- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
Mumbai,તા.29 અજય દેવગણની આગામી ફિલ્મ ચૌહાનમાં વિક્રાન્ત મેસ્સી એક અલગ જ પ્રકારની નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે. વિક્રાન્ત મેસ્સી આ ફિલ્મમાં જોડાવા સાથે બે અલગ પેઢીના લોકપ્રિય એકટર્સ આ ફિલ્મમાં ટકરાશે.નીરજ યાદવ નિર્દેશિત અને આનંદ એલ, રાય, હિમાંશુ શર્મા અને જ્યોતિ દેશપાંડે નિર્મિત આ ફિલ્મ આવતા વર્ષે પહેલી ઓક્ટોબરે થિયેટર્સમાં રજૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષના છેલ્લા ચાર મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરૃ કરી દેવામાં આવે તેવી ધારણાં છે.’ઓ રોમિયો’માં સ્પેશ્યલ એપિયરન્સમાં દેખાનારો વિક્રાન્ત મેસ્સી આ ફિલ્મમાં ગ્રે પાત્ર ભજવી રહ્યો છે. આ એક્શન થ્રીલરમાં એક્શન કરતાં તેના પાત્રાલેખન પર વધારે ભાર મુકવામાં આવશે તેમ લાગે છે.ઉલ્લેખનીય છે કે…
Mumbai,તા.29 નિતેશ તિવારીની આગામી ભવ્ય ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી રહેલો બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂરે ફિલ્મની કાસ્ટિંગને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ભારે ટ્રોલિંગ અને વિવાદો પર આખરે પોતાનું મૌન તોડ્યું છે. જ્યારથી રણબીર કપૂરને આ પવિત્ર અને મર્યાદા પુરુષોત્તમ પાત્ર માટે સાઈન કરવામાં આવ્યો છે, ત્યારથી સોશિયલ મીડિયા પર એક મોટો વર્ગ તેની ભૂતકાળની લાઈફસ્ટાઈલ અને ફિલ્મોના આધારે આ કાસ્ટિંગનો સખત વિરોધ કરી રહ્યો હતો. હવે, અભિનેતાએ આ તમામ ટીકાઓનો ખૂબ જ નમ્રતાપૂર્વક અને વિગતવાર જવાબ આપ્યો છે. એક તાજેતરના મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન રણબીરે સ્પષ્ટ કર્યું છે કે તે ટ્રોલ્સના નકારાત્મક મંતવ્યોથી વાકેફ છે, પરંતુ તેનો…
મિતાલીબા જાડેજાએ સ્કૂલેથી આવ્યા બાદ આત્મઘાતી પગલું ભર્યું; કારણ અકબંધ Rajkot,તા.28 શહેરના ૧૫૦ ફીટ રિંગ રોડ પર આવેલા સદગુરુ પાર્ક વિસ્તારમાં ૧૮ વર્ષીય વિદ્યાર્થીનીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. સ્કૂલેથી પરત આવ્યા બાદ બપોરે આ પગલું ભરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રપ્ત વિગત મુજબ, સદગુરુ પાર્ક, ૧૫૦ ફીટ રિંગ રોડ (બેંક પાછળ) ખાતે રહેતી મિતાલીબા પૃથ્વીરાજસિંહ જાડેજા (ઉં.વ. ૧૮) બપોરે આશરે ત્રણ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ તેને તાત્કાલિક સારવાર અર્થે બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને…
પોક્સો કોર્ટ માટે મહિલા વકીલોની અલગ પેનલ અને હાઇકોર્ટની માર્ગદર્શિકા મુજબ પારદર્શક પસંદગી કરવા તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ Rajkot,તા.28 રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓ ખાતે જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની નવી નિમણૂક માટેની પ્રક્રિયા ઝડપી બનાવવા મહત્વનો નિર્ણય લેવાયો છે. નવી જાહેરાત બહાર પાડી, ઇન્ટરવ્યૂ યોજીને યોગ્ય ઉમેદવારોની પેનલ તૈયાર કરવા માટે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને સ્પષ્ટ માર્ગદર્શક સૂચનાઓ સાથેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, પસંદગી પ્રક્રિયા દરમિયાન ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. ઉમેદવાર નિમણૂક યોગ્ય લાયકાત અને સ્વચ્છ ભૂતકાળ (ક્લીન રેકોર્ડ) ધરાવતા હોવા જોઈએ. તાલુકામાં સેશન્સ કોર્ટ હોય…
ક્રિપ્ટોકરન્સી મારફતે ખંડણી વસૂલવાના હાઇટેક ગુનાએ ચિંતા વધારી; ફરાર સૂત્રધારોની શોધમાં પોલીસ Kutch,તા.૨૮ કચ્છના ગાંધીધામમાં અપહરણ અને ક્રિપ્ટોકરન્સી મારફતે કરોડોની ખંડણી વસૂલવાના એક હાઇટેક ગુનાનો કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાંધીધામના એક ટ્રાન્સપોર્ટ વેપારીનું અપહરણ કરી તેને બંધક બનાવી દુબઈમાં રહેતા તેના ભાઈ પાસેથી ૫,૮૪,૫૦૦ યુએસડીટી એટલે કે અંદાજે રૂ. ૫.૫૫ કરોડની ખંડણી વસૂલવાના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ૭ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે. પોલીસ તપાસ મુજબ, ટ્રાન્સપોર્ટ વેપારીનું અપહરણ કર્યા બાદ આરોપીઓ તેને ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ ગયા હતા, જ્યાં તેને બંધક બનાવી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ વેપારી…
