Author: Vikram Raval

(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૩૧ હળવદ મોરબી હાઈવે પર બાઈક લઈને યુવાન ઓફીસના કામે જતો હતો ત્યારે બોલેરો કારના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે Morbi ૨ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા કાંતિલાલ હરજીવનભાઈ કણસાગરાએ બોલેરો જીજે ૧૩ એક્સ ૦૭૪૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના નાના ભાઈ જયંતીભાઈનો દીકરો બટુક લખધીરપુર રોડ પર આવેલ ઓફિસમાં કામ કરે છે અને ફેકટરીમાં ફોલ્ટ આવે તો તેને વિઝીટ કરવાની રહેતી હોય છે જેથી તા. ૨૯ ના રોજ બપોરના સમયે ફરિયાદીનો ભત્રીજો બટુક બાઈક જીજે ૦૩ એકયું ૨૬૬૮…

Read More

ચોમાસાના આગમન સાથે, દેશના નકશા પર બે ખૂબ જ વિરોધાભાસી અને પીડાદાયક છબીઓ એકસાથે ઉભરી આવી છે. ઉત્તર અને ઉત્તરપૂર્વના મેદાનો અને ટેકરીઓ છલકાતી નદીઓ, પૂરગ્રસ્ત ઘરો, ડૂબી ગયેલા ખેતરો અને રાહત શિબિરોમાં પોતાના જીવન માટે ભીખ માંગતા લાચાર લોકોથી ભરાઈ ગયા છે. તે જ સમયે, દેશના મધ્ય અને દક્ષિણ ભાગો દુષ્કાળની ઝપેટમાં છે, જ્યાં ખેડૂતો તિરાડ પડતી માટીથી નિરાશ થાય છે અને મહિલાઓને માટલામાં પાણી ભરવા માટે કિલોમીટરો સુધી ચાલવાની ફરજ પડે છે. આ વિડંબનાનું સૌથી દુઃખદ પાસું એ છે કે ભારતમાં દર વર્ષે કુદરતની ભેટ તરીકે પુષ્કળ વરસાદ પડે છે, પરંતુ આધુનિકતાના આપણા અજ્ઞાન અને અંધત્વે આ આશીર્વાદને…

Read More

Mumbai,તા.31 ‘મહાવતાર’ ફિલ્મમાં પરશુરામની ભૂમિકા ભજવવા માટે વિક્કી કૌશલ પચ્ચીસ કિલો વજન વધારવાનો છે.અગાઉ ૨૦૨૫માં ‘છાવા’ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજના પાત્રને ન્યાય આપવા વિક્કી કૌશલે તેનું વજન ૮૦ કિલોમાંથી વધારીને ૧૦૫ કિલો કર્યું હતું.’મહાવતાર’ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થવાનું છે. પણ તે પહેલાં ત્રણ મહિના પરશુરામના પાત્ર માટે વિક્કી કૌશલ વજન વધારવાની તૈયારીઓ કરવાનો છે.આ ફિલ્મમાં પરશુરામની ભૂમિકા ભજવવા માટે વિક્કી કૌશલ તેનું વજન ૨૫ કિલો વધારવા માટે તેના ફીટનેસ કોચ તેજસ લાલવાની સાથે ફરી કામ કરશે. લાલવાનીએ છાવામાં વિક્કીને વજન વધારી આપ્યું હતું. પરશુરામના પાત્રની અજેયતા અને અમરતાને અસરકારક રીતે ઉપસાવવા વિક્કી કૌશલ સઘન શારીરિક તાલીમ લેશે.વિક્કી કૌશલને તેનું વજન…

