Author: Vikram Raval

સંશોધિત વક્ફ કાયદા પર સુનાવણી સમયે આ કાયદાને ગેરબંધારણીય, મનમાફક સાબિત કરવા અને તેના પર વચગાળાની રોક લગાવવા પર ભાર મૂકતી દલીલો પર સુપ્રીમ કોર્ટનું એ નિષ્કર્ષ પર પહોંચવું સંતોષકારક છે કે સંસદથી પસાર કાયદા બંધારણીયતાની ધારણા પર ટકેલા હોય છે અને જ્યાં સુધી તેનો ઠોસ આધાર ન હોય કે એવું નથી, ત્યાં સુધી વચગાળાની રાહત આપવી ઠીક નથી. સુપ્રીમ કોર્ટે એ પણ ટિપ્પણી કરી કે વચગાળાની રાહત મેળવવા માટે બહુ ઠોસ અને સ્પષ્ટ આધાર રજૂ કરવો પડે. ખબર નહીં કે વક્ફ કાયદાને ગેરબંધારણીય ગણાવી રહેલો પક્ષ એવા ઠોસ અને સ્પષ્ટ આધાર રજૂ કરી શકશે કે નહીં, પરંતુ એ સ્પષ્ટ…

Read More

ચાલી રહેલા ફેસ્ટિલવલમાં પણ ઉર્વશી રાઉતૈલાથી માંડી પારૂલ ગુલાટીના આઉટફીટ ચર્ચાનો વિષય બન્યા હતા Mumbai, તા.૨૩ ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી ભારતીય અભિનેત્રીઓની પણ હાજરી જોવા મળે છે. મોટેભાગે અહીં આવતી અભિનેત્રીઓના ગાઉન ચર્ચાનો વિષય બનતા હોય છે. ચાલી રહેલા ફેસ્ટિલવલમાં પણ ઉર્વશી રાઉતૈલાથી માંડી પારૂલ ગુલાટીના આઉટફીટ ચર્ચાનો વિષય બન્યા હતા.ઉર્વશીએ રંગબેરંગી ગાઉન અને સાથે પોપટ ક્લચ રાખી રેડ કાર્પેટ પર વૉક કર્યું હતું અને ત્યારબાદ બ્લેક ગાઉનમાં માલ ફંકશનનો પણ ભોગ બની હતી. તો પારૂલ ગુલાટીએ રિયલ હેરનું આઉટફીટ બનાવ્યું હતું. પારૂલ હેર એક્સટેન્શનનો બિઝનેસ પણ કરે છે. જ્હાનવી કપૂરે પણ ગાઉન પહેરી રેડ કાર્પેટ પર હાજરી આપી…

Read More

Morbi,તા.23 પેડક સોસાયટીમાં આવેલ શીતળા માતાજીના મંદિરમાં ફોટો પાડવા બાબતે બે અજાણ્યા સહિતના ચાર ઇસમોએ મારામારી કરી યુવાનને લાકડી વડે ફટકારી ઈજા પહોંચાડી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે રાજકોટ માધાપર ચોકડી પાસે રહેતા પરેશભાઈ લાખાભાઈ પરેશાએ આરોપીઓ યશરાજસિંહ ઝાલા, જયદ્રથસિંહ ઝાલા અને તેની સાથે આવેલ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે પરેશભાઈ અન્ય મિત્રો સાથે વાંકાનેરની પેડક સોસાયટીમાં આવેલ શીતળા માતાજીના મંદિરે ગયા હતા જ્યાં ફોટો પાડતા હતા જે સારું નહિ લાગતા આરોપીઓએ બોલાચાલી અને ઝઘડો કરી પરેશભાઈને ઢીકાપાટૂ માર મારી લાકડી વડે મારી ઈજા કરી હતી વાંકાનેર સીટી…

Read More

Morbi,તા.23 ઢુવા નજીક નશાની હાલતમાં ચાલીને જતો યુવાન પડી જતા માથામાં ઈજા પહોંચતા મોત થયું હતું બનાવ અંગે પોલીસે વધુ તપાસ ચલાવી છે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ઢુવા ગામની સીમમાં સનહાર્ટ સિરામિકમાં કામ કરતા શિવ સંજુભાઈ માવી (ઉ.વ.૩૦) નામના યુવાન ગત તા. ૨૧ ના રાત્રીના સમયે દારૂ પી ગયો હતો અને નશાની હાલતમાં ચાલીને જતો હતો ત્યારે પડી જતા માથામાં પાછળના ભાગે ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Read More

Morbi,તા.23 મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સીએનજી રીક્ષા ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને ચોરી થયેલ રીક્ષા રીકવર કરી વધુ તપાસ ચલાવી છે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા કાર્યરત હોય દરમિયાન બાતમી મળી હતી કે એક નંબર પ્લેટ વગરની સીએનજી રીક્ષા વિસીપરા તરફથી વીસી ફાટક તરફ આવે છે જેથી વોચ ગોઠવી હતી અને આરોપી રજાક રમજાન મોવર (ઉ.વ.૨૬) વાળાને ઝડપી લીધો હતો જે આરોપી પાસેથી કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું જેથી પોકેટ કોપથી સર્ચ કરતા રીક્ષા સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું પોલીસે ૩૫ હજારની…

