Author: Vikram Raval

સ્વચ્છતા હી સેવા ૨૦૨૬ અંતર્ગત સ્ટેશન પરિસરમાં સફાઈ અને પ્લાસ્ટિક કચરાનો નિકાલ Rajkot તા.૨૬ઃ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધી સ્વચ્છતા હી સેવા૨૦૨૬ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે અભિયાનની થીમ ‘‘સ્વચ્છતામાં સહભાગિતા; સ્વચ્છ ભારત, વિકસિત ભારત’’ રાખવામાં આવી છે. આ અભિયાન હેઠળ ડિવિઝનના રાજકોટ, ભક્તિનગર, સુરેન્દ્રનગર, જામનગર, હાપા, દ્વારકા, ઓખા, ખંભાળિયા, વાંકાનેર, મોરબી સહિત તમામ નાના-મોટા સ્ટેશનો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ સાથે મુસાફરો, રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ જ શ્રૃંખલામાં…

Read More

શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન (૧) મુખ્ય સિદ્ધાંત શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે લોકો પિતૃઓને માનતા નથી તેઓ ભવિષ્યમાં દુઃખને પામે છે, જ્યારે શ્રાદ્ધ અને તર્પણ કરવાથી જીવનમાં સુખ અને શાંતિ મળે છે. જેમ દરેક શુભ વિધિમાં ગણપતિ પૂજન અનિવાર્ય છે, તેમ દરેક પિતૃકાર્યમાં તર્પણ કરવાનું વિશેષ મહત્વ છે જેમ આપણો ખોરાક રોટલી દાળ ભાત શાક છે તેમ પિતૃઓ તર્પણ થી તૃપ્ત થાય છે .(૨) પિતૃઓની તૃપ્તિ શ્રાદ્ધના માધ્યમથી પિતૃઓને તૃપ્તિ અને મોક્ષ ગતિ મળે છે. તર્પણ વિશે માહિતી આપતા શાસ્ત્રો ગરુડ પુરાણ,  તેમજ મત્સ્ય પુરાણ અને  મનુસ્મૃતિમાં પ્રમાણ છે. (૩) મનુસ્મૃતિ અનુસાર મનુસ્મૃતિના શ્લોકોમાં જણાવ્યા પ્રમાણે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને અનંત…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૬ઃ સરતાનપર રોડ પર આવેલ ફેકટરીના ગ્રાઉન્ડમાં ટ્રક રીપેરીંગ કરતી વખતે ટ્રક રળતા ટ્રક ચાલકના શરીર પરથી ટાયર ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે મધ્યપ્રદેશના વતની કલમસિંહ હરિસિંહ સોનીગરા (ઉ.વ.૪૦) વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે મધ્યપ્રદેશના વતની દિલીપ કાલુરામ પવાર (ઉ.વ.૧૯) નામના ટ્રક ચાલક પોતાની ટ્રક આરજે ૫૦ જીબી ૧૮૩૬ લઈને વાંકાનેર તાલુકાના પર રોડ પર આવેલ રીચ સિરામિકમાં માલ ભરવા ગયા હતા ફેક્ટરી ગ્રાઉન્ડમાં ટ્રકનું પીસ્ટન તૂટી ગયું હોવાથી મિસ્ત્રી મારફતે રીપેરીંગ કામ કરાવ્યું હતું બાદમાં ટ્રક ચાલક દિલીપભાઈ પોતાની…

Read More

ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા નાના ભાઈનું મોત, એક ભાઈ સારવારમાં (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૬ઃ ટંકારા લતીપર રોડ પર બાઈક લઈને બે સગા ભાઈ જતા હતા અને એક ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રકમાં બાઈક અથડાતા મોટા ભાઈને પગમાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી જયારે નાના ભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં મોત થયું હતું મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબી તાલુકાના ભડિયાદ ગામે વાડીમાં રહીને મજુરી કરતા રીછુભાઈ ભદુભાઈ કીરાડીયા (ઉ.વ.૩૧) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬ ના રોજ સાડા અગિયાર વાગ્યાના અરસામાં કુવરીયાભાઈ ભદુભાઈ કિરાડીયા (ઉ.વ.૨૬) અને સુંદરીયા ભદુભાઈ કિરાડીયા (ઉ.વ.૨૭) બંને બાઈક…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૬ઃ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલા કચ્છના ઈસમને મોરબી એલસીબી ટીમે પાસા હેઠળ ડીટેઈન કરી સુરત જેલહવાલે કર્યો છે મોરબી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃત્તિ આચરતા બુટલેગર સામે એલસીબી ટીમે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ દીપેશ ઉર્ફે રાહુલ પુંજાભાઈ પટણી (ઉ.વ.૩૭) રહે ચિત્રોડ તા. રાપર કચ્છ વાળાનું પાસા વોરંટ ઈશ્યુ કરેલ જેથી એલસીબી ટીમે દીપેશ પટણીને ગળપાદર જેલમાં જામીનમુક્ત થતા મોરબી એલસીબી કચેઈ લાવી પાસા એક્ટ તળે ડીટેઈન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કર્યો છે

