Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
    • 25 એપ્રિલનું રાશિફળ
    • 25 એપ્રિલનું પંચાંગ
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»ભાજપના પૂર્વ ધારાસભ્ય ‘Digital Arrest’: 30 લાખ ગુમાવ્યા
    અન્ય રાજ્યો

    ભાજપના પૂર્વ ધારાસભ્ય ‘Digital Arrest’: 30 લાખ ગુમાવ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 11, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Karnataka, તા.11
    સાયબર ક્રાઇમના દિવસેને દિવસે વધી રહ્યા છે. હવે આવી જ એક ઘટના કર્ણાટકમાંથી બહાર આવી છે. એક ભૂતપૂર્વ ધારાસભ્યની ડિજિટલી ધરપકડ કરવામાં આવી હતી અને બદમાશો દ્વારા 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

    ઔરાદના ભૂતપૂર્વ ધારાસભ્ય ગુંડપ્પા વકીલ સાથે સીબીઆઈ, ઇડી અને ન્યાયાધીશના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. 12 ઓગસ્ટના રોજ, છેતરપિંડી કરનારાઓએ તેમને સીબીઆઈ અધિકારી તરીકે ફોન કરીને કહ્યું કે, તમે નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં જોડાયેલો છો. તેમની પાસે તમારા એટીએમ કાર્ડ છે અને એમાંય ઘણા ટ્રાન્ઝેક્શન થયેલા છે.

    સાઇબર ઠગે વધુમાં કહ્યું કે, એક નિવેદન લખો કે તમારો કોઈ વાંક નથી. મિલકતની તપાસ માટે 30 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. તમને ઓનલાઈન ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવશે. તપાસ પછી પૈસા પરત મળી જશે.

    જો કે, ધારાસભ્યને છેતરપિંડી કરનારાઓના વિશે ખબર પડી કે, કેટલાક લોકો તેમને વારંવાર ફોન કરીને ઠગાઈ કરી રહ્યા છે અને પૈસા લઈ રહ્યા છે. તેમણે CCB સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરી છે.

    Digital Arrest Former BJP MLA Karnataka Lost 30 lakhs
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    હું રાહ જોઉ છું પણ ઇરાન સમજુતી પર નહીં આવે તો લશ્કર તૈયાર છે: Trump

    April 24, 2026
    રાષ્ટ્રીય

    Raghav Chadhaનું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે Trump’s America

    April 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો: Joker Trump

    April 24, 2026
    રાષ્ટ્રીય

    TMCની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે: PM

    April 24, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે

    April 24, 2026

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.