Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 15 ઓગસ્ટનું પંચાંગ
    • 15 ઓગસ્ટનું રાશિફળ
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    • તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર
    • Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»બુધવારે ગજ કેસરી યોગ, પ્રીતિયોગમાં ગુરુપૂણિમા ઉત્તમ, મોળાકતનુ જાગરણ
    લેખ

    બુધવારે ગજ કેસરી યોગ, પ્રીતિયોગમાં ગુરુપૂણિમા ઉત્તમ, મોળાકતનુ જાગરણ

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026Updated:July 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શાસ્ત્રી રાજદીપ જોશી

    બુધવારે અપાઢ સુદ પુનમ તારીખ ૨૯ જુલાઈ ના દિવસે પ્રીતિ નામના યોગમાં તથા ગોચરમાં ગજ કેસરી યોગ છે આથી ગુરુપૂર્ણિમા ઉત્તમ ગણાશે

    ગુરુપૂર્ણિમાનું મહત્વ :

    ૧. વ્યાસઋષિનો જન્મદિવસઃ

    આજે મહર્ષિ વેદવ્યાસ નો જન્મ થયો હતો. એમણે ૪ વેદ, ૧૮ પુરાણ અને મહાભારત લખ્યા. એટલે એમને ‘‘આદિ ગુરુ‘‘ કહે છે. એટલે જ એને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે.

    ૨. ભગવાન બુદ્ધે પહેલો ઉપદેશ આપ્યો

    ગુરુપૂર્ણિમાના દિવસે જ ભગવાન બુદ્ધે સારનાથમાં પોતાના ૫ શિષ્યોને પહેલો ઉપદેશ ‘‘ધર્મચક્ર પ્રવર્તન‘‘ આપ્યો હતો. એટલે બૌદ્ધ લોકો માટે આ દિવસ બહુ પવિત્ર છે.

    ૩. ગુરુ-શિષ્ય પરંપરાનો સન્માન દિવસ

    આ દિવસે શિષ્યો પોતાના ગુરુનું પૂજન કરે. પગે લાગીને આશીર્વાદ લે. ભેટ આપે.

    અર્થ એ કે જ્ઞાન આપનાર વ્યક્તિ ભગવાનથી પણ મોટા છે‘‘એ વાત યાદ કરવાનો દિવસ.

    ૪. આ દિવસથી સન્યાસીના ચાતુર્માસની શરૂઆત થાય છે. સંન્યાસી ૪ મહિના એક જગ્યાએ રહીને તપ, અભ્યાસ અને પ્રવચન કરે. એને ચાતુર્માસ કહે. એટલે શિષ્યોને ગુરુ પાસે જ્ઞાન લેવાનો સૌથી સારો સમય.

    ૫. આત્મ-શુદ્ધિ અને કૃતજ્ઞતાનો દિવસ

    ગુરુ માત્ર ભણાવનાર જ નહીં, માતા-પિતા, મિત્ર, પુસ્તક, અનુભવ – જે કોઈ આપણને સાચો રસ્તો બતાવે એ બધા ‘‘ગુરુ‘‘ છે. એટલે આ દિવસે આપણે જીવનમાં મળેલા બધા ગુરુઓનો આભાર માનીએ. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનના ઉજાસ તરફ લઇ જનાર ગુરૂના આશિર્વાદ મેળવવાનું પાવન પર્વ એટલે ગુરૂપૂર્ણિમા

    દેવ ભગવાન તીર્થ મંદિર જ્યોતિષ વૈધ અને ગુરુદેવતા તેમાં જેવી શ્રદ્ધા હોય ભાવના હોય આદર હોય તેટલું તેની પાસેથી વધારે ફળ મળે છે જ્ઞાન મળે છે આથી, માતાપિતા, વડિલો, અને ગુરૂ પ્રત્યે આદરભાવ અને શ્રધ્ધા રાખવી જોઈએ. આથી જ કહેવાયું છે કે ગુરૂ વાક્ય જનાર્દનમ. ગુરૂનો અર્થ થાય છે અંધકારનો નાશ કરનાર. પહેલાના જમાનામા રાજાઓ પણ ગુરૂ આજ્ઞાનું પાલન કરતા હતા. ઈતિહાસમાં મહાન ગુરૂ મા વિશ્વામિત્ર, દ્રૌણાચાર્ય, સંદિપની, મહર્ષિ વેદવ્યાસ, દેવગુરૂ બૃહસ્પતિ, શંકરાચાર્યજી, વલ્લભાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુજી જેવા અનેક ગુરૂઓ એ ભારતીય સંસ્કૃતિ અને ગુરૂ પરંપરાને જાળવવાનું અને માનવ જીવનને સરળ બનાવવાનું કામ કર્યું છે.

    ગુરુ પૂજન કેવી રીતે કરવુંઃ

    સ્વયં ગુરુ અથવા ગુરૂ પાદુકાનું પુજન કરવું. સૌ પ્રથમ ગુરૂજીને ચંદનનો ચાંદલો કરી કુલહાર અર્પણ કરવો ત્યારબાદ પંચામૃત જમણા પગ ના અંગુઠા ઉપર ચડાવી શુધ્ધ જળ ચડાવી સ્વચ્છ કરી ચોખા, કંકુ તથા ફૂલ અર્પણ કરવા.અને ગુરૂના આશિર્વાદ લેવા.

    આપણા જીવનનો કોઈપણ વિકટ હોય મુશ્કેલી હોય તેનો ઉકેલ ગુરૂ પાસે હોય છે.ગુરૂ સંસારના દુઃખો માંથી મુક્ત કરે છે. ભગવાન શ્રી રામચંદ્રજી અને શ્રી કૃષ્ણ ભગવાન પણ ગુરૂ પાસે જ્ઞાન મેળવવા ગયા હતા. આથી ગુરૂ વીનાનો સંસાર નકામો છે જીવનમાં ગુરૂ હોવા જરૂરી છે. પણ આ દિવસે માતાપિતાનું પુજન પણ ગુરૂ તરીકે કરી શકાય છે.

    શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન

    Shastri-Rajdeep Joshi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePunjabi Actress Isha Rikhiએ રેપર બાદશાહથી અલગ થવાનો સંકેત આપ્યો
    Next Article 2026માં આબોહવા પરિવર્તનનું વૈશ્વિક સંકટ: આસામના પૂરથી યુરોપિયન જંગલની આગ સુધી
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર

    August 14, 2026
    ધાર્મિક

    ગંગાજીના અવતરણની પૌરાણિક કથા

    August 14, 2026
    સૌરાષ્ટ્ર

    શ્રાવણના પ્રારંભે Somnathમાં હજારો શિવભકતોની શિવવંદના: ભકિતમય માહોલ

    August 14, 2026
    લેખ

    રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે

    August 13, 2026
    લેખ

    Supreme Court: દરેક ગુમ થયેલ વ્યક્તિ માટે તાત્કાલિક FIR

    August 13, 2026
    સૌરાષ્ટ્ર

    શ્રાવણ માસનો પ્રારંભઃ સોમનાથ દાદાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી; હર હર મહાદેવનો જયઘોષ

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,050
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,130
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,220
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 21:16
    Categories
    Latest News

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026

    Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો

    August 14, 2026
    Search
    Main News

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    Americaથી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026

    Americaમાં વિવાદ: ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.