Author: Vikram Raval

૧૯૭૩થી ફિલ્મી કારકિર્દી શરૂ કરનાર Anant Nag પાંચ દાયકામાં ૨૦૦થી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું Mumbai, તા.૧૯ દિગ્ગજ કન્નડ અભિનેતા અનંત નાગે પોતાને મળનારા દાદાસાહેબ ફાળકે એવોર્ડ કર્ણાટકના લોકો અને રાજ્યની ફિલ્મ સંસ્કૃતિને સમર્પિત કર્યો છે. તેમના મતે, કર્ણાટકના ફિલ્મકારો, કલાકારો અને ખાસ કરીને દર્શકોના સહયોગને કારણે તેઓ આર્ટ ફિલ્મોથી લઈને કમર્શિયલ સિનેમા સુધી વિવિધ પ્રકારનું કામ કરી શક્યા. તેમણે કહ્યું કે આ પ્રકારની કારકિર્દી અન્ય કોઈ રાજ્યમાં કદાચ શક્ય ન બની હોત.૭૭ વર્ષીય અનંત નાગે કર્ણાટકના દર્શકોને “ખૂબ જ શિક્ષિત અને પારખુ” ગણાવ્યા. તેમના જણાવ્યા મુજબ રાજ્યના નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા-અભિનેત્રીઓ અને દર્શકોના સાંસ્કૃતિક વાતાવરણે તેમની કારકિર્દીને આકાર આપ્યો. ૧૯૪૮માં…

Read More

Kareena Kapoor Khan આગામી ફિલ્મ ‘દાયરા’માં પહેલીવાર પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે Mumbai, તા.૧૯ કરીના કપૂર ખાન આગામી ફિલ્મ ‘દાયરા’માં પહેલીવાર પોલીસ અધિકારીના રોલમાં જોવા રહી છે. મેઘના ગુલઝારનાં દિગ્દર્શનમાં બનેલી આ ક્રાઇમ થ્રિલરમાં કરીના ડીસીપી અજૂનીના પાત્રમાં જોવા મળે છે. તાજેતરમાં દિલ્હીમાં ફિલ્મનાં પ્રમોશનલ કાર્યક્રમ દરમિયાન કરીનાએ જણાવ્યું હતું કે અજૂનીનું પાત્ર હિન્દી ફિલ્મોમાં જોવા મળતી ‘બીબાંઢાળ’ મહિલા પોલીસથી અલગ છે. કરીનાના જણાવ્યા મુજબ, ફિલ્મોમાં મહિલા પોલીસ અધિકારીને ઘણીવાર પુરુષો જેવા દેખાવ, ખાસ ચાલ અને હાથમાં બંદૂક સાથે એક્શન કરતી વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ ‘દાયરા’માં મેઘના ગુલઝાર અજૂનીને એક એવી મહિલા તરીકે રજૂ કરવા માગતી હતી,…

Read More

કિશનસિંહ મોરબીયા Virpur તા.૧૮ઃ ગાયત્રી મુક્તિધામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  વર્ષભર એકત્રિત કરાયેલા અસ્થિ કુંભનું સમૂહ પૂજન બાદ ટ્રસ્ટ દ્વારા સ્વખર્ચે હરિદ્વાર લઈ જઈ ગંગા નદીમાં શાસ્ત્રોક્ત વિધિથી કરાય છે અસ્થિ વિસર્જન. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં માનવતા અને સેવાભાવનું અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. વીરપુર ગાયત્રી મુક્તિધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી કોઈપણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર મૃતકોના અસ્થિ વિસર્જનની નિઃશુલ્ક સેવા કરવામાં આવી રહી છે. અંતિમ સંસ્કાર બાદ અસ્થિઓના વિસર્જનની જવાબદારી ટ્રસ્ટ દ્વારા નિઃસ્વાર્થ ભાવે નિભાવવામાં આવે છે. વીરપુર મુક્તિધામ ખાતે આજે વર્ષ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા અસ્થિ કુંભનું સમૂહ અસ્થિપૂજન શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કરવામાં આવ્યું હતું.…

