Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Modi Manila માં ગાલા ડીનરમા સ્થાનિક વારોગ નાગાલોગ ડ્રેસ પહેર્યો

    November 17, 2026

    Sonia Gandhi ની આત્મકથાનું વિમોચન,કાર્યક્રમમાં BJP નેતા કેપ્ટન અમરિંદર સિંહની સરપ્રાઈઝ એન્ટ્રી!

    November 17, 2026

    ટાટા સન્સએ શેરબજારમાં લીસ્ટીંગ કરાવવું જ પડશે : RBI નો સ્પષ્ટ આદેશ

    November 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Modi Manila માં ગાલા ડીનરમા સ્થાનિક વારોગ નાગાલોગ ડ્રેસ પહેર્યો
    • Sonia Gandhi ની આત્મકથાનું વિમોચન,કાર્યક્રમમાં BJP નેતા કેપ્ટન અમરિંદર સિંહની સરપ્રાઈઝ એન્ટ્રી!
    • ટાટા સન્સએ શેરબજારમાં લીસ્ટીંગ કરાવવું જ પડશે : RBI નો સ્પષ્ટ આદેશ
    • Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
    • Jalaram Bapaની ૨૨૭મી જન્મજયંતિઃ વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે ૧-૧ કિલોમીટર લાંબી કતારો લાગી
    • જેપી નડ્ડાના કાફલા પર હુમલાના મુખ્ય આરોપી ટીએમસી નેતા ઇમરાન Hasan Mollaની ધરપકડ
    • India ભવિષ્યના યુદ્ધોમાં વિદેશી ટેકનોલોજી, શસ્ત્રો અને ઘટકો પર નિર્ભર રહી શકે નહીંઃએર ચીફ માર્શલ
    • Facebook અને ઇન્સ્ટાગ્રામ વ્યસન જેવા છે,દરેક વ્યસન સમાજની સંવેદનશીલતા અને જાગૃતિને ઘટાડી રહ્યું છેઃમોહન ભાગવત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat પાલિકાની સીધી ભરતીમાં હવે માજી સૈનિકોને અનામત મળશે
    સુરત

    Surat પાલિકાની સીધી ભરતીમાં હવે માજી સૈનિકોને અનામત મળશે

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026Updated:August 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.13

    સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી સીધી ભરતીથી કાયમી નોકરી મેળવવાની રાહ જોતા માજી સૈનિકો માટે મહત્વનો નિર્ણય લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્ય સરકારની સીધી ભરતીમાં માજી સૈનિકોને આપવામાં આવતી અનામતનો લાભ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ મળે તે માટે સરકારે સ્પષ્ટ નીતિ જાહેર કર્યા બાદ હવે સુરત પાલિકાએ પણ આ દિશામાં પગલાં ભર્યાં છે. અત્યાર સુધી પાલિકામાં માજી સૈનિકો માટે અલગથી અનામતની જોગવાઈ અમલમાં ન હોવાનું જણાયા બાદ હવે રાજ્ય સરકારના નિયમનો ચુસ્તપણે અમલ કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.
    ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે તા.22 જાન્યુઆરી, 2018ના નોટિફિકેશન મુજબ માજી સૈનિકો માટે સીધી ભરતીમાં અનામતની જોગવાઈ કરી હતી. તેના મુજબ વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓમાં 1 ટકા, વર્ગ-3ની જગ્યાઓમાં 10 ટકા તથા વર્ગ-4ની જગ્યાઓમાં 20 ટકા જગ્યા માજી સૈનિકો માટે અનામત રાખવાની જોગવાઈ છે.
    રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આ નીતિનો યોગ્ય રીતે અમલ ન થતો હોવાની રજૂઆત ઉપરાંત હાઇકોર્ટમાં થયેલા પ્રકરણ બાદ આ મુદ્દો વધુ ગંભીર બન્યો હતો. જેના પગલે રાજ્ય સરકારે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પણ 2018ના નોટિફિકેશનની જોગવાઈઓનો ચુસ્તપણે અમલ કરવા જણાવ્યું છે. આ સંદર્ભે ઠરાવના આધારે સુરત પાલિકામાં સીધી ભરતીથી ભરવાની થતી તમામ કાયમી જગ્યામાં માજી સૈનિક અનામતનો અમલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
    દરખાસ્તમાં રાજ્ય સરકાર દ્વારા ભવિષ્યમાં માજી સૈનિક અનામત અંગે કોઈ ફેરફાર, નવી સૂચના કે સુધારો કરવામાં આવે તો તેનો પણ પાલિકામાં અમલ થાય તે માટે મ્યુનિસિપલ કમિશનરને અધિકૃત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ દરખાસ્ત સ્થાયી સમિતિ મારફતે સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવશે. સામાન્ય સભાને મંજૂરી બાદ પાલિકાની આગામી સીધી ભરતી પ્રક્રિયામાં માજી સૈનિકોને રાજ્ય સરકારની નીતિ મુજબ અનામતનો લાભ મળવાનો માર્ગ મોકળો થશે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleયુ.પી.ના વિધાનસભ્યનો બફાટ: લસણ-કાંદા વિના માછલી રાંધો, એ શાકાહારી જ કહેવાય
    Next Article Gandhinagar: ONGC પ્લાન્ટમાં આગ લાગતા હાઈવે પર વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    કર્ણાટકમાં બોટ પલટી જતાં Suratના દંપતીનાં મોત થયા

