Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ, બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot ડિવિઝને રેલવે સેફ્ટીના ક્ષેત્રમાં હાસલ કરી વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ
    રાજકોટ

    Rajkot ડિવિઝને રેલવે સેફ્ટીના ક્ષેત્રમાં હાસલ કરી વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026Updated:August 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    યુનિવર્સલ ફેલ સેફ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટનું સફળતાપૂર્વક કમિશનિંગ

    Rajkot તા.૧

    રેલવે સેફ્ટી અને તકનીકી ઉત્કૃષ્ટતા પ્રત્યેની પોતાની કટિબદ્ધતાને આગળ ધપાવતા પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને લવણપુરનવલખી રેલખંડમાં પ્રચલિત નોન-બ્લોક ટેલિફોન (ગઇઝ) બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટના સ્થાને યુનિવર્સલ ફેલ સેફ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટ (ઞઋજઇઈં) નું સફળતાપૂર્વક કમિશનિંગ કરીને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાસલ કરી છે.

    રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ અંતર્ગત બ્લોક સિગ્નલિંગ સિસ્ટમના આધુનિકીકરણ માટે નીચે મુજબના મુખ્ય કાર્યો કરવામાં આવ્યા છેઃ

    આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલા મુખ્ય કાર્યોઃ

    ૧) નવલખી સ્ટેશન પર પરંપરાગત વીજ પુરવઠા સિસ્ટમના સ્થાને જઝઅઝઈઘગ નિર્મિત ઇન્ટિગ્રેટેડ પાવર સપ્લાય) સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી, જેનાથી વીજ પુરવઠાની વિશ્વસનીયતા અને કાર્યક્ષમતામાં વધારો થયો છે.૨) લવણપુરનવલખી રેલખંડમાં ડિજિટલ એક્સલ કાઉન્ટર સિસ્ટમ (ઉઅઈત) સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી બ્લોક સેક્શનમાં ટ્રેનોની ઉપસ્થિતિ અને રિક્તતાની (ખાલી હોવાની) વધુ ચોક્કસ તથા વિશ્વસનીય દેખરેખ સુનિશ્ચિત થશે.૩) નવલખી સ્ટેશન પર અગાઉ સ્થાપિત રિમોટ ટર્મિનલ યુનિટ (છઝઞ) ના સ્થાને આધુનિક નેટવર્ક ડેટા લોગર સ્થાપિત કરવામાં આવ્યું છે, જેનાથી સિગ્નલિંગ સિસ્ટમનું અદ્યતન મોનિટરિંગ, ડેટા રેકોર્ડિંગ અને ઝડપી ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સની સુવિધા ઉપલબ્ધ થશે.

    આ તકનીકી અપગ્રેડેશનથી મળનારા મુખ્ય લાભોઃ

    ૧) રેલવે સેફ્ટી અને સિગ્નલિંગ સિસ્ટમની વિશ્વસનીયતામાં વધારો.૨) ટ્રેનોના સુરક્ષિત અને સુચારુ સંચાલનને વધુ મજબૂતી.૩) માનવ ભૂલોની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો.૪) બહેતર મોનિટરિંગ, ઝડપી ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ અને મેન્ટેનન્સ (જાળવણી) માં સુવિધા.૫) સંચાલન ક્ષમતામાં વધારો તથા માલવાહક ગ્રાહકોને વધુ ભરોસાપાત્ર અને ગુણવત્તાયુક્ત રેલ સેવાઓ.

    રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, નસ્ત્રસેફ્ટી ભારતીય રેલવેની આધારશિલા છે અને આધુનિક ટેકનોલોજી તેને સશક્ત બનાવવાનું સૌથી અસરકારક માધ્યમ છે. રાજકોટ ડિવિઝન અદ્યતન સિગ્નલિંગ સિસ્ટમ્સને સતત અપનાવવા માટે કટિબદ્ધ છે, જેનાથી સેફ્ટી સુદ્રઢ બને, સંચાલન ક્ષમતામાં વધારો થાય તથા ટ્રેન સંચાલન વધુ વિશ્વસનીય બને. લવણપુરનવલખી રેલખંડમાં યુનિવર્સલ ફેલ સેફ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટ (ઞઋજઇઈં) નું સફળતાપૂર્વક કમિશનિંગ રાજકોટ ડિવિઝનના સિગ્નલિંગ માળખાને વધુ સુદ્રઢ કરવા, ટ્રેનોના સંચાલનને વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને કાર્યક્ષમ બનાવવા તથા માલવાહક ગ્રાહકોને વધુ સારી અને ભરોસાપાત્ર રેલ સેવાઓ પૂરી પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleHarsh Singh કોમનવેલ્થ ગેમ્સમાં જુડોમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બન્યા
    Next Article સ્ટીફન ફ્લેમિંગ પછી જો મહેન્દ્રસિંહ ધોની જવાબદારી નિભાવવા માટે તૈયાર હોય, તો તેને કોચ બનાવવો જોઇએ: Ashwin
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026
    રાજકોટ

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026
    રાજકોટ

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    રાજકોટ

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026
    રાજકોટ

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026
    રાજકોટ

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,800
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,230
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹222,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 17-09-2026 00:47
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.