Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફિલ્મ રિલીઝ સમયે જ Vikram Bhatt કાનૂની મુશ્કેલીમાં: ‘Haunted’ ફિલ્મ રોકવાની ધમકી

    June 18, 2026

    ‘Taarak Mehta Ka Ooltah Chashmah…’ના જેઠાલાલ અને બાપુજીમાં કોની વય વધારે?

    June 18, 2026

    પોતાનાં આખરી વિશ્વ કપમાં Ronaldo – લુકાની નજર પહેલાં ખિતાબ પર

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફિલ્મ રિલીઝ સમયે જ Vikram Bhatt કાનૂની મુશ્કેલીમાં: ‘Haunted’ ફિલ્મ રોકવાની ધમકી
    • ‘Taarak Mehta Ka Ooltah Chashmah…’ના જેઠાલાલ અને બાપુજીમાં કોની વય વધારે?
    • પોતાનાં આખરી વિશ્વ કપમાં Ronaldo – લુકાની નજર પહેલાં ખિતાબ પર
    • ભારતે South Africa ની બરાબરી કરીને સૌથી વધુ વનડે મેચોમાં 400 રનનો આંકડો પાર કર્યો
    • FIFA World Cup 2026 : અમેરિકામાં હોટેલ બુકિંગમાં ધારણા કરતાં મોટી મંદી
    • Gill’s captaincy હેઠળ ભારતે પહેલી ODI શ્રેણી જીતી
    • ભારતીય મહિલા ટીમનો T20 World Cup માં સૌથી વધુ સ્કોર
    • ત્રણ પૂર્વ World Cup પ્લેયર્સના પુત્રો એક સાથે મેદાનમાં ઉતાર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli Civil Hospitalના ગેઇટ પાસે કાર હડફેટે સ્કુટર ચાલક આધેડનું મોત
    સૌરાષ્ટ્ર

    Amreli Civil Hospitalના ગેઇટ પાસે કાર હડફેટે સ્કુટર ચાલક આધેડનું મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 27, 2026Updated:April 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ) Amreli, તા.27
    અમરેલી સિવિલ હોસ્પિટલના ગેઇટ પાસે સુખ નિવાસ કોલોની નજીક કાર હડફેટે સ્કુટર સવાર આધેડનું મોત થયું હતું. અમરેલીના ચિતલ રોડ ઉપર રહેતાં તેજસભાઇ ભરતભાઇ પારેખના પિતા ભરતભાઇ પારેખ ગત તા.22 ના રોજ રાત્રીના 9/30 વાગ્યે અમરેલીના લાઠી રોડ ઉપરથી સુખનિવાસ કોલોની તરફ જવાના રસ્તાની સામે રોડ ઉપર પોતાની હવાલાનું સ્કુટર નં.GJ-14-R-2663  ચલાવી અમરેલી સિવીલ હોસ્પીટલના પાછળનો ગેઇટ પાસ કરી સુખનિવાસ કોલોની તરફ જતા હતા તે દરમ્યાન એક કાર નં.GJ-14-BG-7835ના ચાલકે ડાબી કે જમણી સાઇડમા જોયા વગર પોતાના હવાલા વાળી કાર પુરઝડપે અને બેફીકરાઇથી રીતે માનવજીંદગી જોખમાય તેમ ચલાવી ભરતભાઇ પારેખના મોટર સાયકલ સાથે અથડાવી દઈ તેમને માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી દીધાની અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

    મરવા મજબુર કર્યાની રાવ
    ખાંભા તાલુકાના નિંગાળા-2 ગામનાં વતની અને હાલ સુરત રહેતાં અને હીરા ઘસવાનું કામ કરતાં મનસુખભાઇ વાઘાભાઇ વણઝારાના દીકરા પ્રદિપને ડેડાણ ગામે રહેતાં અકબરખાનની નાની દિકરી સાથે મારે પ્રેમ સબંધ હોય જેથી તેણી તેમની સાથે અમદાવાદ આવતી રહેલ હતી. ત્યાર બાદ દસ દિવસ પછી આગેવાનોની હાજરીમાં તેણીને અકબરભાઈને સોંપી દિધેલ હતી.
    એકાદ મહીના બાદ અકબરખાન પઠાણ, તમન્ના અકબરખાન પઠાણ તથા તૌફીક અકબરખાન પઠાણ આ પ્રદીપને મારી નાંખવાની ધમકી આપી અવાર-નવાર હેરાન-પરેશાન કરતા હોય, જેથી તેમને માનસીક ત્રાસ આપી મરણજનાર પ્રદીપને ઝેરી દવા પી મરવા મજબુર કરતા તેણે  આપધાત કરી લીધેલ. મરણજનાર પ્રદીપ સામે છેડતીનો ખોટો કેસ કરેલ હતો. જે દબાણથી હું આત્મ હત્યા કરી લવ છું તે અંગેનો પ્રદીપ દવા પીતો હોય તેવો વીડીયો ઉતાર્યો હતો.

