Author: Vikram Raval

Mumbai,તા.30 ‘મૈં વાપસ આઉંગા’ની જોડી શર્વરી અને વેદાંગ રૈનાને ઇમ્તિયાઝ અલીની આગામી રોમેન્ટિક ફિલ્મમાં રીપિટ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. ફિલ્મની પટકથા લખાઇ ચૂકી છે અને ઇમ્તિયાઝ અલીએ તેને ઓકે પણ કરી નાંખી છે.ફિલ્મની કાસ્ટ પણ લગભગ નક્કી થઇ ચૂકી છે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનાથી શરૂ કરના માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.શર્વરી અને વેદાંગ રૈનાની જોડી જામી રહી છે. સ્ક્રિન પર તેમની કેમિસ્ટ્રી રસપ્રદ હોઇ ઇમ્તિયાઝ અલીએ આ યુવાન જોડીને રીપિટ કરવાનું જોખમ લીધું હોવાનું મનાય છે. ઇમ્તિયાઝ અલી સ્ટાઇલની આ લવ સ્ટોરી અલગ હોવાની સંભાવનાઓ વધુ છે. ઇમ્તિયાઝ અલી છેલ્લા ઘણાં મહિનાથી આ ફિલ્મની પટકથા પર…

Read More

Mumbai,તા.30 જાણીતી ટીવી એકટ્રેસ કરિશ્મા તન્ના અને તેના બિઝનેસમેન પતિ વરૂણ બનગેરાના ઘરે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ૨૯ જુલાઇએ પુત્રનો જન્મ થયો હોવાની જાહેરાત સોશ્યલ મિડિયા દ્વારા કરવામાં આવી હતી.કરિશ્મા અને વરૂણે પોસ્ટમાં પુત્ર જન્મને તેમનો સૌથી મોટો આશીર્વાદ ગણાવ્યો હતો.કરિશ્મા અને વરૂણે ફેબ્રુઆરી ૨૦૨૨માં નજીકના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. એપ્રિલમાં કરિશ્મા અને વરૂણે મેટર્નિટી ફોટોશૂટ કરાવી તેમની તસવીરો પણ સોશ્યલ મિડિયા પર મુકી સંતાનનો જન્મ ઓગસ્ટમાં થવાની અટકળ કરી હતી. જો કે પુત્રનો જન્મ ૨૯ જુલાઇએ જ થઇ ગયો હતો. કરિશ્મા અને વરૂણને ટીવી અને ફિલ્મ દુનિયામાંથી સહકળાકારોએ પ્રથમ સંતાનના જન્મ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Read More

Ahmedabad, તા.30 અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર, આજે 30 જુલાઈના રોજ સવારે 4ઃ39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી આશરે 20 કિલોમીટર નોંધાઈ હતી. તીવ્રતા ઓછી હોવાથી ભૂકંપની અસર મર્યાદિત રહી હતી અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેની ખાસ અસર જોવા મળી નહોતી. પ્રાથમિક માહિતી અનુસાર, કોઈ જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. જોકે, વહેલી સવારનો સમય અને આસપાસનું વાતાવરણ શાંત હોવાથી શહેરના કેટલાક વિસ્તારોમાં રહેતા લોકોને હળવી ધ્રુજારીનો અનુભવ થયો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, 2.6ની તીવ્રતાનો ભૂકંપ…

Read More

Mumbai,તા.30 ઓગષ્ટનો મહિનો મૂવી લવર્સ માટે ખૂબ જ ખાસ થવાનો છે. ઓગસ્ટમાં તમને એન્ટરટેઈનમેન્ટનો ભરપૂર ડોઝ મળશે. આ મહિનામાં પણ થિયેટરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો રિલીઝ થવાની છે. જુલાઈની જેમ જ તમે આ મહિનામાં પણ મનોરંજનની મજા મળશે. આ મહિને એક-બે નહીં પરંતુ 12 ધમાકેદાર ફિલ્મો થિયેટરમાં ધૂમ મચાવશે. તેમાં તમને એક્શનથી લઈને ક્રાઈમ, થ્રિલર અને રોમાન્સનો ફુલ ડોઝ મળવાનો છે. તો ચાલો જોઈએ આખી લિસ્ટ… પ્રહાર – ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી : 7 ઓગસ્ટ 2026 ઓગસ્ટની શરૂઆત રાજકુમાર રાવની ફિલ્મ ‘પ્રહાર – ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’થી થવાની છે. આ ફિલ્મને લઈને રાજકુમાર ઘણાં ચર્ચામાં છે. આ એક ભારતીય કોર્ટરૂમ…

