Author: Vikram Raval

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧ Jamnagar જિલ્લાના કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર (દુધાળા) ગામની સીમમાં આવેલી વાડીમાં ખેતી કામ દરમિયાન વીજશોક લાગતાં એક ખેડૂતનું મૃત્યુ નીપજ્યું હોવાનું કાલાવડ ગ્રામ્ય પોલીસમાં નોંધાયું છે. બનાવની વિગતો મુજબ લક્ષ્મીપુર ગામના ૩૫ વર્ષીય સંજયભાઈ કેશાભાઈ સોજીત્રા જાકીરભાઈ અબ્બાસભાઈ સાદીકોટની વાડીમાં કામ માટે ગયા હતા. ત્યાં ઓરડીમાં રહેલા મોટરના ઇલેક્ટ્રિક સ્ટાર્ટરમાં વાયરના છેડા આપતી વખતે તેમને અચાનક વીજશોક લાગ્યો હતો. ગંભીર વીજશોકના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે જમનભાઈ પોપટભાઈ સોજીત્રાની જાણના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૯૪ હેઠળ નોંધ કરવામાં આવી છે. બનાવ અંગે એએસઆઈ જી.આઈ.…

Read More

Mumbai,તા.૧ નીટ પરીક્ષા લીક અંગે જંતર મંતર ખાતે તાજેતરમાં થયેલા વિદ્યાર્થી વિરોધમાં મોટી સંખ્યામાં જનરલ ઝેડ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન, કેટલાક યુવાનોની ભાષા ખૂબ જ અભદ્ર લાગી. અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો. કંગના રનૌતે કથિત રીતે જનરલ-ઝેડને “જનરેશન ગટર” તરીકે ઓળખાવ્યો. આ ટિપ્પણીથી હોબાળો મચી ગયો. હવે, કેટલાક નેટીઝન્સ સોશિયલ મીડિયા પર અભિનેત્રીને તેની ફિલ્મોના બોલ્ડ દ્રશ્યોની ક્લિપ્સનો ઉપયોગ કરીને ટ્રોલ કરી રહ્યા છે. કંગનાએ આવું કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે. અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતને તેની તાજેતરની ટિપ્પણીઓ માટે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. કંગનાએ જનરલ-ઝેડ અંગે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ પછી, સોશિયલ મીડિયા…

Read More

પાંચ સ્થળેથી કુલ રૂ. ૪૫,૯૦૫નો મુદ્દામાલ કબજે, જુગારધારા હેઠળ પાંચ ગુના નોંધાયા (નયના દવે દ્વારા) Jamnagar તા.૧ જયા પાર્વતીના જાગરણની રાત્રે જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા જુગાર વિરોધી ઝુંબેશ ચલાવી પાંચ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. ગણપતનગર, દરેડ જીઆઈડીસી, દરેડ ગામ તથા સંગમબાગ વિસ્તારમાં જાહેરમાં ચાલતા તીનપત્તી અને એકી-બેકીના જુગારનો પર્દાફાશ કરી બે મહિલા સહિત કુલ ૧૬ જુગારિયાઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તમામ સ્થળોએ મળી કુલ રૂ. ૪૫,૯૦૫નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ અલગ-અલગ ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગણપતનગરના આરો બિલ્ડિંગ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી ’સી’ ડિવિઝન પોલીસની સર્વેલન્સ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧ Jamnagarના યાદવનગર વિસ્તારમાં રહેતી અને પરિશ્રમ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી નિતાબેન વિજયભાઈ મહેતાએ ટ્રકચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાતા ઈજા પહોંચ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા. ૨૫ જુલાઈના રોજ બપોરે આશરે ૧૨૧૫ વાગ્યે નિતાબેન પોતાના એક્ટિવા (જીજે-૧૦-બીડી-૬૧૧૬) પર યાદવનગર તરફ નોકરીએ જઈ રહ્યા હતા. તે દરમિયાન બેડી રિંગ રોડ પર એક પેટ્રોલ પંપ નજીક પાછળથી આવેલા ટ્રક (જીજે-૨૧-વી-૮૫૩૪)ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી.અકસ્માતમાં નિતાબેન રસ્તા પર પટકાતાં તેમના માથામાં, જમણા હાથમાં તથા ડાબા પગમાં ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં…

Read More

Mumbai,તા.૧ બોલીવુડ અભિનેત્રી માનુષી છિલ્લર ડોક્ટર બનવાનું સ્વપ્ન જોતી હતી. હવે, તેણીએ સોહા અલી ખાનના યુટ્યુબ ટોક શો “ઓલ અબાઉટ હર” માં ૨૦૧૫ માં મેડિકલ પ્રવેશ પેપર લીક થયું તે વિશે વાત કરી છે. તેણીએ કહ્યું, “તે સમય સહન કરવો સરળ નહોતો.” મિસ વર્લ્ડ ૨૦૧૭નો તાજ પહેરેલી અભિનેત્રી અને બોલિવૂડ અભિનેત્રી માનુષી છિલ્લર આજે ગ્લેમર જગતમાં એક જાણીતું નામ છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રી બનતા પહેલા માનુષીએ દવાનો અભ્યાસ કર્યો હતો અને ડૉક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું. તાજેતરમાં, સોહા અલી ખાનના યુટ્યુબ ટોક શો “ઓલ અબાઉટ હર” માં, તેણીએ ડોક્ટર બનવા માટે સામનો કરેલી ઘણી મુશ્કેલીઓ…