Read More

વિશાલ ઘીયા Veraval તા.૧૮ઃ વેરાવળ ખાતે શહેરમાં સ્થાપના કરવામાં આવેલ ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન વાજતે ગાજતે કરવામાં  આવ્યું હતું.ટાવરચોક ખાતે તમામ ગણપતિના પંડાલ ધારકોને ખારવા સમાજના પટેલ, ધારાસભ્ય અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તમામ ગણપતિનું રણબારા બંદરે વિસર્જન કરવામાં આવ્યું હતું.ઉપરાંત પોલીસ દ્વારા પણ ડ્રોન સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું.વેરાવળ શહેરમાં સ્થાપિત ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું.ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ ના નારા સાથે ડીજેના તાલે શહેરના મુખ્ય માર્ગો પરથી અબીલ ગુલાલની છોડો સાથે શોભાયાત્રા યોજી ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતુ. દરમિયમ ટાવર ચોક ખાતે સનાતન હિન્દુ…

Read More

Rajkot તા.૧૮ઃ પડધરી તાલુકાના રાંદળ ગામે રહેતા પ્રોઢ બાઈક લઈને સરપદળથી રાદડ ગામ તરફ આવતા સમયે ખૂંટિયો આડો ઉતરતા બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા આધેડે દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા પડધરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ પડધરી તાલુકાના રાદળ ગામે રહેતા મફતસિંહ ગગુભા જાડેજા ઉંમર વર્ષ ૪૯ વર્ષીય ગત તા ૧૬ ના રોજ રાત્રે આઠ વાગ્યા આસપાસ બાઈક લઈને સરપદળ થી રાદડ ગામ તરફ જતી વેળાએ…

Read More

દોઢ વર્ષનો પ્રેમ, ૬ માસ લિવ-ઈન બાદ મહિલા પતિ પાસે પરત ફરતા યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ Rajkot તા.૧૮ઃ શહેરના રેલનગરમાં સગાના ધરે સુરત સ્થિત યુવકે પ્રેમીકા છોડી જતા આઘાતમાં આવીને ફિનાઇલ પી લેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે મળતી માહિતી મુજબ શહેરના રેલનગરમાં અવધ પાર્કમાં રહેતા મુકેશભાઈના ઘરે સુરત રહેતા હિતેશભાઈ કેશુભાઈ લાઠીયા ઉંમર વર્ષ ૨૯ વર્ષીય યુવક આજે સવારે ૫ વાગ્યા આસપાસ પ્રેમિકાને મળવા આવ્યો હતો જે પ્રેમિકાએ સાથે રહેવાનો ઇનકાર કરતા યુવક ને આઘાત લાગતા…

