Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એક સમયે ૧૧ બાળકોના સપના જોનારી હીરોઈન હવે મા બનવા નથી માગતી: એક્ટ્રેસ Anupama Parameshwar

    August 21, 2026

    પિતાએ બહેનને એક રૂપિયામાં વેચી મારી હતી: Kangana Sharma

    August 21, 2026

    એક સમયે Rekha Amitabh Bachchan ને પોતાનો પતિ માનવા લાગી હતી

    August 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એક સમયે ૧૧ બાળકોના સપના જોનારી હીરોઈન હવે મા બનવા નથી માગતી: એક્ટ્રેસ Anupama Parameshwar
    • પિતાએ બહેનને એક રૂપિયામાં વેચી મારી હતી: Kangana Sharma
    • એક સમયે Rekha Amitabh Bachchan ને પોતાનો પતિ માનવા લાગી હતી
    • ધુરંધર અને એનિમલ ફિલ્મ કરતાં પણ ખતરનાક છે યશની ફિલ્મ Toxic
    • રામમંદિર ટ્રસ્ટ સરકારી નિયમોનું પાલન કરે છેઃ Champat Rai
    • ભારતનો આર્થિક વિકાસ દર RBI ના 6.7 ટકાના અંદાજ કરતાં વધી શકે : ડેપ્યુટી ગવર્નર Poonam Gupta
    • India and Sri Lanka વચ્ચે 23મીથી બીજી ટેસ્ટ,ક્લીન સ્વીપના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા
    • Kuldeep Yadav ની જગ્યાએ Saransh Jain ને મળી શકે છે તક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»પિતાએ બહેનને એક રૂપિયામાં વેચી મારી હતી: Kangana Sharma
    મનોરંજન

    પિતાએ બહેનને એક રૂપિયામાં વેચી મારી હતી: Kangana Sharma

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કંગનાએ કહ્યું કે એમના પિતાએ બહેનને વેચી મારી હતી, એના લગ્ન થયા હતા એ પરિવાર વેશ્યાવૃત્તિનો ધંધો કરતો હતો

    Mumbai, તા.૨૧

    ગ્રેટ ગ્રાન્ડ મસ્તીથી ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર કંગના શર્માના બોલ્ડનેસની હંમેશાં ચર્ચાઓ હોય છે. સોશિયલ મીડિયા પર હંમેશાં બેબાક નિવેદનો કરતી કંગના શર્માનું બાળપણ એકદમ દુખદાયક રહ્યું છે. હાલમાં જ એક પોડકાસ્ટમાં કંગનાએ ખુલાસો કર્યો છે કે, એમના પિતા મા, બહેન અને તેને ખૂબ જ માર મારતા હતા. આ સમયે પિતાએ બહેનના એવી જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા એ પરિવાર ખરાબ ધંધો કરતો હતો.  કંગના શર્મા પોતાનું બાળપણ અને બહેનને ખોવાના દર્દથી પોડકાસ્ટમાં સતત રડતી રહી હતી. કંગના જે વાત કરી રહી હતી એ સાંભળીને કોઈ પણને એના દર્દનો અહેસાસ કરી શકે છે. કંગનાએ જણાવ્યું હતું કે, એમની બહેનના લગ્ન ૧૫થી ૧૬ વર્ષની ઉંમરે જ કરી દેવાયા હતા. બહેનની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેને પહેલાં ટીબી બાદમાં કેન્સર થતાં તેનું મોત થઈ ગયું હતું.

    કંગનાએ કહ્યું બહેનના મોત બાદ તેને પિતા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. તેને ઘણા વર્ષો સુધી પિતા સાથે વાત કરી નથી. કંગનાએ કહ્યું પિતા સાથે આ  મારી મા પણ એટલી જ જવાબદાર છે જેને પિતાને ક્યારેય રોક્યા ન નહોતા.

    કંગનાએ જણાવ્યું કે બહેનના જ્યાં લગ્ન કરવાના હતા એ પરિવાર ખરાબ હતો પણ માએ આ બધી બાબતોને એવોઈડ કરી, તમે એક દીકીરને પરણાવી રહ્યાં હો ત્યારે તમામ બાબતો ચેક કરો છે પણ મારી માતાએ બહેન માટે કંઈ પણ જોયું ન હતું. હું એ સમયે ૧૪ વર્ષની હતી. મારી બહેનને લેવા માટે એ સમયે રિક્ષામાં આવ્યા હતા. લગ્ન સમયે દુલ્હન સાથે એના ભાઈને મોકલવાનો રિવાજ હોય છે પણ એ સમયે બહેન સાથે હું ગઈ હતી.