Read More

Mumbai,તા.31 ‘મિર્ઝાપુર’ના નિર્દેશક ગુરમિત સિંહે હાલ સિઝન ફોરની પટકથા લખાઇ રહી હોવાનું જણાવતાં એક બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’ બાદ પણ મિર્ઝાપુર યુનિવર્સ વિસ્તરતું રહેશે.લોકપ્રિય ક્રાઇમ થ્રીલર વેબ સિરિઝની લોકપ્રિયતાનો કસ કાઢવા માટે ચોથી સપ્ટેમ્બરે ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’ થિયેટર્સમાં રજૂ કરવામાં આવી રહ્યુંં છે.ગુરમિત સિંહના જણાવ્યા અનુસાર’ મિર્ઝાપુરઃ ધ મૂવી’ હવે એ ફ્રેન્ચાઇઝીનું કેન્દ્ર બની ગયું હોવાથી આગામી સિઝન કેવી રીતે આકાર લેશે તે કહેવાનું મુશ્કેલ બની ગયું છે. ગુડ્ડુની નાજુક સ્થિતિ અને કાલીન ભૈયાનું પુનરાગમન અને બાકીના પાત્રોની વફાદારીઓ સતત બદલાતી રહેતી હોઇ સત્તાનો સંઘર્ષ આગળ ચાલશે.’મિર્ઝાપુરઃ ધ મૂવી’ની પટકથા પુનિત કૃષ્ણને લખી છે જ્યારે…

Read More

New Delhi,તા.31 એક બાજુ પાકિસ્તાન તેની પ્રજા પર પીઓકેમાં બર્બરતા આચરી રહ્યું છે ત્યારે ચીનના જોરે ઉછળતા પાકિસ્તાનને ભારતની નેવીથી ખૂબ જ ડર લાગી રહ્યો છે અને આ બાબત એક પાકિસ્તાની નિષ્ણાંતે કબુલી છે. ભારતની પરમાણુ સબમરિનોથી પાકિસ્તાન ફફડી રહ્યું છે. આ કબુલાત ખુદ પાકિસ્તાનના ડિફેન્સ એકસપર્ટે કરી છે. ગ્લોબલ મેગેઝીન `ધી ડિપ્લોમેટ’માં પાકિસ્તાની એકસપર્ટ ઉસ્માન હૈદર અને અબ્દુલ મોઈઝ ખાને એક લેખ લખ્યો છે, જે પાકિસ્તાનના ડર પર મહોર લગાવે છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતના ઝડપથી મજબૂત થતા ન્યુકિલયર-પાવર્ડ બેલેસ્ટીક મિસાઈલ સબમરીન (એસએસબીએમ) બેડાએ પાકિસ્તાનની ડિફેન્સ રણનીતિના મૂળિયા હલાવી દીધા છે. પાકિસ્તાની ડિફેન્સ એકસપર્ટસનું કહેવું છે કે,…

Read More

New Delhi,તા.31 આડકતરા કરવેરા બોર્ડ દ્વારા જીએસટીમાં ઈ-વે બીલ અંગે આવતીકાલ તા.1 ઓગષ્ટથી લાગુ થનાર આદેશ રદ કર્યા છે. નવા નિયમ મુજબ ઈ-વે બીલ જનરેટ થયા બાદ માલની ડીલીવરી થતા જ તે ઈ-વે બિલ બંધ કરી દેવું ફરજીયાત હતું. જેની સામે કરોડો કારોબારીઓમાં આ નવી વ્યવસ્થા લાગુ કરતા પુર્વે થોડો સમય આપવા માંગ કરી હતી. ખાસ કરીને નાના-મધ્યમ કક્ષાના કારોબારી માટે હજું તેઓએ સીસ્ટમમાં જરૂરી સુધારા અપગ્રેડ કર્યા ન હતા અને તે સમયે લાગું થવાની પુરી ઈ-વે બિલ સીસ્ટમ ખોરવાઈ જવાની ચિંતા હતી. જીએસટીના નવા નિયમ મુજબ શીપ ટુ જીએસટીઆઈએન સીસ્ટમ લાગુ થવાની હતી તેવો નિયમ લાગુ થવાથી ઈ-વે બિલ…

