Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ

    April 24, 2026

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ
    • Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ
    • અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું
    • દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’
    • Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત
    • ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM
    • કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી
    • `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar મગફળી, મગ,અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી નોંધણીની સમય મર્યાદામાં વધારો
    જામનગર

    Jamnagar મગફળી, મગ,અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી નોંધણીની સમય મર્યાદામાં વધારો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 7, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar તા.7

    ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી, વર્ષ 2024-25 માં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર મારફત કરવામાં આવ્યું છે.

     રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદામાં વધારો કરવાનો સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવાયો છે. જે અન્વયે ખેડૂતો હવે ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે ટઈઊ મારફતે તા. 10.11.2024 સુધી વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત કરાવી શકશે.

    ભારત સરકારે વર્ષ 2024-25 મગફળી માટે રૂ.6783 (રૂ.1356.60 પ્રતિ મણ), મગ માટે રૂ.8682 (રૂ.1736.40 પ્રતિ મણ), અડદ માટે રૂ.7400 (રૂ.1480 પ્રતિ મણ) તથા સોયાબીન માટે રૂ.4892 (રૂ.978.40 પ્રતિ મણ) પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરેલ છે. ભારત સરકારની પી.એમ. આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પી.એસ.એસ. હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.

    વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ બાદથી તા.11-11-2024 થી તા.08-02-2025 સુધી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડુતો પાસેથી પુરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી  જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: કલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતિ ખંડિત

    April 23, 2026
    જામનગર

    Jamnagar: સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયો, પાંચમા આરોપીની ધરપકડ

    April 22, 2026
    જામનગર

    Jamnagar: ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ફ્લેટમાંથી 80 હજારની રોકડ તસ્કરો ઉઠાવી ગયા

    April 22, 2026
    જામનગર

    Jamnagar: હાપા વિસ્તારમાં મહિલા અને તેણીના પુત્ર-પુત્રી સહિત ત્રણ ઉપર છરીથી હુમલો

    April 22, 2026
    જામનગર

    Jamnagar: બ્રાસ પાર્ટના ભંગારના વેપારી યુવાન પર પૈસા મામલે હુમલો

    April 22, 2026
    જામનગર

    Jamnagar: 20 રૂપિયા જેવી નજીવી ઉઘરાણી મામલે થયેલ હુમલામાં ઘવાયેલ વેપારી વૃધ્ધનું મોત

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ

    April 24, 2026

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’

    April 24, 2026

    Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત

    April 24, 2026

    ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ

    April 24, 2026

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.