    આ બનાવમાં અકબરખાન દિલાવરખાન પઠાણ તથા તેમના દિકરા તૌફીક પઠાણ તથા તેમની દિકરી તમન્ના પઠાણ રહે.ત્રણેય ડેડાણ વાળાએ પ્રદિપને માનસીક ત્રાસ આપેલ હોય જેથી તેના ત્રાસથી કંટાળી પ્રદીપે ઝેરી દવા પી આપઘાત કરી લીધાની પોલીસમાં મનસુખભાઇ વાઘાભાઇ વણઝારાએ નોંધાવી છે.

    અકસ્માતે મોત
    અમરેલી તાલુકાના વાંકિયા ગામે રહેતાં અને કડીયા કામ કરતા ધનજીભાઇ પુનાભાઇ જુવાદરીયા નામનાં 60 વર્ષીય વૃધ્ધ ગત તા.22 બપોર પછી આશરે સાડા ચારેક વાગ્યાના સમયે  વાકિયા ગામે કડીયા કામ કરતા હોય ત્યારે દિવાલનો ભાગ ધનજીભાઇ પુનાભાઇ જુવાદરીયા ઉપર પડતા તેમને ડાબા પગના સાથળના ગાળાના ભાગે ગંભીર ઇજા થતા લોહી નીકળેલ જમણા પગે ફેક્ચર થતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં વધુ એક સિંહબાળનું મોત

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Jamnagar: જામજોધપુર નજીક ગ્રામ્ય વિસ્તારમાં પિતા સામે પુત્રી પર દુષ્કર્મનો ગુનો નોંધાવાતાં ભારે ચકચાર

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં બી.ઓ.બી.ના ખાતાધારક સામે રૂ. ૬.૧૪ કરોડથી વધુના સાયબર ફ્રોડની ફરિયાદ

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Rajula તથા હીડોરંણા વિસ્તારમાં ટ્રકમાંથી બેટરી ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલાયો

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Babraના કોટડાપીઠા ગામની સીમમાંથી વિદેશી દારૂની ૧૩૨૦ બોટલ સહીત રૂા.૯,૩૫,૭૫૮નો મુદ્દામાલ ઝડપાયો

    June 17, 2026
    સૌરાષ્ટ્ર

    Vadia મામલતદારની અનાજ માફિયાઓ સામે લાલ આંખ, બિન અધિકૃત અનાજનો જથ્થો ઝડપ્યો

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ફિલ્મ રિલીઝ સમયે જ Vikram Bhatt કાનૂની મુશ્કેલીમાં: ‘Haunted’ ફિલ્મ રોકવાની ધમકી

    June 18, 2026

    ‘Taarak Mehta Ka Ooltah Chashmah…’ના જેઠાલાલ અને બાપુજીમાં કોની વય વધારે?

    June 18, 2026

    પોતાનાં આખરી વિશ્વ કપમાં Ronaldo – લુકાની નજર પહેલાં ખિતાબ પર

    June 18, 2026

    ભારતે South Africa ની બરાબરી કરીને સૌથી વધુ વનડે મેચોમાં 400 રનનો આંકડો પાર કર્યો

    June 18, 2026

    FIFA World Cup 2026 : અમેરિકામાં હોટેલ બુકિંગમાં ધારણા કરતાં મોટી મંદી

    June 18, 2026

    Gill’s captaincy હેઠળ ભારતે પહેલી ODI શ્રેણી જીતી

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફિલ્મ રિલીઝ સમયે જ Vikram Bhatt કાનૂની મુશ્કેલીમાં: ‘Haunted’ ફિલ્મ રોકવાની ધમકી

    June 18, 2026

    ‘Taarak Mehta Ka Ooltah Chashmah…’ના જેઠાલાલ અને બાપુજીમાં કોની વય વધારે?

    June 18, 2026

    પોતાનાં આખરી વિશ્વ કપમાં Ronaldo – લુકાની નજર પહેલાં ખિતાબ પર

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.