Read More

Gandhinagar, તા.31 ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી અને અમુક ભાગોમાં મેઘતાંડવની ચેતવણી વચ્ચે આજે સપ્તાહથી રાજ્યના અનેક ભાગોમાં ધમાકેદાર મેઘસવારીના મંડાણ થયા હતા. મધ્ય-દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો ઝપટે ચડ્યા હતા. સુરતના ઉમરપાડામાં 8 કલાકમાં 10 ઇંચ તથા વસોમાં 4 કલાકમાં 6.50 ઇંચ ઉપરાંત બોરસદ-નડીયાદમાં છ કલાકમાં 6-6 ઇંચ વરસાદ ખાબક્તા જળબંબાકારની હાલત સર્જાઇ હતી. નડીયાદમાં  સવારે 6થી બપોરે  2 વાગ્યા સુધીમાં 8 કલાકમાં 7.52 ઇંચ, વસો અને બોરસદમાં 7-7 ઇંચ ખંભાતમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 19 તાલુકામાં 8 કલાકમાં પાંચ ઇંચ કે તેથી વધુ વરસાદ પડ્યો હતો. કુલ 125 તાલુકામાં ઝાપટાથી માંડીને 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. અનેક સ્થળોએથી…

Read More

અદાણી ગ્રીન એનર્જીની વાર્ષિક ધોરણે ક્ષમતા ૨૭% વધીને ૨૦.૧ ગીગાવોટ થવા સાથે અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક એબિડટા1 રૂ. ૪,૧૨૨ કરોડ હાંસલ થયો.  Ahmedabad,તા.31 ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી પ્યોર-પ્લે રિન્યુએબલ એનર્જી (RE) કંપની, અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૩૦ જૂન ૨૦૨૬ ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ-૨૭ના પ્રથમ ત્રિમાસિકમાં કામકાજ અને નાણા વિષયક પરિણામો જાહેર કર્યા છે. સમીક્ષાના ગાળામાં ઊર્જાનું વેચાણ ક્ષમતામાં વધારાના કારણે ૩૦% વધીને ૧૩,૬૫૭ મિલિયન યુનિટ થયું છે. આ ગાળામાં ૨૦.૧ ગીગાવોટની સ્થાપિત ક્ષમતા થઇ છે જે ગત વર્ષના સરખા ગાળાની ૧૫.૮ ગીગાવોટની તુલનામાં ૨૭% નો વધારો દર્શાવે છે. અહેવાલના સમય  દરમિયાન ખાવડામાં…

Read More

Ahmedabad,તા.31 અદાણી સમૂહની કંપનીઓનો એક ભાગ અને ભારતના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક અદાણી પાવર લિ. (APL) એ ​​નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો આજે જાહેર કરાયા છે. આ પરિણામો અંગે અદાણી પાવર લિ.ના સી.ઇ.ઓ. શ્રી એસ. બી. ખ્યાલિયાએ જણાવ્યું હતું કે, “અદાણી પાવરે ફરી એકવાર તેના કાર્યક્ષમ અને ખર્ચ-સ્પર્ધાત્મક પોર્ટફોલિયો અને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ મજબૂત કામકાજ સાથે વાર્ષિક ધોરણેસતત અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક એબિડટા હાંસલ કર્યો છે. કંપની તેના ૪૫ ગિગાવોટના લક્ષ્યને સિધ્ધ કરવાની દીશામાં સંગીન રીતે એકીકૃત થયું છે, તેના દાખલારુપ હાલના પ્રકલ્પોના ઝડપી અમલીકરણ અને વર્તમાન કામગીરીમાંથી મજબૂત પ્રવાહિતા છે. તેમણે…

Read More

આ ગાળામાં વાર્ષિક ધોરણે એબિડટા ૫૮% વધી રૂ.૩,000 કરોડના આંકને વટાવ્યોઃ કર બાદનો નફો ૧૩૦% વધી રૂ.૧,૨૩૭ કરોડ થવા સાથે કંપનીના એનર્જી સોલ્યુશન્સ પ્લેટફોર્મનું સર્વાંગી જોરદાર પ્રદર્શન  ICRA reaffirmed AESL’s strong credit profile, reaffirming its long-term rating of ICRA AA+ (Stable) and assigning the highest short-term rating of ICRA A1+ to its facilities Adani Electricity Mumbai Limited (AEML) has maintained all its credit ratings, including a stable outlook from Moody’s, consistent with the previous quarter’s performance  Ahmedabad,તા.31 વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વીજ ટ્રાન્સમિશન, વીજ વિતરણ, સ્માર્ટ મીટરિંગ અને ઉર્જા સોલ્યુશન્સ ક્ષેત્રની કંપની…

Read More