Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ambajiમાં બેકાબૂ ઈકો કારની ટક્કરે સીએનજી ટેન્કરચાલકનું મોત, સુરતમાં કારની ટક્કરે રિક્ષા પલટી બે લોકો ઈજાગ્રસ્ત

    August 3, 2026

    Gandhinagar: બંગલો વેચવાના બહાને અમદાવાદના યુવક પાસેથી ૫૭.૫૦ લાખની છેતરપિંડી, દસ્તાવેજ કર્યા વગર નાણાં પરત ન કર્યા

    August 3, 2026

    Suratમાં ૩ જીગરી દોસ્તોએ વેપારી પાસેથી ૧૭ લાખ ઉધાર લીધા, પૈસા પાછા માગ્યા ધમકીઓ, કંટાળીને આપઘાત કરી લીધો

    August 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ambajiમાં બેકાબૂ ઈકો કારની ટક્કરે સીએનજી ટેન્કરચાલકનું મોત, સુરતમાં કારની ટક્કરે રિક્ષા પલટી બે લોકો ઈજાગ્રસ્ત
    • Gandhinagar: બંગલો વેચવાના બહાને અમદાવાદના યુવક પાસેથી ૫૭.૫૦ લાખની છેતરપિંડી, દસ્તાવેજ કર્યા વગર નાણાં પરત ન કર્યા
    • Suratમાં ૩ જીગરી દોસ્તોએ વેપારી પાસેથી ૧૭ લાખ ઉધાર લીધા, પૈસા પાછા માગ્યા ધમકીઓ, કંટાળીને આપઘાત કરી લીધો
    • ગુજરાતમાં ‘ફિક્સ પે’ મુદ્દે કર્મચારીઓનો અવાજ, Supreme Courtમાં ઝડપી સુનાવણીની માંગ
    • Rajkotની આંગણવાડીઓમાં અનાજનો અભાવ : ૨૫ હજાર સગર્ભા મહિલાઓ મુશ્કેલીમાં
    • Bharuchના જૂના બોરભાઠામાં મેઘરાજાનો કહેરઃ ૨૦૦ એકરથી વધુ જમીન જળબંબાકાર
    • ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વધુ એક સિસ્ટમ વરસાદ લાવશે, Ambalal Patel ની આગાહી
    • Ahmedabadમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ, સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડમાં ફેરવી વેચાતો ખેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ, સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડમાં ફેરવી વેચાતો ખેલ
    અમદાવાદ

    Ahmedabadમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ, સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડમાં ફેરવી વેચાતો ખેલ

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૩

    Ahmedabadના શાહપુર વિસ્તારમાં પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરીને નકલી વિદેશી દારૂ બનાવવાના ગેરકાયદેસર કારખાનાનો પર્દાફાશ કર્યો છે. શાહપુરની હલીમની ખડકી વિસ્તારમાં આવેલા એક મકાનમાં સસ્તા દારૂમાં કેમિકલ અને ફ્લેવર ભેળવી તેને જાણીતી બ્રાન્ડની બોટલોમાં ભરી વેચવાનો ધંધો ચાલી રહ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ફરાર હોવાનું સામે આવ્યું છે.

    પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સસ્તી ગુણવત્તાનો દારૂ ખરીદી તેમાં વિવિધ કેમિકલ અને ફ્લેવર ભેળવતા હતા. ત્યારબાદ તેને જાણીતી વિદેશી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી, નકલી સ્ટીકર અને સીલ લગાવી અસલી દારૂ તરીકે બજારમાં વેચવામાં આવતો હતો. આ રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને ગેરકાયદેસર નફો કમાવવાનો ધંધો ચલાવવામાં આવતો હતો.

    દરોડા દરમિયાન પોલીસે મંદિપ ભાવસાર, કૈલાશ બોડાણા, દેવ પટેલ અને દેવાંગ જાની નામના ચાર આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. પોલીસે ૨૨૭ વિદેશી દારૂની બોટલો, કેરબામાં ભરેલો દારૂ, બ્રાન્ડેડ કંપનીઓની ખાલી બોટલો, નકલી સ્ટીકરો, બુચ, ફ્લેવર, હેર ડ્રાયર સહિત બોટલ સીલ કરવાની સામગ્રી, પાંચ મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ અંદાજે રૂ.૧.૫૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