Read More

મકાનમાંથી ૯૬ ખાલી બોટલો, ૨૭૦ ઢાંકણા અને ૫૨ સ્ટીકર મળ્યા  ૧૦૦૦ લીટર રસાયણ ગટરમાં ઢોળી નાશ કર્યાનો ખુલાસો (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૮ઃ જામનગર શહેરમાં રસાયણ, કલર અને એસેન્સના મિશ્રણથી ડુપ્લીકેટ દારૂ તૈયાર કરી તેનું વેચાણ કરવાની કથિત તૈયારીનો પોલીસ તપાસ દરમિયાન પર્દાફાશ થયો છે. જામનગર સીટી બી ડિવિઝન પોલીસ મથકના જાણવા જોગની તપાસ દરમિયાન મધુવન સોસાયટીના એક મકાનમાંથી ડુપ્લીકેટ દારૂ ભરવા માટેની ખાલી પ્લાસ્ટિકની બોટલો, વિવિધ બ્રાન્ડના ઢાંકણા અને દારૂની બોટલો ઉપર લગાવવાના સ્ટીકર સહિતનો સામાન મળી આવ્યો હતો. વધુ તપાસમાં ૧૦૦૦ લીટર રસાયણનો જથ્થો અગાઉ જ ગટરમાં ઢોળી નાશ કરી દેવાયો હોવાનું તથા આશરે ૧૦૦ ખાલી પ્લાસ્ટિકની બોટલો…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar  તા.૧૮ઃ જામનગરના સાંઢીયા પુલથી કનસુમરા પાટિયા તરફ જતા માર્ગ પર મારુતિ સુઝુકી શોરૂમ સામે પુરઝડપે આવેલી બુલેટે બાઈકને પાછળથી ટક્કર મારતા વેપારી રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં વેપારીને હાથ તથા માથાના ભાગે ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શંકરટેકરી વિસ્તારમાં રહેતા શાહરૂખ કાદરભાઈ સુલેમાનભાઈ મકરાણી (ઉ.વ.૩૪) ન્યુ જીલાણી પ્રોસેસ નામની પેઢી ધરાવી વેપાર કરે છે. તેઓ તા.૩૦/૦૮/૨૦૨૬ના રોજ સવારે આશરે સાડા દસ વાગ્યે પોતાની બાઈક નં. જીજે-૧૦-ડીક્યુ-૪૪૪૪ લઈને સાંઢીયા પુલથી કનસુમરા જીઆઈડીસી ખાતે આવેલા કારખાને જઈ રહ્યા હતા. દરમિયાન કનસુમરા પાટિયા નજીક મારુતિ સુઝુકી શોરૂમ સામે પહોંચતા પાછળથી પુરઝડપે અને બેફિકરાઈથી આવેલી રોયલ એનફિલ્ડ બુલેટ…

Read More

Ahmedabad તા.૧૮ઃ છ દાયકાથી વધુ સમયથી ચાના વ્યવસાય સાથે સંકળાયેલા ભારતીય ચા ઉદ્યોગના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ તથા વાઘ બકરી ટી ગ્રુપના ચેરમેન શ્રી પીયૂષભાઈ દેસાઈનું ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નિધન થયું છે. પીયૂષભાઈ ચાની અદભૂત પરખ, બહોળા અનુભવ અને સિદ્ધાંતો આધારિત વ્યવસાયિક દૃષ્ટિ માટે જાણીતા હતા. એક કુશળ ટી ટેસ્ટર અને ઉદ્યોગના અનુભવી આગેવાન તરીકે તેમણે વાઘ બકરી ટી ગ્રુપ ને ગુજરાત રાજ્યની બહાર લઈ જઈ દેશનાં વિવિધ પ્રદેશો માં  તેની મજબૂત ઓળખ ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના માટે વ્યવસાય માત્ર વિસ્તરણ કે સફળતા પૂરતો સીમિત નહોતો. ગુણવત્તા, પ્રામાણિકતા, લાંબા ગાળાના સંબંધો અને સૌને સાથે લઈને આગળ…

Read More

સાવજ હોય તો શું થયું ? પશુ મારો પરિવાર છે! ગીરના માલધારીઓની સાવજ સાથેની સહઅસ્તિત્વની અનોખી ઝલક,સિંહણ શિકાર કર્યા વિના પરત ફરી, સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૧૮ઃ ગીર જંગલ અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા માલધારીઓ માટે સાવજ કોઈ અજાણ્યો કે માત્ર ખતરનાક વન્યપ્રાણી નથી, પરંતુ વર્ષોથી સાથે જીવાતા જંગલના સહવાસી તરીકે પણ તેને જોવામાં આવે છે. ગીરના માલધારીઓ અને સિંહ વચ્ચેના આ અનોખા સહઅસ્તિત્વની વધુ એક ઝલક ધારી તાલુકાના ગઢીયા ચાવંડ ગામ નજીક જોવા મળી હતી. શિકારની શોધમાં આવેલી સિંહણ અને પશુઓના ટોળા વચ્ચેની સ્થિતિ વણસે તે પહેલાં જ એક પશુપાલક પોતાના પશુઓને બચાવવા…

Read More