Author: Vikram Raval

તા.31-07-2026 શુક્રવાર તિથિ દ્વિતિયા (બીજ) – ૨૨ઃ૩૪ઃ૦૨ સુધી નક્ષત્ર ધનિષ્ઠા – ૧૯ઃ૨૭ઃ૩૬ સુધી કરણ તૈતુલ – ૧૦ઃ૦૬ઃ૨૫ સુધી, ગરજ – ૨૨ઃ૩૪ઃ૦૨ સુધી પક્ષ કૃષ્ણ યોગ સૌભાગ્ય – ૨૩ઃ૫૩ઃ૫૫ સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૦૯ઃ૩૦ સૂર્યાસ્ત ૧૯ઃ૨૨ઃ૦૦ ચંદ્ર રાશિ મકર – ૦૬ઃ૩૮ઃ૫૦ સુધી ચંદ્રોદય ૨૦ઃ૩૪ઃ૫૯ ચંદ્રાસ્ત ૦૭ઃ૨૮ઃ૦૦ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૧૫ મહિનો પૂર્ણિમાંત શ્રાવણ મહિનો અમાંત અષાઢ દિન કાળ ૧૩ઃ૧૨ઃ૨૯ અશુભ સમય દુર મુહુર્ત ૦૮ઃ૪૮ઃ૦૦ થી ૦૯ઃ૪૦ઃ૫૦ ના, ૧૩ઃ૧૨ઃ૧૦ થી ૧૪ઃ૦૫ઃ૦૦ ના કુલિક ૦૮ઃ૪૮ઃ૦૦ થી ૦૯ઃ૪૦ઃ૫૦ ના દુરી / મરણ ૧૪ઃ૦૫ઃ૦૦ થી ૧૪ઃ૫૭ઃ૫૦…

Read More

તા.31-07-2026 શુક્રવાર મેષ લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો-આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો. આ રાશિ ના અમુક લોકો ને પોતાના સંતાન થી આર્થિક લાભ થવા ની શક્યતા છે. આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત સમય ગાળતાં વખતે, તમને લાગે છે કે તમારે તેમને વધુ સમય આપવો જોઈએ. તમારો કોઈક જૂનો મિત્ર…

Read More

લાંચની રકમ સ્વીકારતાં એક વચેટિયો અને એક ઓડિટર પકડાયા અન્ય એક ઓડિટરની શોધખોળ (નયના દવે દ્વારા) Jamnagar તા.૩૦ Jamnagar એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા ગોઠવાયેલા સફળ ટ્રેપમાં નાણા ધીરધાર (ફાયનાન્સ) લાયસન્સ રિન્યૂ કરવા માટે રૂ. ૧૪ હજારની લાંચ માંગવાના કેસમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. એ.સી.બી.ની વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે પોતાના નાણા ધીરધારના લાયસન્સના રિન્યૂઅલ માટે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, જામનગર ખાતે અરજી કરી હતી. લાયસન્સ રિન્યૂ કરી આપવા માટે પ્રજાજન નીલેષભાઈ જગદીશચંદ્ર છાપીયાએ ઓડીટર ગ્રેડ-૧ એમ.એન. જેઠવા અને સબ-ઓડીટર દિગ્વીજયગીરી ભુપતગીરી ગોસાઈ વતી રૂ. ૧૪,૦૦૦ની લાંચની…

Read More

ઇવેન્ટ મેનેજમેન્ટ અને જમણવારના રૂ. ૮.૬૮ લાખ નહીં ચૂકવ્યાનો આક્ષેપ; ધમકી આપ્યા સાથે છેલ્લા ૪૮ કલાકમાં ચોથી પોલીસ ફરિયાદ નોંધાતા ચર્ચા (નયના દવે દ્વારા) Jamnagar તા.૩૦ Jamnagarના જાણીતા નવરાત્રી સંચાલક અને યુટ્યુબર સંજયભાઈ ચેતરીયા સામે છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાત સહિતના આક્ષેપો સાથે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા ૪૮ કલાક દરમિયાન તેમની સામે નોંધાયેલી આ ચોથી પોલીસ ફરિયાદ હોવાનું સામે આવતાં શહેરમાં ભારે ચર્ચા જાગી છે.પંચ ’બી’ ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રાજકોટ હાલ નિવાસી અને મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દુધીયા ગામના હિતેશભાઈ વેજાણંદભાઈ કંડોરીયાએ જણાવ્યું છે કે જુલાઈ-૨૦૨૩થી જૂન-૨૦૨૬ દરમિયાન જામનગરમાં યોજાતા ’આધ્યાશક્તિ નવરાત્રી’ના ઇવેન્ટ મેનેજમેન્ટ તેમજ જમણવારની…

Read More

Ahmedabad, તા.૩૦ ધોળકાના ત્રાંસદ ગામમાં રહેતા ચાર સંતાનોના પિતાને એક પરિણીત મહિલા સાથે ૧૦ વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો. મહિલાના પરિવારને જાણ થતાં સમાજની રાહે પ્રેમ સંબંધનો અંત લાવવામાં આવ્યો હતો. જોકે, થોડા દિવસ પહેલા મહિલાના દિયરનું અવસાન થતાં તે ગામમાં આવી હતી અને પૂર્વ પ્રેમીને મળવા બોલાવ્યો હતો. મહિલાના પુત્રને આ મામલે જાણ થતાં તેની માતા અને યુવક વચ્ચે હજુ પણ પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને તેના સાગરિતો સાથે મળીને ધારિયા-લાકડી જેવા હથિયારથી હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલે ધોળકા રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર, ધોળકાના ત્રાંસદ ગામમાં ૩૭ વર્ષીય…