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૬ઃ લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ ખેતરમાં પાણી ભરેલ ખેત તલાવડીમાં ડૂબી જતા ૩૧ વર્ષીય યુવાનનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે મોરબીના લક્ષ્મીનગર ગામે વાડીએ રહીને કામ કરતા અજય પોપટભાઈ રાઠોડ (ઉ.વ.૩૧) નામના યુવાન ગત તા. ૨૫ ના રોજ સાંજે ખેતરમાં પાણી ભરેલ ખેત તલાવડામાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૬ઃ મહેન્દ્રનગર ચોકડી નજીક રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં બાઈક સ્લીપ થતા માથામાં ગંભીર ઈજા પહોંચતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો સારવાર દરમીયાન યુવાનનું મોત થયું હતું બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ચોટીલા તાલુકાનાઢોકળવા ગામ હાલ મોરબીના કુબેરનગર ભગવતી પાર્ક પાસે વાવડી રોડ પર રહેતા દીપકભાઈ નરશીભાઈ મોમૈયા (ઉ.વ.૩૬) નામના યુવાન ગત તા. ૧૨ ના રાત્રીના ત્રણેક વાગ્યે પોતાનું બાઈક જીજે ૦૪ બીએસ ૦૪૪૪ લઈને ઘરે જતા હતા ત્યારે મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ પર બાઈક સ્લીપ થતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો રાજકોટ હોસ્પીટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું સીટી બી…

Read More

આલેખનઃ વિનોદ માછી નિરંકારી નિત્યં નૈમિત્તિકં કામ્યં વૃદ્ધિશ્રાદ્ધં સપિંડનમ્, પાર્વણં ચ તથા ગોષ્ઠી શુદ્ધ્યર્થં કર્માંગં તથૈવ ચ, દૈવિકં યાત્રાર્થં ચેવ પુષ્ટ્યર્થં દ્વાદશ સ્મૃતમ્.. ભારતીય સનાતન ધર્મ સંસ્કૃતિમાં પિતૃઓની આત્મશાંતિ-મુક્તિ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શ્રાદ્ધ કર્મનું વિશેષ મહત્વ છે.’શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ્’ એટલે કે જે કર્મ પરમ શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે.હિંદુ ધર્મશાસ્ત્રોમાં ખાસ કરીને ’ભવિષ્ય પુરાણ’, ’ગરૂડ પુરાણ’, ’મનુસ્મૃતિ’ અને ’યાજ્ઞાવલ્ક્ય સ્મૃતિ’ માં શ્રાદ્ધના સ્વરૂપ-સમય અને ઉદ્દેશ્યના આધારે તેના બાર મુખ્ય પ્રકારો વર્ણવવામાં આવ્યા છે,જેને સંયુક્ત રીતે ‘‘દ્વાદશ શ્રાદ્ધ‘‘ કહેવામાં આવે છે.પિતૃઋણમાંથી મુક્તિ મેળવવા માટે આ બાર પ્રકારના શ્રાદ્ધનું જ્ઞાન અને તેનું મહત્વ સમજવું અનિવાર્ય…

Read More

પં.ડો. હિતેષ એ. મોઢા જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, (૧) મેષ — કાગળ તથા દરેક પ્રકારની પ્રિન્ટ્‌સ, પ્રકાશન એકમના જાતક, તમામ કદના પ્રિન્ટિંગ એકમના જાતક, સ્ટેશનરી સંબંધિત ઔદ્યોગિક એકમ તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ અથવા સાવ સાધારણ નીવડે તેવી પૂર્ણ સંભાવના. વ્યવસાયિક કલા, કન્સલ્ટન્સી ફર્મ તેમજ સર્વિસ-બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયી નીવડશે. સેલેબલ પર્સન એવમ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે સાનુકૂળ સપ્તાહ. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. પરિવારજનો સાથે હળવા વાદ-વિવાદના સંયોગ. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી…

Read More

સવારની મંગળા આરતી સમયે સમગ્ર અંબાજી જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું : પ્રશાસન દ્વારા સુચારુ વ્યવસ્થા Ambaji, તા.૨૬ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પવિત્ર ભાદરવી પૂનમના મહાપર્વને લઈને અદ્ભુત અખંડ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. મા અંબાના ધામમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. વહીવટી પ્રશાસન, પોલીસ વિભાગ અને આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવેલી સુચારુ વ્યવસ્થા અને ભાવિકોની સેવાથી સમગ્ર યાત્રાધામમાં ભક્તિભર્યું વાતાવરણ સર્જાયું છે. ભાદરવી પૂનમના પાવન પ્રસંગે સવારથી જ લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે સવારની મંગળા આરતી સમયે સમગ્ર અંબાજી જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. છેલ્લા ૬…

Read More