Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા
    • Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો
    • Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું
    • Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો
    • Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ
    • Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી
    • Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad, Surat, Rajkot and Jamnagar માં ડોક્ટરોએ રેલી કાઢી
    અમદાવાદ

    Ahmedabad, Surat, Rajkot and Jamnagar માં ડોક્ટરોએ રેલી કાઢી

    Vikram RavalBy Vikram RavalAugust 17, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુરતમાં ડોક્ટર કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો

    Ahmedabad , તા.૧૭

    કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ પછી હત્યાનો કેસ વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે.  મૃતક ડૉક્ટરને ન્યાય મળે તે માટે રાજ્યની સરકારી હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પર છે. ત્યારે ૧૭મી ઑગસ્ટ અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગરમાં ડોક્ટરોએ રેલી કાઢી હતી.

    અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની બી.જે મેડિકલ, ય્ઝ્રજી હોસ્પિટલ સહિત તમામ કોલેજના વિધાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. પીડિતાને ન્યાય મળે તે માટે ય્ઝ્રજી હૉસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા રેલી કાઢવામાં આવી છે. કોલકાતા મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં પીડિતને ન્યાય મળે અને આરોપી કડક સજા થાય તે માટે ૧૭મી ઓગસ્ટના  સુરત નવી સિવિલ અને પાલિકાની સ્મીમેર હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટરો અને ઈન્ટર્ન ડોક્ટરોએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડોક્ટરો દ્વારા કાળા કપડા પહેરીને અને સુત્રોચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

    રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાળનો બીજો દિવસ છે. ખાનગી હોસ્પિટલના ડોક્ટરો પણર્ ંઁડ્ઢ બંધ રાખીને વિરોધમાં જોડાયા છે. ડોક્ટરોની સુરક્ષાને લઇને કાયદો ઘડવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવશે. પશ્ચિમ બંગાળની આર.જી.કર મેડીકલ કોલેજ ખાતે ડ્યુટી પર રહેલા રેસીડેન્ટ તબીબ સાથે અણબનાવ થયો છે, એના પડઘા સમગ્ર દેશભરમાં પડ્યા છે અને જામનગર સુધી તેની અસર વર્તાઈ છે. ઈન્ડિયન મેડીકલ એસોસિએશન આ ઘટનાને અત્યંત દુઃખદ અને કડક શબ્દોમાં વખોડી કાઢે છે. રાષ્ટ્રીય લેવલે આઈ.એમ.એ. દ્વારા લેવાયેલા નિર્ણયને અનુસરીને આઈ.એમ.એ. જામનગર સાથે જોડાયેલા તમામ ડોક્ટર અને તે ડોક્ટર્સની સાથે જોડાયેલી કોર્પોરેટ, પ્રાઈવેટ અને ટ્રસ્ટની હોસ્પિટલો ૨૪ કલાક માટે બંઘ પાળશે. ૧૭મી ઓગસ્ટ સવારે ૬ વાગ્યાથી ૧૮મી ઓગષ્ટ સવારે ૬ વાગ્યા સુધી, એટલે કે ૨૪ કલાક માટે તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવશે.

    કોલકાતાની ઘટનાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના તબીબો હડતાળ પર છે. ગુજરાત આયુર્વેદ એસોસિએશને પણ હડતાળને સમર્થન આપ્યું છે. ગુજરાતના ૨૫ હજારથી પણ વધુ આયુર્વેદ ડૉક્ટરોએ બંધનું એલાન કર્યું છે. આ ઘટનામાં પીડિતાને ન્યાય મળે અને દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો

    July 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

    July 7, 2026
    ગુજરાત

    શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે

    July 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026

    Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો

    July 7, 2026

    Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ

    July 7, 2026

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.