- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
ઋષિ સુનક ૧૯૯૦માં ટૉરી સાંસદ નૉર્મન ટેબિટ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ટેબિટ ટેસ્ટ’ની આલોચના કરી London, તા.૨૨ બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે દેશમાં જાતિ અને રંગભેદના મુદ્દે એક નવો અને મહત્વપૂર્ણ વિવાદ છેડ્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિની ત્વચાનો રંગ તેની રાષ્ટ્રીયતા નક્કી કરી શકતો નથી. પોતાના એક ભાષણ દ્વારા તેમણે બ્રિટિશ સમાજમાં વધી રહેલા પક્ષપાત અને પડકારો પર ખુલીને ચર્ચા કરી છે.ઋષિ સુનકે પોતાની બેવડી ઓળખ વિશે વાત કરતા કહ્યું કે તેઓ ગર્વથી અંગ્રેજ પણ છે અને હિન્દુ પણ છે. તેમણે ૧૯૯૦માં ટૉરી સાંસદ નૉર્મન ટેબિટ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ટેબિટ ટેસ્ટ’ની આલોચના કરી. આ ટેસ્ટ…
એક ફાઈટર જેટ જ્યારે ઓબ્જેક્ટની નજીક પહોંચ્યું તો તેની અમુક સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું હતું Iran, તા.૨૨ ઈરાનની રાજધાની તેહરાનનાં આકાશમાં ચમકતી જુદા-જુદા રંગની લાઈટવાળું એક ઓબ્જેક્ટ દેખાયાનો દાવો કરાયો છે. સોશિયલ મીડિયા પર તેના ઘણાં વીડિયો જોવા મળી રહ્યાં છે. લોકો દાવો કરી રહ્યાં છે કે- આ UFO હોઈ શકે છે. ૫૦ વર્ષ અગાઉ ૧૯ સપ્ટેમ્બરે ૧૯૭૬માં પણ તેહરાનનાં આકાશમાં આવી ચમકરાદ વસ્તુ જોવા મળી હતી. આ ઓબ્જેક્ટની તપાસ માટે ઈરાને હ્લ-૪ ફાઈટર જેટ મોકલ્યા હતા. રિપોર્ટ અનુસાર, એક ફાઈટર જેટ જ્યારે ઓબ્જેક્ટની નજીક પહોંચ્યું તો તેની અમુક સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું હતું. પાયલોટ…
અમેરિકન ડ્રોન કંપની પાવરસ ભારતમાં પારસ ડિફેન્સ સાથે ગાર્જિયન નામની એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવશે New Delhi, તા.૨૨ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રો સાથે સંબંધ ધરાવતી એક અમેરિકન ઓટોનોમસ સિસ્ટમ કંપનીએ ભારતી કંપની સાથે મળીને એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવવા અને વેચવાની સમજૂતી કરી છે. તાજેતરમાં જ બનેલી અમેરિકન ડ્રોન કંપની પાવરસે ભારતમાં પોતાનું ગાર્જિયન ઇન્ટરસેપ્ટર પ્રોડક્ટ બનાવવા માટે એક લાઇસન્સિંગ સમજૂતી કરી છેમાર્કેટમાં આપવામાં આવેલી જાણકારી મુજબ પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસે જૂનમાં પાવરસ સાથે સંરક્ષણ કરાર કર્યા છે. તેના હેઠળ પારસ ડિફેન્સને ભારતમાં પાવરસના એન્ટી ડ્રોન સિસ્ટમ બનાવવા અને વેચવાનું એકસ્લુઝિવ લાઇસન્સ મળ્યું છે. તેના બદલામાં પારસ ડિફેન્સ લાઇસન્સ ફી…
