Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
    • 25 એપ્રિલનું રાશિફળ
    • 25 એપ્રિલનું પંચાંગ
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar શહેર અને જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં Police Cyber Seminar
    જામનગર

    Jamnagar શહેર અને જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં Police Cyber Seminar

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 14, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા,14

     જામનગર શહેર અને જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને લગતા ગુનાઓ અને તેને લગતી જરૂરી માહિતી પૂરી પાડવાના ભાગરૂપે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટરમાં સાયબર વર્કશોપ યોજવામાં આવ્યો હતો, અને જુદા જુદા પોલીસ કર્મચારીઓને સાયબર ક્રાઈમને લગતી જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

     જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તરફથી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના નોડલ અધિકારીઓ તથા જિલ્લામાં સાયબર ક્રાઇમ લગત અરજીઓ તેમજ ગુનાઓની તપાસ પરિણામલક્ષી થાય તેમજ તાબાના સ્ટાફને સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર ગઈકાલે જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં સાઇબર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

     જામનગરના જિલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ અને જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કવાર્ટરના તાલીમ ભવનમાં સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેકટર આઇ.એ.ઘાસુરા તેમજ પોલીસ સબ ઇન્સ. એચ.કે.ઝાલા અને કોન્સ્ટેબલ રાજેશ દુદાભાઈએ જિલ્લામાં સાયબર નોડલ તરીકે નિમણૂક પામેલાં પોલીસ સબ ઇન્સ્પેકટર તેમજ કર્મચારીઓને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર સમજણ આપી હતી.

     જેમાં સાયબર ક્રાઈમના વિવિધ પ્રકારો અને તેની ટેકનિકો વિશે જાણકારી આપી હતી, સાયબર ક્રાઈમની તપાસ અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા સમજાવી હતી.

     ઉપરાંત નેશનલ સાયબર ક્રાઈમ રિપોટિંગ પોર્ટલનો ઉપયોગ કરવાની રીત સમજાવી હતી, અને સાયબર સુરક્ષાના નિયમો અને કાયદાઓ વિષે છણાવટ કરી હતી.

     તે ઉપરાંત સાયબર ક્રાઈમના પીડિતોને મદદ કરવા માટે જરૂરી કુશળતા વિકસાવવા સમજ આપી હતી, જ્યારે સાયબર ક્રાઈમના વિવિધ પોર્ટલ અંગેની માહિતી તેમજ લાઇવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

     આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન, વિવિધ સર્વિસ પ્રોવાઇડરોને લખવાના થતા રિપોર્ટસ તેમજ સીડીઆર અને આઇપીડીઆર એનાલીસીસ અંગે પણ વર્કશોપ યોજવામાં આવશે, તેવી ખાતરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવી હતી.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: કલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતિ ખંડિત

    April 23, 2026
    જામનગર

    Jamnagar: સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયો, પાંચમા આરોપીની ધરપકડ

    April 22, 2026
    જામનગર

    Jamnagar: ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ફ્લેટમાંથી 80 હજારની રોકડ તસ્કરો ઉઠાવી ગયા

    April 22, 2026
    જામનગર

    Jamnagar: હાપા વિસ્તારમાં મહિલા અને તેણીના પુત્ર-પુત્રી સહિત ત્રણ ઉપર છરીથી હુમલો

    April 22, 2026
    જામનગર

    Jamnagar: બ્રાસ પાર્ટના ભંગારના વેપારી યુવાન પર પૈસા મામલે હુમલો

    April 22, 2026
    જામનગર

    Jamnagar: 20 રૂપિયા જેવી નજીવી ઉઘરાણી મામલે થયેલ હુમલામાં ઘવાયેલ વેપારી વૃધ્ધનું મોત

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે

    April 24, 2026

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.