Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

    July 28, 2026

    Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો

    July 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
    • Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો
    • 29 જુલાઈનું પંચાંગ
    • 29 જુલાઈનું રાશિફળ
    • China ના ગુઆંગડોંગ પ્રાંતમાં ભારે વરસાદ સાથે અચાનક પૂર આવતાં ૧૦ લોકોનાં મોત
    • Ahmedabadના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, દિલ્હીની યુવતીની ફરિયાદ બાદ દુષ્કર્મ નો કેસ નોંધાયો
    • Rajkot સામૂહિક આપઘાત કેસ : પૈસાની ઉઘરાણીને કારણે પગલું ભર્યાનો ખુલાસો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Nayara Energy દ્વારા યાત્રાધામ દ્વારકાના છ પ્રતિષ્ઠિત સ્થળોએ સ્વચ્છતા પહેલનો પ્રારંભ
    જામનગર

    Nayara Energy દ્વારા યાત્રાધામ દ્વારકાના છ પ્રતિષ્ઠિત સ્થળોએ સ્વચ્છતા પહેલનો પ્રારંભ

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દેશની જાણીતી સંસ્થાઓને સાથે લઇ દર્શનાર્થી-પર્યટકો માટે સ્વચ્છ વાતાવરણ નિર્મિત કરવાનો સંકલ્પ

    સ્થાનિક તેમજ રાજ્યકક્ષાના સરકારી તંત્રોને કચરા વ્યવસ્થાપન અંગે જરૂરી સહયોગ આપવા આયોજન

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૮

    આંતરરાષ્ટ્રીય કક્ષાની એકીકૃત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની Nayara Energyએ ભારત સરકારની સ્વચ્છ પ્રતિષ્ઠિત સ્થળો (સ્વચ્છ આઇકોનિક પ્લેસીસ) પહેલને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે યાત્રાધામ દ્વારકાના છ પ્રતિષ્ઠિત સ્થળોએ સ્વચ્છતા પહેલનો પ્રારંભ કર્યો છે.

    આ પહેલનો ઉદ્દેશ કચરા વ્યવસ્થાપન પ્રણાલીઓને મજબૂત બનાવવાનો, સ્વચ્છતામાં સુધારો લાવવાનો અને મુલાકાતીઓ માટે વધુ સ્વચ્છ તથા ટકાઉ વાતાવરણનું નિર્માણ કરવાનો છે. જે અંગે દ્વારકામાં એક વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં પહેલ સાથે જોડાનારી સરકારી કચેરીના અધિકારીઓ તેમજ નયારા એનેર્જી દ્વારા નક્કી કરાયેલી દેશની જાણીતી સંસ્થાઓના અધિકારીઓ જોડાયા હતા.

    આ પહેલ હેઠળ દ્વારકાના છ મહત્વપૂર્ણ વારસાગત અને યાત્રાધામ સ્થળો ખાતે ઘન કચરા વ્યવસ્થાપન તથા પ્રવાહી કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા સંબંધિત કાર્યો હાથ ધરવામાં આવશે. આ છ સ્થળોમાં શ્રી દ્વારકાધીશ મંદિર પરિસર, શ્રી રુક્મિણી મંદિર પરિસર, શ્રી નાગેશ્વર મંદિર પરિસર, શ્રી ભડકેશ્વર મંદિર પરિસર, શિવરાજપુર બીચ પ્રવેશ વિસ્તાર અને શ્રી બેટ દ્વારકા મંદિર પરિસરનો સમાવેશ થાય છે.

    સ્વચ્છ આઇકોનિક પ્લેસીસ (એસઆઈપી)એ ‘‘સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ‘‘ હેઠળ કેન્દ્ર સરકારની એક પહેલ છે જેનો હેતુ સમગ્ર ભારતમાં ૧૦૦ ઐતિહાસિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જગ્યાઓને વિશ્વ કક્ષાના ‘‘સ્વચ્છ પ્રવાસન સ્થળો‘‘માં પરિવર્તિત કરવાનો છે. મલ્ટિ-સ્ટેકહોલ્ડર પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય આ સ્થળો પર અને તેની આસપાસ સ્વચ્છતા અને સ્વચ્છતાના ધોરણોને સુધારીને સ્થાનિક અને વિદેશી મુલાકાતીઓના અનુભવને વધારવાનો છે.