લગભગ રૂ.૨૨ લાખ કરોડના પ્રોજેક્ટ અટવાયેલા છે, રૂ. ૩૨ લાખ કરોડના પ્રોજેક્ટ મંજૂરીની રાહમા New Delhi, તા.૨૨ ભારતને માર્ચ ૨૦૩૧ સુધીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રૂ. ૧૬૮થી રૂ. ૧૭૨ લાખ કરોડના રોકાણની જરૂર પડશે. પરંતુ તેમાંના આશરે રૂ. ૭૮થી રૂ. ૮૦ લાખ કરોડના પ્રોજેક્ટની હજુ સુધી જાહેરાત નથી થઈ. અહેવાલ મુજબ આગામી પાંચ વર્ષમાં ઈન્ળાસ્ટ્રક્ચરની કુલ જરૂરિયાતમાંથી રૂ. ૩૮થી રૂ. ૪૦ લાખ કરોડનું રોકાણ પહેલેથી જ ફાઇનાન્સ થઈ ચૂક્યું છે.બીજી તરફ, રૂ. ૩૧થી રૂ. ૩૨ લાખ કરોડના પ્રોજેક્ટ નાણાકીય મંજૂરીની રાહમાં છે. જ્યારે, રૂ. ૨૧થી રૂ. ૨૨ લાખ કરોડના પ્રોજેક્ટ અટવાયેલા છે.દેશને ૨૦૪૭ સુધી રૂ. ૬૮૦થી રૂ. ૭૭૦ લાખ કરોડ સુધીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર…
ગૂગલે વેબ એન્ડ એપ એક્ટિવિટી, લોકેશન હિસ્ટ્રીમાં ડેટાની પ્રક્રિયા કાયદેસર કરી નહોતી : ઈયુનો આરોપ Dublin, તા.૨૨ યુરોપિયન યુનિયનના કડક પ્રાઈવસી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટેક જાયન્ટ ગૂગલ પર ૪૦૩ મિલિયન યુરો (લગભગ રૂ. ૪,૪૩૨ કરોડ અથવા ૪૬૩ મિલિયન ડોલર) નો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયનના ડેટા પ્રાઈવસી વૉચડોગ દ્વારા સોમવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આયર્લેન્ડની ડેટા પ્રોટેક્શન કમિશને તપાસ દરમિયાન જણાવ્યું હતું કે, ગૂગલે યૂઝર્સના બ્રાઉઝિંગ અને સર્ચ હિસ્ટ્રી કરતી ‘વેબ એન્ડ એપ એક્ટિવિટી’ અને યૂઝર્સના મુલાકાત લીધેલા સ્થળોની નોંધે લેતી ‘લોકેશન હિસ્ટ્રી’માં લોકેશન ડેટાની પ્રક્રિયા કાયદેસર કે યોગ્ય રીતે કરી ન હતી. આ ઉપરાંત,…
શનિવારે વ્હાઈટ હાઉસ પહોંચેલા આ પ્રતિબંધિત સંગઠનોના પત્રકારોના પ્રેસ ક્રેડેન્શિયલ્સ જપ્ત કરવામાં આવ્યા હતા Washington, તા.૨૨ અમેરિકાના મુખ્ય ટેલિવિઝન નેટવર્ક્સે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અધિકૃત કાર્યક્રમોની સાઝા વિડિયો પૂલ કવરેજ આપવાનો ઇનકાર કરી દીધો હતો. વ્હાઈટ હાઉસ દ્વારા ઝ્રદ્ગદ્ગ, સ્જી નાવ અને પોલીટિકો પર ‘ફેક ન્યૂઝ’ ચલાવવાનો આરોપ લગાવીને પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફોક્સ ન્યૂઝ, એબીસી ન્યૂઝ, સીબીએસ ન્યૂઝ, સીએનએન અને એનબીસી ન્યૂઝે સંયુક્ત નિવેદન જારી કરીને જણાવ્યું છે કે જનતાને સરકારી બાબતો વિશે સાચી માહિતી મેળવવાનો મૂળભૂત અધિકાર છે. કોઈપણ પ્રશાસનને માત્ર રિપોર્ટિંગ પર આપત્તિ હોવાના કારણે પ્રતિબંધ મૂકવાનો અધિકાર નથી.આ પ્રતિબંધ સામે કાનૂની…