    આ સમગ્ર ગેરકાયદેસર નેટવર્કનો મુખ્ય આરોપી વિક્કી ઉર્ફે મંગો ઉર્ફે બળેલો કનુભાઈ ચૌહાણ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે. પીસીબીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ નકલી દારૂ શહેરના કયા વિસ્તારો અને અન્ય જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવતો હતો તેમજ તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBanaskanthaમાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત, પાટણમાં સામે પોઝિટિવ કેસ આવ્યો
    Next Article ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વધુ એક સિસ્ટમ વરસાદ લાવશે, Ambalal Patel ની આગાહી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ગુજરાતમાં ‘ફિક્સ પે’ મુદ્દે કર્મચારીઓનો અવાજ, Supreme Courtમાં ઝડપી સુનાવણીની માંગ

    August 3, 2026
    અમદાવાદ

    ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વધુ એક સિસ્ટમ વરસાદ લાવશે, Ambalal Patel ની આગાહી

    August 3, 2026
    અમદાવાદ

    Ahmedabadના થલતેજ, સેટેલાઇટ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં ભૂકંપનું જોખમ વધુ

    August 3, 2026
    ખેલ જગત

    Glasgow એ ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપ્યો; અમદાવાદ ૨૦૩૦ ગેમ્સનું આયોજન કરશે

    August 3, 2026
    મુખ્ય સમાચાર

    જમીનની હક્કપત્રક નોંધ પ્રક્રિયા એક જ દિવસમાં પૂર્ણ થશે

    August 3, 2026
    અમદાવાદ

    Ahmedabad એરપોર્ટ પાસે ૭૫ લાખના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,570
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-08-2026 20:47
    Categories
    Latest News

    Ambajiમાં બેકાબૂ ઈકો કારની ટક્કરે સીએનજી ટેન્કરચાલકનું મોત, સુરતમાં કારની ટક્કરે રિક્ષા પલટી બે લોકો ઈજાગ્રસ્ત

    August 3, 2026

    Gandhinagar: બંગલો વેચવાના બહાને અમદાવાદના યુવક પાસેથી ૫૭.૫૦ લાખની છેતરપિંડી, દસ્તાવેજ કર્યા વગર નાણાં પરત ન કર્યા

    August 3, 2026

    Suratમાં ૩ જીગરી દોસ્તોએ વેપારી પાસેથી ૧૭ લાખ ઉધાર લીધા, પૈસા પાછા માગ્યા ધમકીઓ, કંટાળીને આપઘાત કરી લીધો

    August 3, 2026

    ગુજરાતમાં ‘ફિક્સ પે’ મુદ્દે કર્મચારીઓનો અવાજ, Supreme Courtમાં ઝડપી સુનાવણીની માંગ

    August 3, 2026

    Rajkotની આંગણવાડીઓમાં અનાજનો અભાવ : ૨૫ હજાર સગર્ભા મહિલાઓ મુશ્કેલીમાં

    August 3, 2026

    Bharuchના જૂના બોરભાઠામાં મેઘરાજાનો કહેરઃ ૨૦૦ એકરથી વધુ જમીન જળબંબાકાર

    August 3, 2026
    Search
    Main News

    Congress ના કાર્યકરોએ નાગપુરમાં ગડકરીના ઘરનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો, પોલીસે તેમની અટકાયત કરી

    August 3, 2026

    Parliament લોકસભામાં ચર્ચા વિના ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટેનું બિલ પસાર થયું

    August 3, 2026

    UP વિધાન પરિષદના ચોમાસા સત્રના પહેલા દિવસે, રામ મંદિરના પ્રસાદની ચોરીનો મુદ્દો ગરમાયો

    August 3, 2026

    બોસ્ટન યુનિવર્સિટીમાં તેમના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અને શિક્ષણ લોનનો ઉપયોગ થતો હતો,Deepak

    August 3, 2026

    દતિયા ફટકોઃ Narottamના આંસુએ આશુતોષના સપના ધોઈ નાખ્યા

    August 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ambajiમાં બેકાબૂ ઈકો કારની ટક્કરે સીએનજી ટેન્કરચાલકનું મોત, સુરતમાં કારની ટક્કરે રિક્ષા પલટી બે લોકો ઈજાગ્રસ્ત

    August 3, 2026

    Gandhinagar: બંગલો વેચવાના બહાને અમદાવાદના યુવક પાસેથી ૫૭.૫૦ લાખની છેતરપિંડી, દસ્તાવેજ કર્યા વગર નાણાં પરત ન કર્યા

    August 3, 2026

    Suratમાં ૩ જીગરી દોસ્તોએ વેપારી પાસેથી ૧૭ લાખ ઉધાર લીધા, પૈસા પાછા માગ્યા ધમકીઓ, કંટાળીને આપઘાત કરી લીધો

    August 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.