Read More

સંચાલક સહિત સાત શખ્સો ઝડપાયા, રૂ. ૧૨.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયો (નયના દવે દ્વારા) Jamnagar તા.૩૦ જામજોધપુર પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે માધવ રોડ પર વસ્તપુરના પાટિયા પાસે આવેલી એક હોટલના રૂમ નં. ૨૦૭માં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન હોટલ સંચાલક કેતનભાઈ જમનભાઈ માકડીયા, દીપકભાઈ જેંતીભાઈ ભોજાણી, કિરણભાઈ ઉર્ફે કારીયો મનસુખભાઈ માકડીયા, બિપીનભાઈ વિઠ્ઠલભાઈ દલસાણીયા, કેતનભાઈ જેંતીભાઈ કાલરીયા, હિરેનભાઈ જમનભાઈ માકડીયા અને દિનેશભાઈ શાંતિલાલ કનેરીયા સહિત કુલ સાત શખ્સો ગંજીપત્તાના પાનાં વડે ’તીન પત્તી’નો પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, ગંજીપત્તાના પાનાં, સાત મોબાઇલ ફોન તેમજ બે કાર સહિત કુલ રૂ. ૧૨,૪૮,૫૦૦નો મુદ્દામાલ કબજે…

Read More

મુર્શિદાબાદનો નાસિર નામનો વ્યક્તિ બાંગ્લાદેશી હોવાની આશંકાના કારણે લાલગોલા ડિટેન્શન સેન્ટરમાં બંધ છે Kolkata, તા.૩૦ કોલકત્તા હાઇકોર્ટે એક કેસની સુનાવણી કરતી વખતે મતદાર આઇડી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બૅંક એકાઉન્ટ ભારતીય નાગરિકતાનો પુરાવો ન હોવાનો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. મુર્શિદાબાદનો નાસિર નામનો વ્યક્તિ બાંગ્લાદેશી હોવાની આશંકાના કારણે લાલગોલા ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. જસ્ટિસ દેબાંગ્સુ બસાક અને જસ્ટિસ મોહમ્મદ શબ્બર રશીદીની પીઠે રાજ્ય સરકારની કાર્યવાહીમાં દખલ કરવાનો પણ ઇનકાર કરી દીધો છે. બાંગ્લાદેશી હોવાની આશંકાના કારણે નાસિર ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. કોર્ટે નાસિર અને તેના પિતરાઈ ભાઈ સુમન મોલ્લાને ભારતીય નાગરિક સાબિત કરવા માટે અનેક તકો આપી હતી, જોકે તેઓ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૦ Jamnagar નજીક લોડ્‌ર્સ હોટલ પાસે જાહેર માર્ગ પર દારૂના નશામાં ટ્રક ચલાવતા એક ચાલકને જનરક્ષક-૧૧૨ની મદદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે મોટર વાહન અધિનિયમની કલમ ૧૮૫ તથા ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ ૬૬(૧)(બી) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ ખંભાળિયાના સાકેત હોસ્પિટલ પાસે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા ભરતભાઈ ગોરધનભાઈ રાઠોડ કચ્છના કબરાઉથી દ્વારકા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન જામનગર નજીક લોડ્‌ર્સ હોટલ પાસે ઉત્તર પ્રદેશના પાસિંગ યુ. પી. -૧૫ ઇ.ટી. ૯૨૭૩ ની ટ્રક બેદરકારીથી તેમની બોલેરો નજીકથી પસાર થતાં તેમણે ટ્રક રોકાવી હતી. ટ્રક ચાલક વિકાસકુમાર હરિશંકરસિંહ પટેલ…

Read More

વાંગચુકે ૨૬ દિવસના અનશન બાદ લદાખ પરત ફરતી વખતે પ્રથમવાર વંદે ભારત એક્સપ્રેસમાં દિલ્હીથી શ્રીનગર મુસાફરી કરી Ladakh, તા.૩૦ પર્યાવરણવિદ્‌ અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુક દિલ્હીના જંતર-મંતર પર સતત ૨૬ દિવસના અનશન બાદ લદાખ પરત ફર્યા છે. દિલ્હીથી શ્રીનગર પાછા ફરતી વખતે તેમણે પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી હતી. ટ્રેન પ્રવાસના પોતાના અનુભવ અને રસ્તામાં આવતા એન્જિનિયરિંગની અજાયબી સમાન ચિનાબ બ્રિજને લઈને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે ભારતીય રેલવે અને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુક્ત મને પ્રશંસા કરી છે. સોનમ વાંગચુકે વીડિયોમાં જણાવ્યું હતું કે, મને હંમેશાં રેલવે દ્વારા મુસાફરી કરવી…

Read More

(રવિ મોટવાણી દ્વારા) Wankaner તા.૩૦ વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે બે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં બે બાઈકમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે વાંકાનેરના જુના રાજાવડલા ગામે રહેતા સંજયભાઈ બાબુભાઈ સોલંકી (ઉ.વ.૩૩) વાળાએ ટ્રક જીજે ૧૫ એવી ૫૧૦૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સંજયભાઈ અને માવજીભાઈ બંને બાઈક જીજે ૩૬ ઈ ૩૫૫૭ લઈને વાંકાનેર નેશનલ હાઇવે પરથી જતા હતા ત્યારે બાઈક બંધ પડી જતા અન્ય બાઈક જીજે ૩૬ કયું ૭૦૪૬ ના ચાલકે ફરિયાદીનું બાઈક પાછળ બાંધવા માટે ધીમું પાડ્યું હતું…

Read More