તા.29-07-2026 બુધવાર તિથિ પૂર્ણિમા (પૂનમ) – ૨૦ઃ૦૭ઃ૩૮ સુધી નક્ષત્ર ઉત્તરાષાઢા – ૧૫ઃ૩૮ઃ૦૮ સુધી કરણ વિષ્ટિ ભદ્ર – ૦૭ઃ૧૭ઃ૦૪ સુધી, ભાવ – ૨૦ઃ૦૭ઃ૩૮ સુધી પક્ષ શુક્લ યોગ પ્રીતિ – ૨૩ઃ૫૭ઃ૨૯ સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૦૮ઃ૪૦ સૂર્યાસ્ત ૧૯ઃ૨૩ઃ૦૧ ચંદ્ર રાશિ મકર ચંદ્રોદય ૧૯ઃ૨૩ઃ૫૯ ચંદ્રાસ્ત ચંદ્રાસ્ત નહીં ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૧૩ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત અષાઢ દિન કાળ ૧૩ઃ૧૪ઃ૨૦ અશુભ સમય દુર મુહુર્ત ૧૨ઃ૧૯ઃ૨૧ થી ૧૩ઃ૧૨ઃ૧૯ ના કુલિક ૧૨ઃ૧૯ઃ૨૧ થી ૧૩ઃ૧૨ઃ૧૯ ના દુરી / મરણ ૧૭ઃ૩૭ઃ૦૬ થી ૧૮ઃ૩૦ઃ૦૩ ના રાહુ કાળ ૧૨ઃ૪૫ઃ૫૦ થી…
તા.29-07-2026 બુધવાર મેષ આજના દિવસે તમારું સ્વાસ્થ્ય બરાબર રહેશે. જે લોકો શેરબજાર માં રોકાણ કરે છે તેમના પૈસા આજે ડૂબી શકે છે. સમય રહેતા સાવચેત થયી જવું તમારા માટે સારું રહેશે? ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. આજે તમે લોકો સાથે વાત કરવા માં તમારો કિંમતી સમય બગાડી શકો છો. તમારે આ કરવા નું ટાળવું જોઈએ. લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે. વૃષભ આજે મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજ માં…
કે‘નૌલ’ વાવાઝોડું ગુઆંગડોંગ પહોંચ્યા પછી રવિવારે સમગ્ર પ્રાંતમાં હાઇ-સ્પીડ રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી China તા.૨૮ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં રવિવારે ‘નૌલ’ વાવાઝોડાના આગમન વચ્ચે ભારે વરસાદના કારણે અચાનક આવેલા પૂરને લીધે ૧૦ લોકોનાં મોત થયાં છે. આ વર્ષે ચીન સાથે અથડાયેલું ૧૨મું અને અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ‘નૌલ’ ગત રાત્રે ૩ઃ૫૦ વાગ્યે ગુઆંગડોંગના હુઇઝોઉ શહેરના દરિયાકાંઠે ટકરાયું હતું. જેના કારણે આ વિસ્તારના મોટા ભાગમાં તેજ પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ પડ્યો હતો. ‘નૌલ’ વાવાઝોડું ગુઆંગડોંગ પહોંચ્યા પછી રવિવારે સમગ્ર પ્રાંતમાં હાઇ-સ્પીડ રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, જ્યારે વિમાનોની અનેક ઉડાનો રદ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય મોસમ…
Ahmedabad,તા.૨૮ અમદાવાદના જાણીતા બિલ્ડર અને ઉદ્યોગપતિ નિલય જશભાઈ પટેલને મુંબઈ પોલીસે દિલ્હીની એક યુવતીની ફરિયાદના આધારે દુષ્કર્મઅને જાતીય સતામણીના ગંભીર આરોપોમાં ધરપકડ કરી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આરોપીને ૨૯ જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. પોલીસ તપાસ મુજબ, નિલય પટેલ વ્યાવસાયિક કામકાજ માટે મુંબઈ ગયો હતો અને એરપોર્ટ નજીક આવેલી એક ફાઈવસ્ટાર હોટલમાં રોકાયો હતો. તે જ હોટલમાં દિલ્હીની એક પરિચિત યુવતી પણ અલગ રૂમમાં રોકાઈ હતી. ફરિયાદ અનુસાર, ૨૧ જુલાઈના રોજ બપોરે આશરે ૩ઃ૩૦ વાગ્યે નિલય પટેલ યુવતીની મંજૂરી વિના તેના રૂમમાં પ્રવેશ્યો હતો. યુવતીએ આરોપ…
Rajkot,તા.૨૮ Rajkot શહેરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યાની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું છે. નિવૃત્ત ઁઉડ્ઢ કર્મચારી દિલીપભાઈ ખખ્ખર, તેમની પત્ની સ્મિતાબેન ખખ્ખર અને પુત્ર નિશિત ખખ્ખરના મૃતદેહ મળી આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણ અને દેવાની ઉઘરાણીનો મુદ્દો સામે આવ્યો હોવાની માહિતી મળી રહી છે, જોકે પોલીસે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પોલીસને મળતી પ્રાથમિક માહિતી મુજબ પરિવારના પુત્ર નિશિતે અનેક લોકો પાસેથી નાણાં ઉધાર લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી લેણદારો દ્વારા નાણાં પરત માંગવા માટે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો હતો, જેના…