Read More

Mumbai, તા. 30 નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી બહુચર્ચિત અને બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’નું પહેલું ટ્રેલર આજ રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4:15 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યું છે. 4 મિનિટ અને 9 સેકન્ડનું આ ટ્રેલર પૌરાણિક કથા અને તેના વિશાળ સેટ્સની અદભુત ઝલક આપે છે. આ મહાકાવ્ય આધારિત ફિલ્મ બે ભાગમાં સિનેમાઘરોમાં આવશે. પહેલો ભાગ આ વર્ષે દિવાળી (5 નવેમ્બર) ના રોજ રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ દિવાળી 2027માં રજૂ કરવામાં આવશે. ટ્રેલરની શરૂઆત સાઉથ સુપરસ્ટાર યશના દમદાર રાવણ અવતારથી થાય છે. ટ્રેલરમાં લંકા નગરી, પુષ્પક વિમાન અને રાવણના શક્તિશાળી વર્ચસ્વને ખૂબ જ ભવ્ય રીતે દર્શાવવામાં આવ્યું છે. ત્રણેય લોક પર રાજ કરવાનો…

Read More

Mumbai, તા. 30 રામાનંદ સાગરની આઇકોનિક સીરિયલ પરામાયણથમાં ભગવાન શ્રીરામનું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતાં બનેલાં એક્ટર અરુણ ગોવિલ હવે મોટા પડદા પર વાપસી કરી રહ્યાં છે. નીતિશ તિવારીની ભવ્ય ફિલ્મ પરામાયણથના હાલમાં જ રિલીઝ થયેલાં ટ્રેલરમાં તેઓ રાજા દશરથના રોલમાં જોવા મળ્યાં છે. ટ્રેલરમાં તેમનાં ખુશીનાં અને વનવાસ સમયનાં ભાવુક દ્રશ્યો જોઈને ચાહકો જૂની યાદોમાં સરી પડ્યાં છે અને સોશિયલ મીડિયા પર તેમની ખૂબ ચર્ચા થઈ રહી છે. જૂની રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ અરુણ ગોવિલને રામ સિવાય અન્ય કોઈ રોલમાં જોવા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં અરુણ ગોવિલે જણાવ્યું કે, તે દીપિકાનો અંગત…

Read More

New Delhi,તા.30 દેશભરમાં ગાજેલા નીટ-પેપર લીક પ્રકરણમાં આખરે સીબીઆઈએ દિલ્હીની ફાસ્ટટ્રેક કોર્ટમાં 20000 પાનાનું ચાર્જશીટ તો દાખલ કર્યુ પણ તેને સપોર્ટ કરતા દસ્તાવેજો અધુરા હોવાથી તેના પર તા.3 ઓગષ્ટના સુનાવણી થશે. અગાઉ ગત સોમવારે ખાસ કોર્ટના પ્રારંભે જ સીબીઆઈના ધારાશાસ્ત્રી હાજર નહી હોવાની તારીખ પડી હતી. હવે ઉતાવળમાં ચાર્જશીટ દાખલ કર્યુ પણ તેમાં સંબંધીત દસ્તાવેજો અધુરા હતા તેથી ન્યાયમૂર્તિ અનુ ગોયલને સુનાવણી તા.3 ઓગષ્ટ પર મુલત્વી રાખવાની ફરજ પડી છે. ચાર્જશીટમાં 13ના નામ છે જેમાં ટેસ્ટીંગ એજન્સીના બાયોલોજી નિષ્ણાંત મનીષા મંધારે કેમેસ્ટ્રીના નિષ્ણાંત પ્રહલાદ વિથવરાવ કુલકર્ણી તથા ફિઝીકસના નિષ્ણાંત મનીષા સંજય હવાલદારને મુખ્ય આરોપી ગણાવાયા છે. જયારે અન્ય કોચીંગ કલાસ…