    વર્કશોપમાં દેશની જાણીતી સંસ્થાઓ ઇન્ડિયા સેનિટેશન કોએલિશન, સીડીડી ઇન્ડિયા અને સહજ ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ઉચ્ચ અધિકારીગણ તેમજ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી હિમાંશુ ચૌહાણ, મામલતદાર શ્રી એ.ડી. ભેડા, દ્વારકા નગરપાલિકા મુખ્ય અધિકારી શ્રી અશ્વિન ગઢવી તેમજ અલગ અલગ સરકારી વિભાગના અધિકારીઓ, વેપારી સંગઠનના આગેવાનો જોડાયા હતા.

    Nayara Energy
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleશરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સુલે અને બજરંગ સોનાવણે પણ શાહને મળ્યા હતા
    Next Article યહૂદીઓની સલામતી મારી પહેલી પ્રાથમિકતા છે,’ મમદાનીએ Netanyahu સાથે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar જિલ્લામાં પવનચક્કીઓને નિશાન બનાવી કોપર અર્થિંગ વાયરની ચોરી

    July 28, 2026
    જામનગર

    Jamnagar અને અપીયા ગામમાં જુગાર વિરુદ્ધ કાર્યવાહી: ૧૧ શખ્સો ઝડપાયા,૧.૫૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    July 28, 2026
    જામનગર

    Jamnagarના કાલાવડમાંથી બે સગીર બાળકો રહસ્યમય રીતે ગુમ, અપહરણની શંકા, પોલીસ ફરિયાદ નોંધાઈ

    July 28, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં બે અલગ-અલગ દરોડામાં રૂપિયા ૧૯,૮૦૦નો વિદેશી દારૂ જપ્ત, બે આરોપીની અટકાયત

    July 25, 2026
    જામનગર

    Jamnagar: હડમતીયા ગામના બુઝુર્ગનું એકાએક હૃદય થંભી જતાં મૃત્યું

    July 25, 2026
    જામનગર

    Jamnagarમાં દારૂના નશામાં તોફાન મચાવનાર બે શખ્સ સામે પ્રોહિબિશનના ગુના નોંધાયા

    July 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,450
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹204,080
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-07-2026 21:36
    Categories
    Latest News

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

    July 28, 2026

    Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો

    July 28, 2026

    29 જુલાઈનું પંચાંગ

    July 28, 2026

    29 જુલાઈનું રાશિફળ

    July 28, 2026

    China ના ગુઆંગડોંગ પ્રાંતમાં ભારે વરસાદ સાથે અચાનક પૂર આવતાં ૧૦ લોકોનાં મોત

    July 28, 2026
    Search
    Main News

    China ભારત નજીક ૧૧ લડાકુ વિમાનો તૈનાત કર્યા : સેટેલાઈટ ઈમેજમાં દાવો

    July 28, 2026

    Robot ને માણસો જેવા બનાવવા માટે બ્રેઈન વેવ ડેટાનો ઉપયોગ કરાશે

    July 28, 2026

    Bank of Baroda નો વન ટીબી ડેટા ઓનલાઇન લીક કર્યાનો હેકરોનો દાવો

    July 28, 2026

    Iraq માં અનેક વિસ્ફોટો થયા, જેમાં યુએસ એમ્બેસી નજીક એકનો સમાવેશ થાય છે

    July 28, 2026

    ટ્રમ્પે Turkey ને F-35 fighter jet ના વેચાણ પર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના વાંધાને ફગાવી દીધો

    July 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

    July 28, 2026

    Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો

    July 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.