કોપી અંગે માર્ગદર્શિકા

    April 22, 2026

    Surendranagar: ચોટીલાનાં દેવસર ગામે જુની અદાવતનો ખાર રાખી ખેડુત ઉપર ચાર શખ્સોનો હુમલો

    April 22, 2026

    Junagadh: કાર વેચાણની લેતીદેતી પ્રશ્ને મારી નાખવાની ધમકી

    April 22, 2026

    Junagadh: રહેણાંક મકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar લખતર તાલુકાના કડુ ગામની સીમમાં ચોરીના બનાવો અટકાવવા માંગણી

    April 22, 2026

    Surendranagar દેવસર ગામે સમૂહ લગ્નમાં થયેલ માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર કરાયો હુમલો

    April 22, 2026

    Surendranagar: મતદાન એજન્ટો માટે ઈલેક્ટોરલ રોલની માર્કડ કોપી અંગે માર્ગદર્શિકા

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.