Read More

Bhopal,તા.30 મધ્યપ્રદેશમાં મગના ટેકાના ભાવની માંગ અને 100% ખરીદવા માટે સરકાર આગળ આવે તે મુદે પાટનગર ભોપાલમાં નર્મદાપુરમના શેઠાણી ઘાટથી આગળ ધસી રહેલા ખેડુતોની બસ આડે એસીપી મોનીકા શુકલાએ મુંબઈની આંદોલન મોસ્ટર ગર્લ રીયા આહીરની જેમ જ બસથી થોડે દુર ઉભા રહી તેને આગળ વધતી અટકાવી તે વિડીયો વાયરલ થયા છે. આ ખેડૂત આંદોલનકારીઓ ભોપાલમાં ઘુસી મુખ્યમંત્રી આવાસ ભણી જવા માંગતા હતા. બસોને આગળ વધતી જોઈને એસીપી મોનિકા શુકલા બસ આગળ ઉભા રહી ગયા હતા તથા હાથેથી બસને રોકવા કહ્યું હતું. તેથી પ્રદર્શનકારીઓ બસ છાંટી પગપાળા આગળ વધવા લાગ્યા હતા. મધ્યપ્રદેશના ખેડૂતો મગની 100% ખરીદી- ખાતરની ટોકન વ્યવસ્થા સુધારવાની માંગ…

Read More

New Delhi,તા.30 દેશમાં ઈ-20 પેટ્રોલનું વેચાણ હવે વાસ્તવિક બની ગયું છે અને આ પ્રકારના પેટ્રોલના ઉપયોગથી વાહનની એવરેજ ઘટે છે તથા એન્જીન પાર્ટસને પણ નુકશાન થયું છે તે વચ્ચે લોકોએ મોંઘુ તો મોંઘુ પણ 100% શુદ્ધ પેટ્રોલ ખરીદવાનું શરૂ કરી દીધુ છે. આ પ્રકારનું પ્રિમીયમ પેટ્રોલ જે એક જ ઈથોનલ મિકસીંગથી મુકત છે તેનું વેચાણ હાલના મહિનાઓમાં ડબલ થઈ ગયુ છે. ખાસ કરીને આ માસમાં ઈ-20 પેટ્રોલની ગુણવતા અંગે પ્રશ્નો સૌથી વધુ સર્જાયા છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓ અલગ અલગ બ્રાન્ડ હેઠળ આ પ્રકારના પ્રિમીયમ પેટ્રોલનું વેચાણ કરે છે. જેમાં ઈન્ડીયન ઓઈલ એકસપી 100, ભારત પેટ્રોલિયમ સ્પીડ 100, હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાવર…

Read More

New Delhi, તા. 30  આગામી 2026 હોકી વર્લ્ડ કપ પહેલાં હોકી ઇન્ડિયા દ્વારા ભારતીય પુરુષ અને મહિલા ટીમ માટે પારંપરિક બ્લુ રંગની જર્સીના બદલે ભગવા રંગની મુખ્ય જર્સી રજૂ કરવામાં આવી છે. હોકી ઇન્ડિયાના આ નિર્ણય સામે પૂર્વ ભારતીય હોકી કેપ્ટન અને ઓલિમ્પિયન વિરેન રસકીન્હાએ આકરો અસંતોષ વ્યક્ત કરતાં તેને `શરમજનક’ ગણાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની નિરાશા વ્યક્ત કરતાં વિરેન રસકીન્હાએ લખ્યું હતું કે, “હોકી ઇન્ડિયાએ ભારતીય હોકી માટે ઘણાં સારા કામ કર્યા છે, પરંતુ આ નિર્ણય શરમજનક છે. ભારતીય ટીમનો વારસો અને ઓળખ હંમેશાં બ્લુ રંગ જ રહ્યો છે. મેં પોતે વર્ષો સુધી ગર્વથી બ્લુ જર્સી…

Read More