Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026

    Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા
    • Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું
    • Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા
    • મુશ્કેલીમાં મુકાયા FIFA President ઇન્ફેન્ટિનો : UEFA એ કાનૂની કાર્યવાહીની ધમકી આપી
    • Jasprit Bumrah ની ફીટનેસ આંકવામાં ચૂક?
    • બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે : RBI
    • Tanzania ના પ્રથમ ICC માન્ય ક્રિકેટ એરિનાનું જય શાહના હસ્તે લોકાર્પણ
    • Amreli – Bhavnagar જિલ્લામાં સિંહોનો નિર્ભય વિહાર : રાજુલામાં 7 સાવજ દેખાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘ઇસ્લામિસ્ટ’ પુરુષો અને રાજકીય વિચારધારા અંગે Kangana Ranaut નું નિવેદન
    મનોરંજન

    ‘ઇસ્લામિસ્ટ’ પુરુષો અને રાજકીય વિચારધારા અંગે Kangana Ranaut નું નિવેદન

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.04

    બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક વીડિયો અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હિન્દુ મહિલાઓ, તેમના સંબંધો અને રાજકીય વિચારધારા પર નિશાન સાધ્યું છે. કંગનાએ નામ લીધા વિના અભિનેત્રી સોનાક્ષી સિંહા પર પરોક્ષ રીતે ગંભીર આરોપો લગાવ્યા છે. આ વીડિયો અને પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ ઊભો થયો છે.કંગના રનૌતે પોતાની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, ‘ઘણા ફેક ન્યૂઝ વાઇરલ થઈ રહ્યા છે અને મારી પોસ્ટ પરની આ ‘લાઇક’ પણ ફેક છે. હું ક્યારેય કોઈને બોડી શેમ નથી કરતી, પરંતુ મેં નોંધ્યું છે કે ઇન્ડસ્ટ્રીની એક અભિનેત્રી આજકાલ પોકેટમાર જેવા કપડાં પહેરે છે અને તેવી જ ભાષા બોલે છે. તે અડધી પેન્ટ અને ઊંધી કેપ પહેરીને ખિસ્સાકાતરુની જેમ વાત કરે છે તથા પ્રદર્શનકારીઓના ખરાબ વર્તનને ઉત્સાહપૂર્વક પ્રોત્સાહન આપી રહી છે. મને હંમેશા એવું લાગે છે કે સંબંધોમાં તમે કેવા કપડાં પહેરો છો તે તમારી માનસિકતા દર્શાવે છે. એવામાં જો તમારો પાર્ટનર તમને ખિસ્સાકાતરુ જેવો અનુભવ કરાવતો હોય તો તે દુઃખદ છે. તે પહેલાં કેટલાં સુંદર કપડાં પહેરતી હતી અને કેટલી મર્યાદાથી વાત કરતી હતી, ટેને શું થઈ ગયું છે? વિચારો તમારા પોતાના હોઈ શકે છે, પરંતુ તમે તમારી સ્ટાઇલિંગ વધુ સારી બનાવી શકો છો. જો તમને કોઈ મદદની જરૂર હોય તો હું હંમેશા તમારી સાથે છું.’

    વીડિયોમાં કંગનાએ દાવો કર્યો કે, ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કેટલીક હિન્દુ યુવતીઓ પહેલાં રાજકારણ કે ધર્મ અંગે તટસ્થ હોય છે. પરંતુ જેવી તે ‘ઇસ્લામિસ્ટ’ પુરુષો સાથે લગ્ન કે મિત્રતાના સંબંધમાં આવે છે, તરત જ તેની વિચારધારા બદલાઈ જાય છે અને તે કટ્ટરપંથી કે ડાબેરી બની જાય છે.’કંગનાએ પોતાનો પક્ષ મૂકતા જણાવ્યું કે, ‘હું પહેલાં મધ્યમમાર્ગી હિન્દુ હતી, પરંતુ હવે હું સંઘી, ભાજપ અને આરએસએસની વિચારધારા સાથે જોડાયેલી ‘જાગૃત હિન્દુ’ બનવા માંગું છું.’

