Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026

    LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો

    October 14, 2026

    Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો

    October 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે
    • LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો
    • Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો
    • હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે Gujaratનું નવું મિશન
    • Bhavnagar ૨૫ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી
    • Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા
    • સિક્સર કિંગની એન્ટ્રીથી Delhi Capitalsની બદલાશે કિસ્મત
    • તણાવ વચ્ચે USના વિદેશ મંત્રી રુબિયો ભારતની મુલાકાત લેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Cockroach Janta Partyએ આંદોલન પૂર્ણ કરવાની કરી જાહેરાત
    રાષ્ટ્રીય

    Cockroach Janta Partyએ આંદોલન પૂર્ણ કરવાની કરી જાહેરાત

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2026Updated:July 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Cockroach Janta Partyના પ્રવક્તા સૌરવ દાસે સત્તાવાર રીતે જાહેરાત કરતા કહ્યું કે, “અમે અમારું આંદોલન પાછું ખેંચીએ છીએ”

    New Delhi, તા.૨૫

    વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનારા Cockroach Janta Party નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાએ કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહ સાથે ત્રીજા રાઉન્ડની વાતચીત પછી સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન શરૂ કરતા પહેલા તેમની ત્રણ મુખ્ય માંગણીઓ હતી. આમાંથી પહેલી માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હતું, જેને સરકારે સ્વીકારી લીધી છે.

    તેમણે કહ્યું, “ધર્મેન્દ્ર પ્રધાનજીએ આજે થોડા સમય પહેલા રાજીનામું આપ્યું હતું. અમારી પહેલી માંગ સ્વીકારવામાં આવી છે.” Cockroach Janta Partyના સૌરવ દાસે કહ્યું કે બીજી માંગ વિરોધીઓ સામે દાખલ કરાયેલી તમામ FIR પાછી ખેંચવાની હતી. તેમણે કહ્યું કે સરકારે આ માંગણી સાથે પણ સંમતિ દર્શાવી છે. ભવિષ્યમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

    તેમણે કહ્યું, “જે રાજ્યોમાં ભાજપ અથવા તેની ગઠબંધન સરકારો સત્તામાં છે, ત્યાં વિદ્યાર્થી વિરોધીઓ સામે દાખલ કરાયેલી તમામ FIR પાછી ખેંચી લેવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. વધુમાં, Cockroach Janta Party ટીમના સભ્યો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.”

    આશુતોષ રંકાએ કહ્યું કે સરકાર મંગળવાર સુધીમાં લેખિતમાં તેની ગેરંટી આપશે. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા લોકો માટે રૂ.૧ કરોડના વળતરની માંગ પર પણ કરાર થયો છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે તેમની બધી મુખ્ય માંગણીઓ ઔપચારિક રીતે સ્વીકારી લીધી છે, અને તેથી, તેઓ આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી રહ્યા છે.

    કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે Cockroach Janta Partyના પ્રદર્શનકારીઓએ સરકારને ચાર મુદ્દાનો લેખિત મુસદ્દો સુપરત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે કરારમાં તમામ રાજ્યોમાં દાખલ કરાયેલી FIR પાછી ખેંચવી, સ્થાપિત નિયમોમાં મહત્તમ વળતર આપવું, શિક્ષણ સુધારા અંગે પ્રદર્શનકારીઓ દ્વારા રજૂ કરાયેલા ચાર્ટરનો અભ્યાસ કરવો અને તેમના પ્રતિનિધિમંડળ સાથે વધુ વાતચીત ચાલુ રાખવાનો સમાવેશ થાય છે.  બેઠક બાદ, Cockroach Janta Partyના પ્રવક્તા સૌરવ દાસે સત્તાવાર રીતે આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરતા કહ્યું કે, “અમે અમારું આંદોલન પાછું ખેંચીએ છીએ.” દ્ગઈઈ્‌ અને ઝ્રમ્જીઈ વિવાદને કારણે જંતર-મંતર પર છેલ્લા કેટલાય સમયથી આંદોલન ચાલી રહ્યું છે, તેનો અંત આવ્યો છે, સરકારે Cockroach Janta Partyની ત્રણેય માંગ માની હોવાથી આ આંદોલનનો અંત આવ્યો છે.

    Cockroach Janta Party
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMangrolના દેરવાવ રહેણાંક વિસ્તારમાં દીપડાએ બે બકરાનુ કર્યું મારણ
    Next Article આ માત્ર એક વ્યક્તિનું રાજીનામું નથી, પરંતુ ભારતના ભવિષ્ય અને વિદ્યાર્થીઓની જીત છે: Rahul Gandhi
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    CJP ના સૌરવ દાસ, આશુતોષ રંકાને તિહાડ જેલ મોકલી દેવાયા

    October 14, 2026
    રાષ્ટ્રીય

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે: Pm Modi

    October 13, 2026
    મુખ્ય સમાચાર

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026
    રાષ્ટ્રીય

    એક વર્તમાન સીઈસીને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું, બેને રાજ્યપાલ બનાવવામાં આવ્યા: Piyush Goyal

    October 13, 2026
    રાષ્ટ્રીય

    રાહુલ ગાંધીની ચૂંટણી પંચ સામેની અરજીમાં Supreme Court રજિસ્ટ્રીએ કાઢી ૧૪ ભૂલો

    October 13, 2026
    મુખ્ય સમાચાર

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,030
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,020
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹196,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-10-2026 22:59
    Categories
    Latest News

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026

    LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો

    October 14, 2026

    Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો

    October 14, 2026

    હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે Gujaratનું નવું મિશન

    October 14, 2026

    Bhavnagar ૨૫ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

    October 14, 2026

    Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા

    October 14, 2026
    Search
    Main News

    CJP ના સૌરવ દાસ, આશુતોષ રંકાને તિહાડ જેલ મોકલી દેવાયા

    October 14, 2026

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે: Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026

    LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો

    October 14, 2026

    Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો

    October 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.