Author: Vikram Raval

New Delhi, તા. 30 ઈન્વેસ્ટમેન્ટ બેંક હુલિહાન લોકીના તાજેતરનાં રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું બિઝનેસ વેલ્યુએશન વર્ષ 2026માં 11.4 ટકા વધીને 20.6 અબજ ડોલર આશરે રૂા.1.72 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. લીગની એકલ બ્રાન્ડ વેલ્યુ પણ 10.3 ટકા વધીને 4.3 અબજ ડોલર થઈ ગઈ છે. આ વર્ષે લીગની કુલ આવક 1.8 અબજડોલર ને પાર કરી ગઈ છે. પ્રતિ મેચ મીડિયા રાઇટ્સના મૂલ્યની દ્રષ્ટિએ IPL હવે અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગ (NFL) પછી વિશ્વમાં બીજા ક્રમે આવે છે. આ રિપોર્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુ (RCB) દેશની સૌથી મૂલ્યવાન ફ્રેેન્ચાઇઝી બનીને ઊભરી આવી છે. RCBની બ્રાન્ડ વેલ્યુ 16 ટકા વધીને 312 મિલિયન…

Read More

Glasgow, તા. 30 અંકુશ પંઘાલ, સાક્ષી ચૌધરી, જેસ્મિન લાંબોરિયા, અરૂંધતિ ચૌધરી, સચિન સિવાચ અને નરેન્દર બેરવાલે કોમનવેલ્થ ગેમ્સની બોક્સિંગ ઇવેન્ટમાં ભારતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખતાં પોતપોતાનાં વજન જૂથની સેમિફાઇનલમાં પહોંચીને વધુ છ મેડલ પાકા કરી લીધાં છે. બુધવારે મળેલી છ જીત સાથે 10 ભારતીય બોક્સર સેમિફાઇનલમાં પહોંચી ગયાં છે. આ સિદ્ધિએ બર્મિંગહામ 2022માં ભારતનાં બોક્સિંગના કુલ મેડલોની સંખ્યાને પણ પાછળ છોડી દીધી છે, જેમાં દેશે ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ એમ સાત મેડલ જીત્યાં હતાં. આ પહેલા લવલીના બોરગોહેન (75 કિલો), પ્રિયા ધંધાસ (60 કિલો), પ્રીતિ પવાર (54 કિલો) અને જાદુમણિ સિંહ (પુરુષ 55 કિલો) બોક્સિંગમાં ભારતનો મેડલ…

Read More

Glasgow,તા.30 સ્કોટલેન્ડના રણીયામણા શહેર ગ્લાસગોમાં આયોજીત કોમનવેલ્થ 2026 તેના અંતિમ તબકકામાં છે અને રવિવારે સમાપન સમારોહ યોજાશે. આ સાથે જ 2030નો કોમનવેલ્થ ખેલ મહોત્સવનું યજમાનપદ ભારત અને ગુજરાત તેમાં ગૌરવ લઈ શકાય તે અમદાવાદમાં યોજાવાના છે. જેની તૈયારીઓ શરૂ થઈ રહી છે. ગ્લાસગો મહોત્સવની પુર્ણાહુતી સાથે જ કોમનવેલ્થ બેટન રવિવારે અમદાવાદને સુપ્રત થશે. કિંગ્સ બેટન તરીકે પણ ઓળખાતી આ બેટન બે ચાર વર્ષ બાદ યોજાનારા ખેલ મહોત્સવના શહેરને સતાવાર રીતે સુપ્રત થાય છે. જેમાં કિંગ્સ બેટન તથા કોમનવેલ્થનો ધ્વજ સમાપન સમારોહમાં સોપાય છે. અમદાવાદમાં યોજાનારા કોમનવેલ્થ 2030 ખેલ મહોત્સવ માટે પુર્વ તૈયારીઓ નિહાળવા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં…