Read More

હાથથી વણાયેલી કડવા આઇવરી હેન્ડલૂમ બનારસી સાડીમાં ઐશ્વર્યા એકદમ ક્લાસી દેખાતી હતી Mumbai, તા.૨૩ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ સ્ટાર્સનો ગ્લેમર જોવા મળી રહ્યો છે. જાહ્નવી કપૂર, અદિતિ રાવ હૈદરી પછી હવે ઐશ્વર્યા રાય પણ રેડ કાર્પેટ પર આવીને જલવા નીખરી રહી છે.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પરથી ઐશ્વર્યા રાય બચ્ચનનો લુક જોવા માટે બધા ઉત્સુક હતા. આખરે, રાહ જોવાનો અંત આવ્યો અને રેડ કાર્પેટ પરથી અભિનેત્રીનો અદભુત લુક સામે આવ્યો.ઐશ્વર્યા રાયે કાન્સ ૨૦૨૫ માટે શાહી લુક પસંદ કર્યો છે. તે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલ સફેદ બનારસી સાડીમાં ક્લાસી લાગી રહી હતી.હાથથી વણાયેલી કડવા આઇવરી હેન્ડલૂમ બનારસી સાડીમાં ઐશ્વર્યા એકદમ…

Read More

આ ફિલ્મનું નિર્માણ અભિષેક અગ્રવાલ અને ભૂષણ કુમાર કરશે, તેમની ફિલ્મ હાલમાં નિર્માણ તબક્કામાં છે Mumbai તા.૨૩ બોલિવૂડ ફિલ્મ નિર્માતા ઓમ રાઉત ટૂંક સમયમાં ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. તેમણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની ફિલ્મ કલામની સત્તાવાર જાહેરાત કરી છે, જેમાં તમિલ સુપરસ્ટાર ધનુષ અભિનીત છે અને તેઓ ‘મિસાઇલ મેન’ ની ભૂમિકા ભજવી રહ્યા છે.‘ભારત રત્ન’ ડૉ. એપીજે અબ્દુલ કલામ આઝાદ, જેમને ‘મિસાઇલ મેન’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની વાર્તા આપણે ખૂબ જ ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા જઈ રહ્યા છીએ. ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ પર એક બાયોપિક બનવા જઈ રહી…

Read More

કંગના રનૌતે વર્ષ ૨૦૦૬ માં અનુરાગ બાસુ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ગેંગસ્ટર’ થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી Mumbai, તા.૨૩ કંગના રનૌતે વર્ષ ૨૦૦૬ માં અનુરાગ બાસુ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ગેંગસ્ટર’ થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણીના ૧૯ વર્ષના કરિયરમાં, તેણીએ ૩૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘ફેશન’, ‘તનુ વેડ્‌સ મનુ’, ‘ક્વીન’, ‘મણિકર્ણિકા’ અને ‘થલાઈવી’નો સમાવેશ થાય છે. જો કે, તેમના ફિલ્મી કરિયર દરમિયાન, તેમણે ઘણી મોટી ફિલ્મોને પણ નકારી કાઢી છે, જેણે બોક્સ ઓફિસ પર ખૂબ જ સારો દેખાવ કર્યો હતો. આવી જ એક ફિલ્મ ૯ વર્ષ પહેલા રિલીઝ થઈ હતી.અહીં આપણે સલમાન ખાનની ફિલ્મ…

Read More

New Delhi તા.23 Supreme Courtએ આજે Maternity Leaveને લઈને એક મહત્વનો ફેસલો આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે, Maternity Leave માતૃત્વ લાભનું એક અભિન્ન અંગ છે અને મહિલાઓના પ્રજનન અધિકારોનો એક મહત્વનો ભાગ છે. સુપ્રિમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે, કોઈપણ સંસ્થા કોઈપણ મહિલાને Maternity Leaveનાં અધિકારથી વંચિત ન કરી શકે. આ ઐતિહાસીક આદેશ તમિલનાડુની એક મહિલા સરકારી શિક્ષિકા દ્વારા દાખલ અરજી પર આપ્યો હતો. મહિલાને બીજા લગ્ન બાદ થયેલા બાળકનાં જન્મ બાદ Maternity Leave આપવાનો ઈન્કાર કરાયો હતો. પોતાની અરજીમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેને Maternity Leave આપવાનો એ આધારે ઈન્કાર કરવામાં આવ્યો હતો કે તેના પહેલા લગ્નથી બે…

Read More

New Delhi,તા.23 સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમામ ઓનલાઈન અને ઑફલાઈન Gambling એપ્લિકેશનને રેગ્યુલેટ કરવાની માગ કરતી PIL પર કેન્દ્ર પાસે જવાબ માગ્યો છે. બેન્ચે કહ્યું કે, તે કેન્દ્રને પુછશે કે, આ Gambling મુદ્દે શું નિર્ણય લઈ શકાય. આ Gambling માટે કેન્દ્ર સરકારને નોટિસ આપવામાં આવી છે. આ Gambling મામલે એટર્ની જનરલ અને સોલિસિટર જનરલની સહાય પણ માગી છે. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, આ મામલે શું કરી શકાય? સૈદ્ધાંતિક રૂપે અમે તમારી સાથે છીએ. પરંતુ તમને ગેરસમજ છે કે, કાયદો બનાવી તેને અટકાવી શકાય. જેમ આપણે લોકોને હત્યા કરતાં અટકાવી શકતા નથી. તેમ કોઈપણ કાયદો લોકોને Gambling, સટ્ટાબાજી, જુગાર રમતા અટકાવી શકે…

Read More