Read More

Rajkot તા.૧ Rajkot ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટ ખાતે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારતીય સંગીત તથા સાંસ્કૃતિક પરંપરા પ્રત્યે રસ અને જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી એક સુંદર વાંસળી વાદન કાર્યક્રમનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ રાજકોટ દ્વારા સ્પીક મેકે (ઇન્ડિયન કલાસિકલ મ્યુઝિક એન્ડ કલ્ચર એમંગ યુથ ) ના સહયોગ થી કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થા ખાતે વિધાર્થીઓ માટે સ્પીક મેકે સ્ટુડન્ટ ચેપ્ટર ની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી નવીનભાઈ શેઠ(પૂર્વ વાઇસ ચાન્સેલર જીટીયુ) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં વાંસળી વાદક મહિયર ઘરાના ના શ્રી પંડિત રૂપક કુલકર્ણીજી (પદમવિભૂષણ શ્રી હરિપ્રસાદ ચોરસિયાજી ના શિષ્ય અને પોતે ધ્રુપદ અને ખયાલ ગાયકી…

Read More

‘‘લગ્ન પહેલા આવી રીતે ઘરે રોકાવા ન અવાય’’ તેમ કહેતા ઝઘડો થયો, મનમાં લાગી આવતા કર્યો આપઘાતનો પ્રયાસ Rajkot તા.૧ શાપર-વેરાવળના ભીમનગર વિસ્તારમાં યુવતીનો ઘરે રોકાવવા બાબતે મંગેતર સાથે ઝઘડો થતાં આવેશમાં આવીને ફિનાઇલ પી લેતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ, શાપર- વેરાવળના ભીમનગર ગેટ પાસે રહેતી સંજનાબેન રમેશભાઈ જાદવ (ઉં ૧૯) ગઈકાલે રાત્રે આશરે ૯૩૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતી ત્યારે તેમણે ફિનાઇલ ગટગટાવી લીધું હતું, બનાવની જાણ પરિજનોને થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પરિવારના જણાવ્યા અનુસાર, સંજનાની છેલ્લા છ મહિનાથી સાહિલ નામના યુવક સાથે સગાઈ થઈ છે. છેલ્લા પાંચ…

Read More

Mumbai,તા.૧ ભારતીય સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર તરીકે જાણીતી શ્રીદેવી બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર પણ હતી. તેમની માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં મજબૂત ચાહકવર્ગ હતી. ફિલ્મ સ્ટાર્સ પણ તેમના ચાહકો હતા, જેમાંથી એક અલ્લુ અર્જુન છે. તેમને શ્રીદેવી પર એટલો ક્રશ હતો કે જ્યારે અભિનેત્રીના લગ્ન થયા ત્યારે તેઓ આખો દિવસ રડ્યા. “પુષ્પા” સ્ટારે એક વખત પોતે આ વાતનો ખુલાસો કર્યો. અલ્લુ અર્જુનને બાળપણથી જ શ્રીદેવી પર ક્રશ હતો. અભિનેતાએ ખુલાસો કર્યો કે જ્યારે શ્રીદેવીએ ૨ જૂન, ૧૯૯૬ ના રોજ ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે લગ્ન કર્યા, ત્યારે તે એટલો દુઃખી હતો કે તે આખો દિવસ રડતો હતો. અલ્લુ અર્જુનએ…

Read More

New Delhi,તા.૧ ૧૮ વર્ષ સુધી ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ તરીકે સેવા આપનારા સ્ટીફન ફ્લેમિંગની વિદાય બાદ, તેમના અનુગામી અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. હેમાંગ બદાણીને તેમના સ્થાને આવવા માટે સૌથી આગળ માનવામાં આવે છે. દરમિયાન, ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં કહ્યું છે કે જો મહેન્દ્ર સિંહ ધોની આ જવાબદારી નિભાવવા માટે તૈયાર હોય, તો ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેમના કરતાં સારો કોઈ વિકલ્પ ન હોઈ શકે. અશ્વિન માને છે કે ફ્લેમિંગ-ધોની ભાગીદારી આઇપીએલ ઇતિહાસમાં સૌથી સફળ ભાગીદારીમાંની એક રહી છે. ફ્લેમિંગે ૨૦૦૯ માં સીએસકેના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, અને તેમના…

Read More

યુનિવર્સલ ફેલ સેફ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટનું સફળતાપૂર્વક કમિશનિંગ Rajkot તા.૧ રેલવે સેફ્ટી અને તકનીકી ઉત્કૃષ્ટતા પ્રત્યેની પોતાની કટિબદ્ધતાને આગળ ધપાવતા પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને લવણપુરનવલખી રેલખંડમાં પ્રચલિત નોન-બ્લોક ટેલિફોન (ગઇઝ) બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટના સ્થાને યુનિવર્સલ ફેલ સેફ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટ (ઞઋજઇઈં) નું સફળતાપૂર્વક કમિશનિંગ કરીને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાસલ કરી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ અંતર્ગત બ્લોક સિગ્નલિંગ સિસ્ટમના આધુનિકીકરણ માટે નીચે મુજબના મુખ્ય કાર્યો કરવામાં આવ્યા છેઃ આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલા મુખ્ય કાર્યોઃ ૧) નવલખી સ્ટેશન પર પરંપરાગત વીજ પુરવઠા સિસ્ટમના સ્થાને જઝઅઝઈઘગ નિર્મિત ઇન્ટિગ્રેટેડ પાવર સપ્લાય) સિસ્ટમ સ્થાપિત કરવામાં…

Read More