Read More

America,તા.30 એલોન મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ ને સુપર એપ બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. કંપનીએ X Money નામે નવી ડિજિટલ પેમેન્ટ અને બૅન્કિંગ સર્વિસ લોન્ચ કરી છે. આના દ્વારા યુઝર્સ પૈસા ટ્રાન્સફર કરવા, બિલ ભરવા, વિઝા ડેબિટ કાર્ડ વાપરવા અને અન્ય ઘણી બૅન્કિંગ સુવિધાઓનો લાભ સીધો X એપ પર જ મેળવી શકશે. હાલમાં આ સેવા અમેરિકામાં X Premium અને Premium Plus સબસ્ક્રાઇબર્સ માટે શરૂ કરવામાં આવી છે. શું છે X Money? X Money એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ની અંદર જ મોજૂદ એક ડિજિટલ બૅન્કિંગ અને પેમેન્ટ સર્વિસ છે. આનો ઉદ્દેશ્ય સોશિયલ નેટવર્કિંગ, ડિજિટલ પેમેન્ટ અને રોજિંદી…

Read More

ચોમાસાની ઋતુમાં હવામાન બદલાતા જ શરદી, ઉધરસ અને નાક બંધ થવાની સમસ્યાઓ વધવા લાગે છે. દવાઓ લેવા છતાં ઘણીવાર આ તકલીફોમાંથી તરત રાહત મળતી નથી. આવા સમયે રસોડામાં જ હાજર કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા જ આ સમસ્યાઓમાંથી ઝડપથી છુટકારો મેળવી શકો છો.ચોમાસાની ઋતુ સોહામણી તો હોય જ છે પરંતુ તે પોતાની સાથે ઘણી બધી સમસ્યાઓ પણ લઈને આવે છે. આ મોસમ શરદી-ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન અને બંધ નાક જેવી સમસ્યાઓનું કારણ પણ બને છે, જેનાથી લોકો ખૂબ જ હેરાન રહે છે. હવામાનમાં અચાનક ફેરફાર, ભેજ અને ચેપ ફેલાવતા વાયરસને કારણે છીંક, ગળામાં ખરાશ, નાક બંધ થવું અને શરીરમાં…

Read More

સ્કોડા ઇન્ડિયાએ નવા શિમલા ગ્રીન અને સ્ટીલ ગ્રે શેડ્સ રજૂ કરીને સ્લેવિયા મોન્ટે કાર્લોના કલર પેલેટનો વિસ્તાર કર્યો છે. બંને ડ્યુઅલ-ટોન ફિનિશમાં ઓફર કરવામાં આવે છે અને બંને વેરિઅન્ટમાં ફક્ત 200 યુનિટ સુધી મર્યાદિત છે, જે તેમને સ્લેવિયા રેન્જમાં કંઈક વિશિષ્ટ શોધી રહેલા ખરીદદારો માટે એકદમ વિશિષ્ટ ઓફર બનાવે છે. સ્કોડા સ્લેવિયા લેફ્ટ ફ્રન્ટ થ્રી ક્વાર્ટર મોન્ટે કાર્લો ટ્રીમ છેલ્લા કેટલાક સમયથી સ્લેવિયા લાઇનઅપનો ભાગ છે અને બ્લેક-આઉટ બાહ્ય તત્વો, મોન્ટે કાર્લો-વિશિષ્ટ સ્ટાઇલ વિગતો અને કાળા અને લાલ આંતરિક થીમના સેટ દ્વારા પોતાને સ્ટાન્ડર્ડ કારથી અલગ પાડે છે. સિમલા ગ્રીન અને સ્ટીલ ગ્રે શેડ્સ સ્લેવિયા મોન્ટે કાર્લોના 1.0-લિટર ઓટોમેટિક અને…