    અભિનેતા ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરનાર સોનાક્ષી સિંહાએ તાજેતરમાં દિલ્હીના જંતર મંતર પર NEET પેપર લીક વિવાદ અંગે યોજાયેલા વિરોધ પ્રદર્શન અને ‘ચલો સંસદ’ માર્ચનું સમર્થન કર્યું હતું. સોનાક્ષી સોશિયલ મીડિયા પર સતત આ વિરોધ પ્રદર્શન અંગે પોસ્ટ શેર કરતી રહી છે. આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝડપ પણ થઈ હતી. કંગનાએ આ પહેલાં પણ પ્રદર્શન કરી રહેલા યુવાનોને ‘ગટર જનરેશન’ કહીને સંબોધ્યા હતા, જેના કારણે વિવાદ વધુ વકર્યો હતો.કંગના રનૌતના આ કટાક્ષ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ એ તરત જ અનુમાન લગાવી લીધું હતું કે કંગનાનો ઇશારો સોનાક્ષી સિંહા તરફ જ હતો. યુઝર્સે કંગનાની પોસ્ટ સાથે સોનાક્ષીની તસવીરો શેર કરવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ, કંગનાનો 2018ના કાન્સ ફેસ્ટિવલની આફ્ટર-પાર્ટીનો ડાન્સ કરતો જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેનો જવાબ આપતા કંગનાએ કહ્યું કે, ‘ભૂતકાળમાં મેં બધું જ કર્યું છે, પરંતુ હવે હું મારી ધાર્મિક અને રાજકીય ઓળખ પ્રત્યે પૂરી રીતે જાગૃત છું.’

    Kangana Ranaut
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleTariffs ગેરકાયદે! અમેરિકાના જ 25 રાજ્યનો ટ્રમ્પ સામે મોરચો
    Next Article Allu Arjun ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાકા’ બે ભાગમાં થશે રિલીઝ?
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ફરહાને Lala Amarnath ની બાયોપિક લલકાર છોડી દીધી

    August 4, 2026
    મનોરંજન

    Huma Qureshi મહારાની ફોર માટે શૂટિંગ શરૂ કરશે

    August 4, 2026
    મનોરંજન

    આર ડી બર્મનની બાયોપિકમાં Akshay Kumar નો કેમિયો

    August 4, 2026
    મનોરંજન

    Salman Khan યાદ કર્યો જેલનો ભયાનક અનુભવ

    August 4, 2026
    મનોરંજન

    Allu Arjun ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાકા’ બે ભાગમાં થશે રિલીઝ?

    August 4, 2026
    મનોરંજન

    “સેટ પર હેરાનગતિ થઈ,” Shagun Sharmaએ ગૌરવ ખન્ના પર ટીવી સુપરસ્ટારને “ગુંડા” કહેવાનો આરોપ લગાવ્યો

    August 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,920
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,160
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 19:01
    Categories
    Latest News

    Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026

    Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા

    August 4, 2026

    મુશ્કેલીમાં મુકાયા FIFA President ઇન્ફેન્ટિનો : UEFA એ કાનૂની કાર્યવાહીની ધમકી આપી

    August 4, 2026

    Jasprit Bumrah ની ફીટનેસ આંકવામાં ચૂક?

    August 4, 2026

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે : RBI

    August 4, 2026
    Search
    Main News

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે : RBI

    August 4, 2026

    `લાઈકસ’ ના બજારમાં ન્યાયની હરાજી થઈ રહી છે : સોશિયલ મીડીયા પર ભડકયા Supreme Court ના જજ

    August 4, 2026

    Air India ની ફલાઈટ ટર્બ્યુલન્સમાં ફસાઈ : બચાવ

    August 4, 2026

    Passport વેરિફીકેશન માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી : સરળ પ્રક્રિયા માટે કડક આદેશ

    August 4, 2026

    PM મોદીનો વીડીયો હટાવવાનો વિવાદ : `ઝુકરબર્ગ ખૂદ માફી માંગે અન્યથા એક્શન’

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026

    Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.