Author: Vikram Raval

Rajkot તા.૧૮ઃ રાજકોટ સ્થિત જાણીતી વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ દ્વારા શિક્ષકો અને ટેકનીકલ ક્ષેત્રના ઉત્સાહીઓ માટે ઈમરજીંગ સેમીકન્ડકટર ટેકનોલોજી ફોર સ્માર્ટ સસ્ટેનેબલ સીસ્ટમ એઆઈ, આઈઓટી ઈન્ટીગ્રેશન  વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની વર્કશોપનું આગામી તા. રપ તથા ર૬ સપ્ટેમ્બર-ર૦ર૬ના દિવસોમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. હાલના સમયમાં ભારત સરકારના નસ્ત્રસેમીકન્ડકટર ઈન્ડીયા મીશનસ્ત્રસ્ત્ર અંતર્ગત ઈલેકટ્રોનીકસ અને ચીપ ડીઝાઈન ક્ષોત્રે ક્રાંતિકારી ફેરફારો થઈ રહ્યા છે. આ ક્ષેત્રે ઝડપથી વધી રહેલી માંગ અને નવીનતમ ટેકનોલોજીથી ભવિષ્યના વિદ્યાર્થીઓને સુસજજ કરનાર ફેકલ્ટીઓને ટ્રેનીંગ આપવા  માટે બે દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્કશોપ આયોજીત કરવા અઈંઈઝઊ દ્વારા ચાલતા નસ્ત્રવાણીસ્ત્રસ્ત્ર કાર્યક્રમ અંતર્ગત અનુદાન મળેલ છે. આ…

Read More

(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૧૮ઃ શેત્રુંજી વન વિભાગ હેઠળ આવતા લીલીયા રેન્જમાં ગઈકાલે મોડી રાત્રે વનવિભાગ અને રેલવે ટીમની સમયસૂચકતા અને ઉત્કૃષ્ટ સંકલનને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. અને એક માદા સિંહણનો સુરક્ષિત બચાવ થયો છે. (મિલાપ રૂપારેલ દ્વારા)અમરેલી તા.૧૮ઃ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્રારા નાસતા ફરતા આરોપી તથા નામદાર કોર્ટોના ક્રિમીનલ ટાર્ગૅટેડ કેસોના આરોપીઓ પકડવા ખાસ અસરકારક કામગીરી કરવા જરૂરી  સુચના આપેલ હોય પેરોલ ફર્લો સ્ક્વોર્ડ દ્વારા એડી. ચીફ જ્યુડી. મેજી.ની કોર્ટ, ધારીના ફોજદારી કેસ નં.૨૩૯/૨૦૦૪ મુજબના ક્રિમીનલ ટાર્ગૅટેડ કેસના નાસતા ફરતા આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકન્ીકલ સોર્સ આધારે હકીકત મેળવી તા.૧૫ ના રોજ ક્રિમીનલ ટાર્ગૅટેડ…

Read More

(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૧૮ઃ Amreli પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્રારા નાસતા ફરતા આરોપી તથા નામદાર કોર્ટોના ક્રિમીનલ ટાર્ગૅટેડ કેસોના આરોપીઓ પકડવા ખાસ અસરકારક કામગીરી કરવા જરૂરી  સુચના આપેલ હોય પેરોલ ફર્લો સ્ક્વોર્ડ દ્વારા એડી. ચીફ જ્યુડી. મેજી.ની કોર્ટ, ધારીના ફોજદારી કેસ નં.૨૩૯/૨૦૦૪ મુજબના ક્રિમીનલ ટાર્ગૅટેડ કેસના નાસતા ફરતા આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકન્ીકલ સોર્સ આધારે હકીકત મેળવી તા.૧૫ ના રોજ ક્રિમીનલ ટાર્ગૅટેડ કેસના નાસતા ફરતા ૩ આરોપીઓને નીજાનંદ આશ્રમ, વાસણા (છોટા ઉદેપુર) ખાતેથી તેમજ એક આરોપીને વેજલપુરજિ.અમદાવાદ) ખાતેથી પકડી આગળની ઘટતી કાર્યવાહી સારૂ ધારી પોલિસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ ક્રિમીનલ ટાર્ગૅટેડ કેસમાં પેરોલ ટીમ દ્વારા છેલ્લા…

Read More

Rajkot તા.૧૮ઃ આઈ-હબ ગુજરાત અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ()ના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના કોન્ફરન્સ રૂમ ખાતે ‘‘ડેમો ડે’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગપતિઓ, બિઝનેસ લીડર્સ, રોકાણકારો, મેન્ટર્સ અને ટેકનેલોજી નિષ્ણાતો સાથે સીધા જોડવા માટે સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ પછાણી, આઈ-હબના  શ્રી ભગીરથ ભટ્ટ, ડૉ. રશ્મિન તન્ના, યોગેશ રાઠોડ તથા પારા સોલંકી સહિતના મહાનુભાવો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કર્યા હતા. ‘‘ડેમો ડે’’ દરમિયાન…