    November 14, 2026
    સુરત

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026
    સુરત

    Suratમાં પૈસાની લેતી-દેતીમાં મિત્રની ઘાતકી હત્યા કરાઈ

    November 4, 2026
    સુરત

    Suratમાં કબ્રસ્તાનમાંથી માથા વગરનું નગ્ન ધડ મળ્યું, ૩ કિમી દૂર રેલવે ટ્રેક પરથી માથું મળી આવ્યું!

    November 4, 2026
    ગુજરાત

    Randerમા મજાક બની જીવલેણ, મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી રિક્ષાચાલકની હત્યા કરી

    October 26, 2026
    સુરત

    Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્યું

    October 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹116,913
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,092
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹143,220
    લાઈવ રેટ્સ • અપડેટ: 17-11-2026 13:43
    Categories
    Latest News

    Modi Manila માં ગાલા ડીનરમા સ્થાનિક વારોગ નાગાલોગ ડ્રેસ પહેર્યો

    November 17, 2026

    Sonia Gandhi ની આત્મકથાનું વિમોચન,કાર્યક્રમમાં BJP નેતા કેપ્ટન અમરિંદર સિંહની સરપ્રાઈઝ એન્ટ્રી!

    November 17, 2026

    ટાટા સન્સએ શેરબજારમાં લીસ્ટીંગ કરાવવું જ પડશે : RBI નો સ્પષ્ટ આદેશ

    November 17, 2026

    Junagadhમાં એમએસસીના વિદ્યાર્થીએ ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

    November 16, 2026

    Jalaram Bapaની ૨૨૭મી જન્મજયંતિઃ વીરપુરમાં દિવાળી જેવો માહોલ, દર્શન માટે ૧-૧ કિલોમીટર લાંબી કતારો લાગી

    November 16, 2026

    જેપી નડ્ડાના કાફલા પર હુમલાના મુખ્ય આરોપી ટીએમસી નેતા ઇમરાન Hasan Mollaની ધરપકડ

    November 16, 2026
    Search
    Main News

    Modi Manila માં ગાલા ડીનરમા સ્થાનિક વારોગ નાગાલોગ ડ્રેસ પહેર્યો

    November 17, 2026

    India ભવિષ્યના યુદ્ધોમાં વિદેશી ટેકનોલોજી, શસ્ત્રો અને ઘટકો પર નિર્ભર રહી શકે નહીંઃએર ચીફ માર્શલ

    November 16, 2026

    Facebook અને ઇન્સ્ટાગ્રામ વ્યસન જેવા છે,દરેક વ્યસન સમાજની સંવેદનશીલતા અને જાગૃતિને ઘટાડી રહ્યું છેઃમોહન ભાગવત

    November 16, 2026

    Manila Airport પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

    November 16, 2026

    Economic સંકટે ઈરાનીઓને ઘેર્યા, કિડનીથી લિવર સુધી વેચવાની જાહેરાતો

    November 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Modi Manila માં ગાલા ડીનરમા સ્થાનિક વારોગ નાગાલોગ ડ્રેસ પહેર્યો

    November 17, 2026

    Sonia Gandhi ની આત્મકથાનું વિમોચન,કાર્યક્રમમાં BJP નેતા કેપ્ટન અમરિંદર સિંહની સરપ્રાઈઝ એન્ટ્રી!

    November 17, 2026

    ટાટા સન્સએ શેરબજારમાં લીસ્ટીંગ કરાવવું જ પડશે : RBI નો સ્પષ્ટ આદેશ

    November 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.