Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
    • 25 એપ્રિલનું રાશિફળ
    • 25 એપ્રિલનું પંચાંગ
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»America માં વિમાન દુર્ઘટના,ટેકઓફ કર્યા પછી તરત જ વિમાન ક્રેશ થયું; ૩ લોકોના મોત
    આંતરરાષ્ટ્રીય

    America માં વિમાન દુર્ઘટના,ટેકઓફ કર્યા પછી તરત જ વિમાન ક્રેશ થયું; ૩ લોકોના મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 5, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.૫

    યુનાઇટેડ સ્ટેટ્‌સના લુઇસવિલે મુહમ્મદ અલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી તરત જ એક યુપીએસ કાર્ગો વિમાન ક્રેશ થયું યુપીએસ એક પાર્સલ કંપની છે. વિમાન હવાઈ જઈ રહ્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, આ યુપીએસ એમડી-૧૧ વિમાન ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું.એફએએએ જણાવ્યું કે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ અકસ્માતની તપાસ કરી રહ્યું છે.

    વિમાન જમીન પર પડતાની સાથે જ ભીષણ આગ ફાટી નીકળી હતી. અકસ્માત બાદ, અધિકારીઓએ એરસ્પેસ બંધ કરી દીધી હતી અને રહેવાસીઓને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો હતો.યુપીએસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે વિમાનમાં ત્રણ ક્રૂ સભ્યો સવાર હતા. લુઇસવિલે મેટ્રો પોલીસ અને અન્ય ઘણી એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં એરપોર્ટ નજીક કાળા ધુમાડાના મોટા ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.

    કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા અને ૧૧ ઘાયલ થયા હતા. “અમે કેન્ટુકીના તમામ રહેવાસીઓને અસરગ્રસ્તો માટે પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ,” બેશિયરે કહ્યું. “દુર્ઘટના બાદ પોલીસ અને ફાયર એજન્સીઓનો પ્રતિભાવ પ્રશંસનીય છે. વિવિધ જ્વલનશીલ અને સંભવિત વિસ્ફોટક પદાર્થોને કારણે તે ખતરનાક પરિસ્થિતિ છે.”

    લુઇસવિલે મુહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ યુપીએસ માટે વિશ્વનું સૌથી મોટું હબ છે. કંપનીનું વર્લ્ડપોર્ટ અહીં સ્થિત છે, જે ૫ મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. આ વિશાળ સુવિધામાં દરરોજ ૧૨,૦૦૦ થી વધુ કર્મચારીઓ આશરે ૨ મિલિયન પાર્સલની પ્રક્રિયા કરે છે. આ જ કારણ છે કે આ અકસ્માત યુપીએસ માટે મોટી ચિંતાનો વિષય બની ગયો છે.

    3 people killed immediately after takeoff Plane crash in America Plane crashes Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    હું રાહ જોઉ છું પણ ઇરાન સમજુતી પર નહીં આવે તો લશ્કર તૈયાર છે: Trump

    April 24, 2026
    રાષ્ટ્રીય

    Raghav Chadhaનું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે Trump’s America

    April 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો: Joker Trump

    April 24, 2026
    રાષ્ટ્રીય

    TMCની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે: PM

    April 24, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે

    April 24, 2026

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.