Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “ન તો ઠાકુરનું રાજ, ન તો યાદવનું રાજ, હવે જનતાનું રાજ આવશે,એઆઇએમઆઇએમના વડા Asaduddin Owaisi

    November 26, 2026

    ‘ઘણા મોટા નિર્માતાઓ મારી સાથે કામ કરવા નથી માગતા’ : Akshay Kumar

    November 26, 2026

    ‘Ramayana’ની સીતા સાઈ પલ્લવી હંમેશાં હાથમાં રૂદ્રાક્ષ કેમ પહેરે છે?

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “ન તો ઠાકુરનું રાજ, ન તો યાદવનું રાજ, હવે જનતાનું રાજ આવશે,એઆઇએમઆઇએમના વડા Asaduddin Owaisi
    • ‘ઘણા મોટા નિર્માતાઓ મારી સાથે કામ કરવા નથી માગતા’ : Akshay Kumar
    • ‘Ramayana’ની સીતા સાઈ પલ્લવી હંમેશાં હાથમાં રૂદ્રાક્ષ કેમ પહેરે છે?
    • મજૂરના દીકરા ભૂષણ ઠાકરે KBC-18માં જીત્યા એક કરોડ રૂપિયા
    • Shraddha Kapoorની ‘ઈથા’ના ગીતે એશિયા બુક ઓફ રેકોડ્‌ર્સમાં મેળવ્યું સ્થાન
    • US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી
    • બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi
    • Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોતની ચિચિયારીથી ગૂંજી ઉઠ્યું Kutch; બોલેરો-ટ્રક અકસ્માતમાં ૭નાં મોત
    સૌરાષ્ટ્ર

    મોતની ચિચિયારીથી ગૂંજી ઉઠ્યું Kutch; બોલેરો-ટ્રક અકસ્માતમાં ૭નાં મોત

    Vikram RavalBy Vikram RavalOctober 9, 2026Updated:October 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhuj,તા.૯

    Kutchના ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક પાસે કાળજું કંપાવી દેનારો ગમખ્વાર અકસ્માત થયો છે. મોડી રાત્રે પોલીસ ચેકપોસ્ટથી આરી પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલા કામદારોથી ભરેલી બોલેરો ગાડીને ભારી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ૭ શ્રમિકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.

    આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કચ્છના ખાવડા નજીક આરી પાર્ક તરફ જવાના માર્ગ પર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત બોલેરો ગાડીમાં ૧૫થી વધુ શ્રમિકો સવાર થઈને કામ પરથી પરત ફરી રહ્યા હતા અથવા અન્ય સ્થળે જઈ રહ્યા હોવાનું અનુમાન છે. આ દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલા ભારી ટ્રકે બોલેરોને એવી ભયાનક ટક્કર મારી હતી કે ગાડીનો કૂચડો વળી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોમાં સવાર શ્રમિકોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.

    આ ભયાનક ટક્કરને કારણે ઘટના સ્થળે જ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માતનો ભારે આક્રંદ અને ઈજાગ્રસ્તોની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો તથા અન્ય વાહનચાલકો તુરંત જ મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહમત ઉઠાવીને ગાડીમાં ફસાયેલા કામદારોને બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

    નોંધનીય છે કે, ખાવડા ઇઈ પાર્ક વિસ્તારમાં આ પ્રકારનો સર્જાયેલો આ પ્રથમ અને સૌથી મોટો ભયાનક અકસ્માત હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે ઘટેલી આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર કચ્છ અને ખાવડા વિસ્તારમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.

    દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા મૃતદેહોને પ્રથમ ખાવડા ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આગળની વિધિ તથા પોસ્ટમોર્ટમ માટે ભુજ મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા સઘન તપાસ શરૂ કરી છે.

    Bhuj (Kutch)
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleટ્રમ્પને ખુશ કરવાના પ્રયાસો છતાં ભારતના હિતોનું રક્ષણ થઈ રહ્યું નથી: Congress
    Next Article Bhavnagarમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પર મનપાની તવાઈઃ ૪૮ કલાકમાં ૨.૮ ટન જથ્થો જપ્ત
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    ઘર નજીક જ કાળ બનીને આવ્યો પતંગનો દોરોઃ Rajkotના ૨૦ વર્ષીય યુવકનું મોત

    November 25, 2026
    રાજકોટ

    Rajkotમાં સ્પાના નામે સગીરાને ફસાવવાનો પ્રયાસ, બાઈકચાલકે જાહેરમાં છેડતી કરી

    November 25, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનાર માતા પર હુમલો, નગ્નાવસ્થામાં હાથમાં ગદા લઈને ઘૂસ્યો સાધુ

    November 25, 2026
    જૂનાગઢ

    Gir Somnathમાં જમવાનું લેવા જવા મુદ્દે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી

    November 24, 2026
    સૌરાષ્ટ્ર

    Rajkot મનપાની ઘોર બેદરકારીએ લીધો વધુ એક નિર્દોષનો ભોગઃઆઇસીયુમાં ૨ મહિનાની સારવાર બાદ મહિલાનું મોત

    November 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ગીર સફારીના ચાર નવા રૂટ ખોલાશે

    November 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,562
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,611
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,925
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 18:41
    Categories
    Latest News

    “ન તો ઠાકુરનું રાજ, ન તો યાદવનું રાજ, હવે જનતાનું રાજ આવશે,એઆઇએમઆઇએમના વડા Asaduddin Owaisi

    November 26, 2026

    ‘ઘણા મોટા નિર્માતાઓ મારી સાથે કામ કરવા નથી માગતા’ : Akshay Kumar

    November 26, 2026

    ‘Ramayana’ની સીતા સાઈ પલ્લવી હંમેશાં હાથમાં રૂદ્રાક્ષ કેમ પહેરે છે?

    November 26, 2026

    મજૂરના દીકરા ભૂષણ ઠાકરે KBC-18માં જીત્યા એક કરોડ રૂપિયા

    November 26, 2026

    Shraddha Kapoorની ‘ઈથા’ના ગીતે એશિયા બુક ઓફ રેકોડ્‌ર્સમાં મેળવ્યું સ્થાન

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026
    Search
    Main News

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026

    Tariff Part Two: અમેરિકામાં સતત ઉત્પાદનો ડમ્પીંગ કરતા હોવાનો આક્ષેપ ફગાવતુ ભારત

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    “ન તો ઠાકુરનું રાજ, ન તો યાદવનું રાજ, હવે જનતાનું રાજ આવશે,એઆઇએમઆઇએમના વડા Asaduddin Owaisi

    November 26, 2026

    ‘ઘણા મોટા નિર્માતાઓ મારી સાથે કામ કરવા નથી માગતા’ : Akshay Kumar

    November 26, 2026

    ‘Ramayana’ની સીતા સાઈ પલ્લવી હંમેશાં હાથમાં રૂદ્રાક્ષ કેમ પહેરે છે?

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.