Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ

    August 8, 2026

    કામિકા એકાદશીનું મહત્વ અને બોધ

    August 8, 2026

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ
    • કામિકા એકાદશીનું મહત્વ અને બોધ
    • હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે
    • તંત્રી લેખ…પોલીસને પણ બદલો લેવાનો અધિકાર છે
    • “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી સાથે નાચવા લાગ્યા
    • Lock Up 2માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી
    • ‘Lock Up 2’ વિજેતા શ્રેયા કાલરા જીતનો એક ભાગ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરશે
    • 08 ઓગસ્ટનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: કલરયુક્ત દૂષિત પાણી રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિકોમાં રોષ
    સુરત

    Surat: કલરયુક્ત દૂષિત પાણી રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિકોમાં રોષ

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2026Updated:July 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભાઠેના વિસ્તારમાં ગટરોમાંથી બહાર આવ્યું રસાયણયુક્ત પાણી, આરોગ્ય અને પર્યાવરણ સામે ઊભો થયો ગંભીર ખતરો

    Surat,તા.૨૫

    સુરત શહેરમાં એક તરફ સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે બીજી તરફ ડાઈંગ મિલોમાંથી છોડવામાં આવતા રસાયણયુક્ત અને કલરવાળા દૂષિત પાણીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. શહેરના ભાઠેના વિસ્તારમાં કેટલીક ડાઈંગ મિલો દ્વારા ગટરોમાં છોડવામાં આવતું દૂષિત પાણી વરસાદી પાણી સાથે ભળીને રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

    સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદને કારણે ગટર વ્યવસ્થા ઉપર વધેલા ભાર વચ્ચે કેટલીક ડાઈંગ મિલો દ્વારા કલરયુક્ત અને રસાયણમિશ્રિત પાણી સીધું જ ગટરોમાં છોડવામાં આવી રહ્યું છે. ગટરો ઉભરાઈ જતાં આ દૂષિત પાણી રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો સુધી પહોંચી રહ્યું છે. જેના કારણે લોકોને રોજિંદી અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે અને દુર્ગંધના કારણે આસપાસનું વાતાવરણ પણ પ્રદૂષિત બન્યું છે.આ દૂષિત પાણીના સંપર્કમાં આવતા લોકોને ત્વચા સંબંધિત એલર્જી, ચાંદા, ખંજવાળ તેમજ શ્વાસની તકલીફ જેવી આરોગ્ય સમસ્યાઓ સર્જાવાની ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને પહેલેથી જ શ્વાસની બીમારી ધરાવતા લોકો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની શકે છે. સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસાની ઋતુમાં આવી બેદરકારી ગંભીર રોગચાળો ફેલાવવાનું કારણ બની શકે છે.

    રહીશોએ આક્ષેપ કર્યો છે કે વારંવાર ફરિયાદો કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિકોનું માનવું છે કે નિયમોના ભંગ છતાં જવાબદાર મિલો સામે કડક કાર્યવાહી ન થતાં આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. લોકો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (ય્ઁઝ્રમ્) અને સુરત મહાનગરપાલિકાને નિયમિત તપાસ કરીને દૂષિત પાણી છોડતી મિલો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.પર્યાવરણના નિષ્ણાતોનું પણ માનવું છે કે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા રસાયણયુક્ત પાણીનો યોગ્ય શુદ્ધિકરણ કર્યા વિના તેનો નિકાલ કરવો પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક તપાસ હાથ ધરી દોષિત એકમો સામે કડક પગલાં ભરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા અસરકારક વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ
    Next Article 26 જુલાઈનું રાશિફળ
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: ચોખાની પાપડી પાછળ છુપાવેલ રૂ.૪.૦૪ કરોડનો પોષ ડોડાનો જથ્થો ઝડપાયો

    August 7, 2026
    સુરત

    Surat: ભટારમાં ઘરકંકાસમાં પિતાએ ૧ વર્ષની દીકરી સાથે એસિડ પીધું

    August 6, 2026
    સુરત

    Surat: પાસોદરામાં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, ભાઈ-બહેન સહિત ૩ ઝડપાયા

    August 6, 2026
    સુરત

    Surat: દિનદહાડે પ્રેમિકા સામે જ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

    August 5, 2026
    સુરત

    Surat: કરોડોના કાપડ કૌભાંડનો પર્દાફાશ

    August 5, 2026
    સુરત

    Surat: MLA કાંતિ બલરની ઓફિસમાં ભાજપના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 18:28
    Categories
    Latest News

    ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ

    August 8, 2026

    કામિકા એકાદશીનું મહત્વ અને બોધ

    August 8, 2026

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026

    તંત્રી લેખ…પોલીસને પણ બદલો લેવાનો અધિકાર છે

    August 8, 2026

    “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી સાથે નાચવા લાગ્યા

    August 7, 2026

    Lock Up 2માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી

    August 7, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ

    August 8, 2026

    કામિકા એકાદશીનું મહત્વ અને બોધ

    August 8, 2026

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.