ઇરાન યુદ્ધના લીધે અમેરિકામાં ડીઝલના ભાવ વિક્રમજનક સ્તરે પ્રતિ ગેલન ૬.૨૮ ડોલરે પહોંચી ગયા છે. ડીઝલના આટલા ઊંચા ભાવ છેલ્લે ૨૦૨૨માં જોવા મળ્યા હતા Dubai, તા.૨૨ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ઉર્ૐં)એ જણાવ્યું છે કે યમનમાં સાઉદી સમર્થિત સરકાર સેના અને ઇરાન સમર્થિત હુથી બળવાખોરો વચ્ચે ઓગસ્ટમાં નવેસરથી ફાટી નકળેલા યુદ્ધમાં ૬૮૦ ના મોત થયા છે અને ૧.૩૦ લાખ લોકો વિસ્થાપિત થયા છે. જ્યારે લગભગ ત્રણ હજાર લોકોને ઇજા પહોંચી છે. આમ મૃત્યુ, ઇજાગ્રસ્ત અને વિસ્થાપિતોનો આંકડો દિનપ્રતિદિન વધી રહ્યો છે.ઉર્ૐંએ જણાવ્યું હતું કે ૧૩થી ૧૮ સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન કુલ ૧૬૪ ના મોત થયા છે અને ૫૧૬ ઇજા પામ્યા છે. આમ યમન…
૨૦૨૨માં હંસલ મહેતાએ પણ આર કે યાદવના પુસ્તક મિશન રો પરથી ઓટીટી વેબ સિરિઝ બનાવવાની જાહેરાત કરી હતી Mumbai, તા.૨૨ રણ જોહરે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ-રોના સ્થાપક રામેશ્વર નાથ કાઓના જીવન પરથી ફિલ્મની જાહેરાત છ વર્ષ પહેલાં ૨૦૨૦ના જાન્યુઆરીમાં કરી હતી. જોકે, કોઈ કારણોસર આ ફિલ્મ અટવાઈ ગઈ હતી. હવે કરણ જોહરે આ ફિલ્મ રિવાઈવ કરી છે અને તે ફિલ્મને ૧૧ ઓગસ્ટ ૨૦૨૮માં થિયેટર્સમાં રજૂ કરાશે એવું જાહેર કર્યું છે.રામેશ્વર નાથ કાઓ જે આર એન કાઓના નામે પણ જાણીતાં છે તેમની નિમણૂક તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ ૧૯૬૮માં સ્થાપક સચિવ તરીકે કરી હતી. કાઓએ ૧૯૭૭ સુધી રોનો કાર્યભાર સંભાળ્યો હતો.…
વરુણ ધવન અને રાજકુમાર રાવને કાસ્ટ કરે તેવી ચચા: સીન ટુ સીન કોપી નહીં હોય તેવો દાવો Mumbai, તા.૨૨ આલિયા ભટ્ટ એક પ્રોડયૂસર તરીકે કોરિયન ફિલ્મની રીમેક બનાવવાની છે. જોકે, એવો દાવો થઈ રહ્યો છે કે આલિયા આ ફિલ્મની સીન ટુ સીન કોપી નહીં કરે પરંતુ તેને ભારતીય સ્વરુપમાં ઢાળશે. ઉલ્લેખનીય છે કે આલિયાના પિતા મહેશ ભટ્ટ પર પણ મોટાભાગની ફિલ્મોમાં ઉઠાંતરીના આક્ષેપો થતા રહ્યા હતા. ‘ધ હાઉસમેઇડ’ પરથી બનાવવામાં આવી રહેલી આલિયા ભટ્ટની ફિલ્મને નિર્દેશિત કરવાનું કામ અજય દેવગણની હિંદી ‘દ્રશ્યમ‘ના ડિરેક્ટર અભિષેક પાઠકને સોંપવામાં આવ્યું છે. આ ફિલ્મના હીરો તરીકે વરુણ ધવન અથવા રાજ કુમાર રાવ બેમાંથી એકની…
સિરિઝમાં ઉર્મિલાએ એક એવી યુવતીની ભૂમિકા ભજવી છે જે તેણે ન કરેલાં ગુના માટે ૧૪ વર્ષની કેદ ભોગવી બહાર આવી Mumbai, તા.૨૨ ઉર્મિલા માતોંડકર એક્ટિંગમાં કમબેક કરી રહી છે. તે એક વેબ શોમાં પ્રિન્સિપાલની ભૂમિકામાં દેખાશે. ધી વાઈરલ ફિવર દ્વારા આ સીરિઝ બનાવાઈ રહી છે.આ વેબ સિરિઝનું શૂટિંગ શરૂ થઇ ચૂક્યુ છે અને તેને ૨૦૨૭ની મધ્યમાં સ્ટ્રિમ કરવાની નેમ છે. આ વેબ સિરિઝનું લેખન પુનિત બાત્રા કરી રહ્યા છે જ્યારે દિગ્દર્શનની જવાબદારી દિવ્યાંશુ મલ્હોત્રા સંભાળી રહ્યા છે. આ બંને જણાં અગાઉ ૨૦૧૮માં ટીવીએફની ફ્લેમ્સમાં સાથે કામ કરી ચૂક્યા છે. પુનીત બાત્રા લિખિત ‘કોટા ફેક્ટરી’ સિરિઝ હીટ નીવડી હતી. જો કે,…