    કંગનાએ જણાવ્યું કે એમના ત્યાં રિવાજ હતો કે લગ્નની પહેલી રાતે કપલને ઉંઘવા દેવામાં આવતા નથી. તેઓ પૂરી રાત જાગે છે. હું રાતે બાથરૂમ માટે ઉઠી તો નીચે બાથરૂમ ન હોવાથી હું ઉપર ગઈ ત્યાં બહેનનના મોંઢામાં કપડાંનો ડૂચો મારેલો હતો. એના હાથ બાંધેલા હતા. અને એનો પતિ…. હું ડરી ગઈ અને ત્યાંથી દોડીને નીચે આવી ગઈ… કંગના કહે છે કે એ સવારે ઉઠી તો બહેનના સસરાએ કહ્યું કે ચાલ તને આજે આખું ઘર દેખાડું, કંગનાની બહેને એને ના પાડી છતાં એ એમની સાથે જવા તૈયાર થઈ ગઈ હતી. આ પછી એની બહેન એને ઘર દેખાડવા લઈ ગઈ બાદમાં બંને ઘરે આવી હતી.

    કંગનાના પિતા એક અઠવાડિયા બાદ બહેનની સાસરીમાં ગયા તો પડોશીએ કહ્યું કે એમની દીકરી રોજ એમના ઘરમાં ચિઠ્ઠીઓ નાખતી હતી કે મને બચાવી લો. ત્યારબાદ પિતા બહેનને લઈને ઘરે આવ્યા અને છૂટાછેડા લઈ લીધા હતા.

    કંગના આગળ કહે છે કે પહેલા છૂટાછેડા બાદ પિતા અટક્યા ન હતા અને બહેનના લગ્ન એક હલવાઈ સાથે એક રૂપિયામાં કરાવી દીધા હતા. એની બહેન બીજા લગ્ન કરવા માગતી જ ન હતી.

    Kangana Sharma
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleએક સમયે Rekha Amitabh Bachchan ને પોતાનો પતિ માનવા લાગી હતી
    Next Article એક સમયે ૧૧ બાળકોના સપના જોનારી હીરોઈન હવે મા બનવા નથી માગતી: એક્ટ્રેસ Anupama Parameshwar
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    એક સમયે ૧૧ બાળકોના સપના જોનારી હીરોઈન હવે મા બનવા નથી માગતી: એક્ટ્રેસ Anupama Parameshwar

    August 21, 2026
    મનોરંજન

    એક સમયે Rekha Amitabh Bachchan ને પોતાનો પતિ માનવા લાગી હતી

    August 21, 2026
    મનોરંજન

    ધુરંધર અને એનિમલ ફિલ્મ કરતાં પણ ખતરનાક છે યશની ફિલ્મ Toxic

    August 21, 2026
    મનોરંજન

    Film ‘Brahmastra 2’ માટે અભિનેતા રણબીર કપૂરને સૌથી વધુ ફી મળી હતી

    August 20, 2026
    મનોરંજન

    જો તમારી પાસે હિંમત હોય તો, વિજયના શાસન વિશે વાત કરો, સ્ત્રી વિશે નહીં”.Sanjana Galrani એ ત્રિશાનો બચાવ કર્યો

    August 20, 2026
    મનોરંજન

    ૩૯ વર્ષની ઉંમરે, Varun Dhawan નું સૌથી મોટું સ્વપ્ન સાકાર થયું તે પોતાનું ખેતર ખરીદે છે

    August 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,760
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹245,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-08-2026 20:44
    Categories
    Latest News

    એક સમયે ૧૧ બાળકોના સપના જોનારી હીરોઈન હવે મા બનવા નથી માગતી: એક્ટ્રેસ Anupama Parameshwar

    August 21, 2026

    એક સમયે Rekha Amitabh Bachchan ને પોતાનો પતિ માનવા લાગી હતી

    August 21, 2026

    ધુરંધર અને એનિમલ ફિલ્મ કરતાં પણ ખતરનાક છે યશની ફિલ્મ Toxic

    August 21, 2026

    રામમંદિર ટ્રસ્ટ સરકારી નિયમોનું પાલન કરે છેઃ Champat Rai

    August 21, 2026

    ભારતનો આર્થિક વિકાસ દર RBI ના 6.7 ટકાના અંદાજ કરતાં વધી શકે : ડેપ્યુટી ગવર્નર Poonam Gupta

    August 21, 2026

    India and Sri Lanka વચ્ચે 23મીથી બીજી ટેસ્ટ,ક્લીન સ્વીપના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા

    August 21, 2026
    Search
    Main News

    રામમંદિર ટ્રસ્ટ સરકારી નિયમોનું પાલન કરે છેઃ Champat Rai

    August 21, 2026

    ભારતનો આર્થિક વિકાસ દર RBI ના 6.7 ટકાના અંદાજ કરતાં વધી શકે : ડેપ્યુટી ગવર્નર Poonam Gupta

    August 21, 2026

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એક સમયે ૧૧ બાળકોના સપના જોનારી હીરોઈન હવે મા બનવા નથી માગતી: એક્ટ્રેસ Anupama Parameshwar

    August 21, 2026

    એક સમયે Rekha Amitabh Bachchan ને પોતાનો પતિ માનવા લાગી હતી

    August 21, 2026

    ધુરંધર અને એનિમલ ફિલ્મ કરતાં પણ ખતરનાક છે યશની ફિલ્મ Toxic

    August 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.