Read More

સાત પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની,  અજાણ્યા બાઇકની શોધખોળ Morbi તા.૧૮ઃ વાંકાનેર તાલુકાના ઝાલી ગામે રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધ ગત તા ૧૫ ના રોજ ૧૦ વાગ્યા આસપાસ વાંકાનેર પીર મ. શા હોસ્પિટલ પાસે ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા બાઇક સવારે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઝાલી ગામે રહેતા અમરશીભાઈ…

Read More

Morbi તા.૧૮ઃ મોરબીના માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ૭૦ વર્ષીય વૃધ્ધ ગત તા ૫ ના રોજ પોતાના ઘરે બીમારીથી કંટાળીને ગળે ફાંસો ખાઈ લેતા તાત્કાલિક સારવાર અર્થે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે તેમનું મોત નીપજ્યું હતું.આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા સવજીભાઈ નાનજીભાઈ પરમાર ઉંમર વર્ષ ૭૦ વર્ષીય વૃદ્ધ ગત તા ૫ ના રોજ બીમારી થી કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક સારવાર અર્થે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગઈ કાલે મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા માળીયાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી…

Read More

ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા Rajkot તા.૧૮ઃ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ખાતે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સ્વચ્છતા હી સેવા૨૦૨૬ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન ૦૨ ઑક્ટોબર ૨૦૨૬ સુધી ચાલશે. આ વર્ષે આ અભિયાનનો મુખ્ય વિષય (થીમ) ‘‘સ્વચ્છતામાં સહભાગિતા; સ્વચ્છ ભારત, વિકસિત ભારત‘‘ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ ૦૧ ઑક્ટોબરથી ૧૫ ઑક્ટોબર ૨૦૨૬ દરમિયાન સ્વચ્છતા પખવાડિયા૨૦૨૬નું આયોજન કરવામાં આવશે. અભિયાનના પ્રથમ દિવસે રાજકોટ ડિવિઝનના વિવિધ રેલવે પરિસરોમાં સ્વચ્છતા શપથ અને જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. ડિવિઝનલ રેલવે મેનેજર કચેરીના કોન્ફરન્સ હોલમાં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ રેલવે અધિકારીઓ, કર્મચારીઓ અને ઉપસ્થિત…

Read More

( શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન) ભાદરવા શુદ આઠમ ને શનિવાર તા. ૧૯-૯-૨૦૨૬ ના દિવસે રાધાષ્ટમી છે. આ દિવસ શ્રી રાધાજી ના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે. શ્રી રાધાજી ભાદરવા મહિનાની શુદ પક્ષ ની અષ્ટમી તીથી એ બપોરે અભિજિત મુહૂર્તમાં રાજા વૃષભાનુના યજ્ઞ ભૂમિથી પ્રકટ થયા હતા. શ્રી રાધાજીનું જન્મ સ્થળ બરસાના છે. તેમ માનવામાં આવે છે શાસ્ત્રો પ્રમાણે શ્રી રાધાજી પ્રાણો ના અધિષ્ઠાત્રી દેવી છે. શ્રી રાધાજીની પૂજા વગર શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા અધુરી છે. રાધા અષ્ટમીનું મહત્વ ખૂબ જ વિશેષ છે : જન્માષ્ટમીના બરાબર ૧૫ દિવસ પછી આવે છે, તેથી તેને રાધા જયંતી પણ કહેવાય છે. રાધા અષ્ટમીનાં…

Read More

વ્યાજખોરો બેફામ બની ગયા, ખાખીનો કોઈ ડર રહ્યો ના હોય તેવો ઘાટ (રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧૮ઃ મોરબી જીલ્લામાં પોલીસ લોક દરબાર કરીને વ્યાજખોરોના ત્રાસથી નાગરિકોને મુક્ત કરવાની ગમે તેટલી વાતો કરે વ્યાજખોરોને ડામવામાં પોલીસ નિષ્ફળ રહી હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે ટંકારા તાલુકાના નેકનામ ગામે ૨૯ લાખ વ્યાજે લીધા જેના બદલે રૂ ૨.૦૫ કરોડ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ વધુ ૫૦ લાખ પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા ફિનાઈલ પી લીધું હતું પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે ટંકારા તાલુકાના નેકનામ ગામના રહેવાસી અને ચાની હોટેલ ચલાવતા લીંબાભાઈ માંડાભાઈ લામકા (ઉ.વ.૪૬) વાળાએ નેકનામ ગામે રહેતા આરોપીઓ રાજેન્દ્રસિંહ…

Read More

(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૧૮ઃ શહેરના લીલાપર કેનાલ રોડ પર એસપી રોડના નાકા પાસે બોરીયાપાટી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ અજવાળે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૩,૦૮૦ જપ્ત કરી છે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એસપી રોડના નાકા પાસે બોરીયાપાટી વિસ્તારમાં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રાજેશ ઘેલાભાઈ કણઝારીયા, ભગવાનજી અવચરભાઈ નકુમ, સુરેશ લખમણભાઈ નકુમ, સંજય અરજણભાઈ જાદવ, દેવરાજ મુળજીભાઈ પરમાર, નારણ છગનભાઈ પરમાર અને જગદીશ દામજીભાઈ ડાભી એમ સાતને ઝડપી લઈને રોકડ ઉર ૫૩,૦૮૦ કબ્જે લઈને જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે

Read More