Read More

દેશની અગ્રણી માસ-પ્રીમિયમ ઓટોમોબાઇલ કંપનીઓમાંની એક કિયા ઇન્ડિયાએ આજે તેની બીજી માસ-માર્કેટ ઇલેક્ટ્રિક વાહન જુજ્ઞિત ઊટનું અનાવરણ કર્યું છે. સાથે જ કંપનીએ રૂ. 25,000ની રકમ સાથે પ્રી-બુકિંગ પણ શરૂ કરી છે. ગ્રાહકો કિયા ઇન્ડિયા ની વેબસાઇટ તેમજ દેશભરના કિયા ડીલરશીપ મારફતે પ્રી-બુકિંગ કરી શકશે. જુજ્ઞિત ઊટ સેગમેન્ટમાં સર્વશ્રેષ્ઠ એઆરએઆઈ પ્રમાણિત 526 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ પ્રદાન કરે છે. ઉપરાંત, ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા સંબંધિત ગ્રાહકોની મુખ્ય ચિંતાઓ દૂર કરવા માટે તેમાં લાઈફટાઈમ હાઈ વોલ્ટેજ બેટરી વોરંટી, એસ્યોર્ડ બાયબેક પ્રોગ્રામ તેમજ લવચીક બેટરી-એસ-અ-સર્વિસફાઇનાન્સિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ પ્રસંગે કિયા ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી ગ્વાંગગુ લીએ જણાવ્યું હતું કે, “’મુવમેન્ટ…

Read More

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ, લેપટોપ અને ટીવી સ્ક્રીન સામે કલાકો સુધી બેસી રહેવું અનિવાર્ય બની ગયું છે. આ સતત સ્ક્રીન ટાઈમની સીધી અસર આપણી આંખો પર પડે છે, જેના કારણે નાની ઉંમરમાં જ જાડા ચશ્મા આવી જવા એ સામાન્ય બાબત બની ગઈ છે. જોકે, યોગ્ય કાળજી અને નિયમિત યોગાભ્યાસ દ્વારા આંખોના સ્નાયુઓને મજબૂત બનાવી શકાય છે અને ચશ્માના નંબર વધતા અટકાવી શકાય છે. આંખોની રોશની જાળવી રાખવા અને ચશ્માના નંબર ઘટાડવામાં મદદરૂપ કેટલાક યોગાસનો અને કસરતો નીચે મુજબ છે: ૧. ત્રાટક ક્રિયા દૃષ્ટિ સુધારવા માટે ત્રાટક એ અત્યંત જૂની અને અસરકારક રીત છે. આ માટે તમારી આંખોની બરાબર સામે એક…

Read More

ચોમાસાની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે. આ ભેજના કારણે સ્કેલ્પ (માથાની ચામડી) પર ચીકાશ વધવી, ડેન્ડ્રફ (ખોડો), ફંગલ ઇન્ફેક્શન અને અતિશય વાળ ખરવા જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં વાળને ખાસ સંભાળની જરૂર હોય છે. યોગ્ય તેલની પસંદગી કરીને તમે વરસાદી ઋતુમાં પણ તમારા વાળને મજબૂત અને ચમકદાર રાખી શકો છો. અહીં ચોમાસા માટે સૌથી ઉપયોગી તેલ અને તેનો ઉપયોગ કરવાની સાચી રીત દર્શાવવામાં આવી છે: ૧. નાળિયેર તેલ અને ટી ટ્રી ઓઇલ કોકોનટ ઓઇલ ખૂબ જ હલકું હોય છે અને તે વાળના મૂળ સુધી પહોંચીને પોષણ આપે છે. ચોમાસા દરમિયાન સાદા નાળિયેર તેલમાં…

Read More

બદલાતી ઋતુઓના ઠંડા પવનો હોય કે ઉનાળાના કઠોર તડકા, આપણા હોઠની ત્વચા સૌથી પહેલા પ્રભાવિત થાય છે, જે ઘણીવાર ફાટવાનું કારણ બને છે. આના ઉપાય માટે, લોકો વારંવાર મોંઘા સ્ટોરમાંથી ખરીદેલા લિપ બામનો ઉપયોગ કરે છે. જો કે, આ ઉત્પાદનો ઘણીવાર રસાયણો અને પેટ્રોલિયમ જેલીથી ભરેલા હોય છે; જ્યારે તે કામચલાઉ ભેજ પ્રદાન કરી શકે છે, તે સમય જતાં હોઠને કાળા કરી શકે છે. જો તમે કુદરતી રીતે ગુલાબી, નરમ અને ચળકતા હોઠ ઇચ્છતા હો, તો તમે તાજા ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરીને ઘરે લિપ બામ તૈયાર કરી શકો છો. લિપ બામ બનાવવા માટેની સામગ્રી તાજા ગુલાબની પાંખડીઓ: 1 કપ (દેશી/દેશી…

Read More