Browsing: અમદાવાદ

Ahmedabad,તા.12 અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી કાયાપલટનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. રૂ.334 કરોડના ખર્ચે સ્ટેશનને આધુનિક સ્વરૂપ આપવામાં…

Ahmedabad,તા.12 અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા શાહપુરના લાલુભાઈની પોળમાં મંગળવારે(11 ઓગસ્ટ) એક મોટો અકસ્માત ટળ્યો હતો. પોળની અંદર આવેલા મંગળ પારેખના…

Ahmedabad,તા.12 અમદાવાદના પોશ ગણાતા એસ.જી. હાઈવે પર બુધવારે(12 ઓગસ્ટ) સવારે એક સનસનાટીભરી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. છારોડી તળાવ…

રૂચિકા ફ્લેટના ચેરમેન દ્વારા છેતરપિંડીની ફરિયાદ Ahmedabad,તા.૧૧ અમદાવાદના પરિમલ ચાર રસ્તા પાસેના રૂચિકા ફ્લેટમાં સોલર પેનલ લગાવવાના નામે ૮૮ વર્ષીય…

Ahmedabad,તા.૧૧ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં ફ્લેટમાં ચાલતા કથિત જુગારધામ પર પીસીબી સ્ક્વોડે દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસના…

Ahmedabad,તા.૧૧ આનંદનગર વિસ્તારમાં આવેલા એક ગર્લ્સ પીજીમાં બળાત્કારની ઘટના સામે આવ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે…

આરોપીઓએ ફરિયાદીના વાહનને જાણી જોઈને ટક્કર મારી રોકડ ભરેલી થેલી ઝૂંટવી હતી Ahmedabadતા.૧૦ અમદાવાદના કાલુપુરમાં ગઈકાલે રવિવારે વહેલી સવારે એક…

Ahmedabad,તા.૧૦ અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ પર ગેરકાયદે પાર્કિંગ અને રસ્તા પર દબાણ કરતા વાહનો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)ના…

Ahmedabad,તા.૧૦ અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે સિક્યોરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપી ભાગી ગયો હતો. પરંતુ પોલીસે…

Ahmedabad,તા.૧૦ અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં રહેતા હસમુખ હિરાચંદ જૈન નામના શખસે પિતાની પુણ્યતિથિ હોવાનું બહાનું આગળ ધરીને ડ્રાયફ્રૂટના વેપારીઓને નિશાન બનાવ્યા…